gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે | Vadodara Bar Association elections to be hel…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજાશે | Vadodara Bar Association elections to be hel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : વડોદરા વકીલ મંડળની ચૂંટણી તા.૧૯ ડિસેમ્બરના રોજ યોજવા માટેનું
આજે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ વકીલ મંડળની
ચૂંટણીમાં ઉમેદવારો પ્રચાર માટે બેનર તેમજ હોર્ડિગ્ઝ લગાવી શકશે નહી તેવો આદેશ
કર્યો હોવાથી આ વર્ષે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ચૂંટણીના જાહેરનામા પ્રમાણે તા.૨૨ નવેમ્બર સુધી વકીલો મેમ્બર ફી
ભરી શકશે. તા.૨૬ નવેમ્બરના રોજ ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તા.૧
ડિસેમ્બરથી ફોર્મ ભરવાની શરુઆત થશે અને તા.૯ ડિસેમ્બર સુધીમાં ઉમેદવાર ફોર્મ પરત
ખેંચી શકશે. તા.૧૦ ડિસેમ્બરે ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર થયા બાદ તા.૧૯ ડિસેમ્બરે
સવારના ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન થશે.

બાર એસો.માં પ્રમુખ,ઉપપ્રમુખ,જનરલ સેક્રેટરી,
જોઇન્ટ સેક્રેટરી,ટ્રેઝરર અને લાઇબ્રેરી
સેક્રેટરીની એક એક બેઠક અને મેનેજિંગ કમિટીની ૧૦ બેઠક પર ઉમેદવારો ઉમેદવારી
નોંધાવી શકશે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ વર્ષે મેનેજિંગ કમિટીમાં મહિલા
રિઝર્વની જે બે સીટ હતી તે હવે ત્રણ કરવામાં આવી છે અને ટ્રેઝરરની સીટ પણ મહિલા
રિઝર્વ કરવામાં આવી છે. આ વર્ષે પ્રમુખના નોમિનેશન માટેની ફીમાં ૧૫ હજારનો વધારો
કરી રૃા.૪૦ હજાર કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના હાઇવે પર એક વર્ષમાં 5450 કરોડના ટોલ ટેક્સની વસૂલી, ભરથાણા સૌથી કમાઉ ટોલ પ્લાઝા | Gujarat Hi…
GUJARAT

February 12, 2026
જૂનાગઢ: ઓઘડ શિખર ટૂંક પર સનાતન વિરુદ્ધનું કૃત્ય કરનારા જૈન સાધુને તડીપાર કરવા માંગ | Junagadh Tensio…

દિયોદરમાં કલંકિત ઘટના! છૂટાછેડાની લાલચે બે મામા અને પિતરાઈએ પરિણીતાને પીંખી નાખી | deodar banaskanth…

Next Post
દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મોટો ઘટસ્ફોટ: આતંકવાદી ઉમરે જ કર્યો હતો ધડાકો, DNA ટેસ્ટથી પુષ્ટિ

માલિક બેભાન થતા સારવાર હેઠળ , અસલાલી-બારેજા રોડ ઉપર થીનરની ફેકટરીમાં ભીષણ આગ | Owner under treatment…

માલિક બેભાન થતા સારવાર હેઠળ , અસલાલી-બારેજા રોડ ઉપર થીનરની ફેકટરીમાં ભીષણ આગ | Owner under treatment...

મ્યુનિ. કોર્પો.ના પ્લોટમાં સી.સી.ટી.વી.લગાવો, પહેલા સાંભળો પછી બોલો, કમિશનરની ડેપ્યુટી કમિશનરને ટકોર…

મ્યુનિ. કોર્પો.ના પ્લોટમાં સી.સી.ટી.વી.લગાવો, પહેલા સાંભળો પછી બોલો, કમિશનરની ડેપ્યુટી કમિશનરને ટકોર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારથી ગુમ થયેલો કિશોર વડોદરામાં અટવાયો, પોલીસે દુભાષિયાની મદદ લઈ પરિવારને મેળવ્યો | Missing teenag…

11 months ago
નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીને કર્યો ફોન, ગાઝા શાંતિ યોજના મુદ્દે બંને નેતાઓ વચ્ચે ચર્ચા | PM Modi Rece…

2 months ago
Waqf Amendment Act: વક્ફ કાયદા અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, કોર્ટે સુરક્ષિત રાખ્યો ચુકાદો | …

9 months ago
વડોદરા શહેરના સેવાસી રોડ પર બેંક ઓફ બરોડા દ્વારા પાલિકાની જગ્યામાં કરાયેલી ફેન્સીંગ તોડી પાડી | Fenc…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News