gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરના આઉટ ગ્રોથ વિસ્તારમાં વરસાદી ગટર અને ડ્રેનેજની બાકી કામગીરી સરકારની ગ્રાન્ટ મેળવીને કરા…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
વડોદરા શહેરના આઉટ ગ્રોથ વિસ્તારમાં વરસાદી ગટર અને ડ્રેનેજની બાકી કામગીરી સરકારની ગ્રાન્ટ મેળવીને કરા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા આઉટ ગ્રોથ વિસ્તારોમાં વરસાદી ગટર અને ડ્રેનેજની બાકી રહેલી કામગીરી સરકારની આઉટ ગ્રોથ વિસ્તારો માટેની ગ્રાન્ટ મેળવીને કરવામાં આવશે. પશ્ચિમ ઝોનમાં બિલ, સેવાસી, ભાયલી, ઊંડેરા તેમજ કરોડીયા જેવા આઉટ ગ્રોથ વિસ્તા૨નો સમાવેશ થયેલ છે.

આ આઉટગ્રોથ વિસ્તા૨માં ડ્રેનેજ તથા રોડના નેટવર્કની અપુરતી સુવિધા છે. વ૨સાદી ગટર અને પાણીનું નેટવર્ક નથી. આ બધી સુવિધા ઉભી કરવા સ૨કા૨ ત૨ફથી મળતી વિવિધ ગ્રાન્ટમાં સર્વે મુજબ કામો કરાય છે. જે અંતર્ગત ભાયલી તથા બિલ વિસ્તા૨માં પાણી, ડ્રેનેજ, વ૨સાદી ગટ૨, તેમજ રોડના  કામો હાલ ચાલુ છે. ભાયલી વિસ્તા૨માં 80% જેટલી કામગીરી પૂર્ણ ક૨વામાં આવી છે. બાકીની કામગીરી ચોમાસા બાદ થશે. બિલ વિસ્તા૨માં આ પ્રકા૨ની સર્વિસીસ ઊભું કરવાનું કામ ચોમાસા બાદ પુન: શરુ કરાશે. જયારે વરસાદી ગટર, ડ્રેનેજની બાકી રહેલી કામગીરી સ૨કા૨ ત૨ફથી ગ્રાન્ટ મેળવી હાથ ધરાશે. બિલ વિસ્તા૨માં ટી.પી. મંજુર થતા રોડનું કામ ચાલુ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

Next Post
રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ | Mentally unstable 15 year ol…

રમવા જાઉં છું કહી ઘરેથી નીકળ્યા બાદ માનસિક અસ્થિર 15 વર્ષની દીકરી ગુમ | Mentally unstable 15 year ol...

દહેજમાં પોલીસને જાણ કર્યા વિના દુકાન અને મકાન ભાડે આપનાર માલીકો વિરુદ્ધ કાર્યવાહી

ભરૂચના હાંસોટ ખાતે અજાણ્યો શખ્સ ઘર નજીક બાંધેલ બે પશુઓની ચોરી કરી ફરાર | person stole two cattle tie…

ભરૂચના હાંસોટ ખાતે અજાણ્યો શખ્સ ઘર નજીક બાંધેલ બે પશુઓની ચોરી કરી ફરાર | person stole two cattle tie...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાનમાં ગરબાના આયોજન મામલે 2 જૂથ વચ્ચે મારામારી બાદ ફાયરિંગ | Firing after fight between 2 groups ove…

6 months ago
હર્ષ સંઘવી સહિતના ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો, મહાવીર જયંતીએ ભગવાન બુદ્ધનો ફોટો મૂકી શુભેચ્છાઓ પાઠવા…

12 months ago
ડૉક્ટરો ફક્ત જેનેરિક દવાઓ જ પ્રિસ્કાઈબ કરે એવું ફરજિયાત કરવું જરૂરી : સુપ્રીમ કોર્ટ | It should be m…

11 months ago
જામનગરના જૈન સમાજે તત્કાલીન એસપીના યોગદાનને બિરદાવ્યું : સૌરાષ્ટ્રના અગ્રણી ઉદ્યોગપતિઓ-વેપારીઓનો ઉમળ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News