gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરમાં પાર્કિંગ પોલિસી નક્કી કરવા પાલિકા કમિટીની રચના કરશે | Vadodara corporation will form …

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
વડોદરા શહેરમાં પાર્કિંગ પોલિસી નક્કી કરવા પાલિકા કમિટીની રચના કરશે | Vadodara corporation will form …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation Parking Policy : વડોદરા કોર્પોરેશન દ્વારા પાર્કિંગ પોલીસી અંતર્ગત શહેરમાં વિવિધ જગ્યાએ પે એન્ડ પાર્ક નિતી નક્કી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જે માટે એક કમિટીની રચના કરવામાં આવશે. 

શહેરના નાગરિકોને તમામ વિસ્તારોમાં વાહનો પાર્ક કરી શકે તે માટે ખૂબ સારી વ્યવસ્થા ઉભી કરી શકાય તે માટે વ્યવસ્થિત આયોજન કરવા, વૈકલ્પિક જગ્યાઓ નક્કી કરવા, શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થાય, સુવ્યવસ્થિત રીતે વાહનો પાર્ક થાય, તથા નાગરિકોને અવરજવરમાં તકલીફ ના પડે તે હેતુથી જરૂરી તમામ આયોજન કરવા માટે આદર્શ પોલિસી ઊભી કરવા મ્યુનસિપલ કોર્પોરેશન (વ્યવસ્થા) તેમજ શહેર પોલીસ વિભાગ સાથે રહીને કામગીરી કરવા માટે સંયુક્ત કમિટીની રચના કરવાની જરૂરીયાત છે. શહેરના નાગરિકોને પાર્કિંગની સારી સુવિધા મળી રહે તે માટેનો આ એક સંયુક્ત પ્રયાસ છે. જે આવનારા સમયમાં શહેરના નાગરિકોને પાર્કિંગની એક સુવિધા ઉપલબ્ધ કરાવશે. પાર્કીંગ પોલીસી અંતર્ગત સમગ્ર કામગીરીનું અમલીકરણ ઝોન કક્ષાએથીની કરવાનું રહેશે.

 કામગીરી માટે જરૂરી નિયમો ઘડવા માટે મ્યુનિસિપલ કમિશનરની કચેરી દ્વારા હુકમ અંક : 92/25-26/તા.25.7.2025 કરી ડે.મ્યુનિ. કમિશનર(વ)ના અધ્યક્ષ સ્થાને સાત સભ્યોની સમિતી બનાવવામાં આવેલ છે. સમિતિ દ્વારા કામગીરીને વેગ આપવા માટે નિયમિતપણે બેઠકો યોજવાની રહેશે અને તેનો પ્રાથમિક અહેવાલ મ્યુનિસિપલ કમિશનરને રજુ કરી કાર્યવાહી કરશે. સમિતી હાલ પુરતી નીચે જણાવ્યા મુજબની કામગીરી કરશે.

 જાહેર પાર્કિંગ માટે નવી અને અસરકારક નીતિ તૈયાર કરવી. જેમાં અનઅધિકૃત પાર્કિંગની સમસ્યાને હલ કરવા માટે શહેરભરમાં સત્તાવાર પાર્કિંગ સ્થાનો નક્કી કરવાનો સમાવેશ થાય છે. પાલિકા હસ્તકના ટી.પી/નોન-ટી.પી/ રસ્તા પૈકીની જગ્યામાં પાર્કીંગ ઉપલ્બધ કરાવવામાં આવશે. પે એન્ડ પાર્કીંગ માટે ફીનુ ધોરણ નક્કી કરવુ, પાર્કિંગ પોલીસી અંતર્ગત કન્ટોલ અને મોનીટરીંગ માટેના નિયમો બનાવવા, નિયમ ભંગ બદલ દંડનુ ધોરણ નક્કી કરવું. શહેરમાં વિવિધ જગ્યાએ મલ્ટીલેવલ પાર્કીંગ તૈયાર કરવા. પાર્કીંગ માટે પાલિકા હસ્તકના પ્લોટ/ બ્રીજ નીચેની જગ્યા/નેશનલ હાઇવે બ્રીજ નીચેની જગ્યાઓ નક્કી કરવી.

પાલિકાએ વર્ષોથી મોકલેલ પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારે મંજૂરી આપી નથી

અગાઉ પાલિકા દ્વારા શહેર માટે વિગત વાર પાર્કિંગ પોલીસી તૈયાર કરી સરકારમાં મંજુરી માટે મોકલી આપવામાં આવેલ છે, જે હાલમાં મંજુરી અર્થે પડતર છે. સદર દરખાસ્તને સરકારની આખરી મંજુરી મળે ત્યાં સુધી હાલમાં પાલિકા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દુર થાય તે હેતુથી હંગામી ધોરણે પાર્કીંગ પોલીસી તૈયાર કરવાની આવશ્યક છે. જે માટે મ્યુનિસિપલ કમિશ્નરની સુચના મુજબ એક શહેર લેવલની પાર્કીંગ પોલીસી માટેની કમિટી રચના કરવાની કમિટીની મંજુરીની આવશ્કતા છે. કમિટી સરકારમાં રજુ કરેલ દરખાસ્તને મંજુરી મળે ત્યાં સુધી અમલમાં રહેશે. શહેર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દુર થાય તથા નાગરીકોને વધુમાં વધુ પાર્કીંગ માટે વૈકલ્પિક જગ્યાઓ મળી રહે તે હેતુથી હંગામી ધોરણે પાર્કીંગ પોલીસી તૈયાર કરવા નવીન કમિટી બનાવવા, પાર્કીંગ માટે જરૂરી નિતી-નિયમો બનાવવા અંગેની પરિશિષ્ટ-અ મુજબની હંગામી પાર્કીંગ પોલીસી બનાવવા તેમજ તેને આનુંસાગિક આગળની તમામ કાર્યવાહી કરવાની સત્તાઓ મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં કાપડના વેપારી 25 કરોડથી વધુનું ફુલેકું ફેરવીને ફરાર | A cloth merchant in Jamnagar abscond…
GUJARAT

જામનગરમાં કાપડના વેપારી 25 કરોડથી વધુનું ફુલેકું ફેરવીને ફરાર | A cloth merchant in Jamnagar abscond…

May 24, 2026
દ્વારકાના ઓખા મઢીમાંથી 1 કરોડના ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with charas worth Rs 1 c…
GUJARAT

દ્વારકાના ઓખા મઢીમાંથી 1 કરોડના ચરસના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man arrested with charas worth Rs 1 c…

May 24, 2026
ડીઝલ રૂ।. 95ને પાર, પેટ્રોલ રૂ।. 100 નજીક પહોંચ્યું છતાં વિતરણમાં ધાંધિયા | Diesel crosses Rs 95 pet…
GUJARAT

ડીઝલ રૂ।. 95ને પાર, પેટ્રોલ રૂ।. 100 નજીક પહોંચ્યું છતાં વિતરણમાં ધાંધિયા | Diesel crosses Rs 95 pet…

May 24, 2026
Next Post
‘લાલ કિલ્લાથી કાશ્મીર સુધી અમે હુમલા કરાવ્યા અને કરાવતા રહીશું’ પાકિસ્તાની નેતાની કબૂલાત | Pakistani…

‘લાલ કિલ્લાથી કાશ્મીર સુધી અમે હુમલા કરાવ્યા અને કરાવતા રહીશું’ પાકિસ્તાની નેતાની કબૂલાત | Pakistani...

બનાસકાંઠાના ઇકબાલ ગઢની ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારીઓ હથિયાર સાથે પકડાયા, 4 ફરાર | iqbalgadh forest r…

બનાસકાંઠાના ઇકબાલ ગઢની ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારીઓ હથિયાર સાથે પકડાયા, 4 ફરાર | iqbalgadh forest r...

અનમોલ બિશ્નોઈને 11 દિવસની કસ્ટડીમાં મોકલાયો, NIAએ કહ્યું- ’35થી વધુ હત્યાકાંડમાં ડાયરેક્ટ કનેક્શન’ |…

અનમોલ બિશ્નોઈને 11 દિવસની કસ્ટડીમાં મોકલાયો, NIAએ કહ્યું- '35થી વધુ હત્યાકાંડમાં ડાયરેક્ટ કનેક્શન' |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પે-ટીએમ સાઉન્ડ બોક્સ ફ્રી થયાનું કહી હજારો વેપારી સાથે કરોડોની ઠગાઈ, અમદાવાદમાં 6ની ગેંગ ઝડપાઈ | Tho…

પે-ટીએમ સાઉન્ડ બોક્સ ફ્રી થયાનું કહી હજારો વેપારી સાથે કરોડોની ઠગાઈ, અમદાવાદમાં 6ની ગેંગ ઝડપાઈ | Tho…

1 year ago
નકલી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટથી ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાનું કૌભાંડ | Scam of obtaining driving licen…

નકલી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટથી ડ્રાઈવિંગ લાઈસન્સ કઢાવવાનું કૌભાંડ | Scam of obtaining driving licen…

1 year ago
RJD ના ડરથી અમારા વોટ NDAમાં શિફ્ટ થયા, ભૂંડી હાર પર પ્રશાંત કિશોરની પાર્ટીની સ્પષ્ટતા | Our votes s…

RJD ના ડરથી અમારા વોટ NDAમાં શિફ્ટ થયા, ભૂંડી હાર પર પ્રશાંત કિશોરની પાર્ટીની સ્પષ્ટતા | Our votes s…

6 months ago
કેમિકલ વેસ્ટ જાહેરમાં ઠાલવનારા આરોપીની આગતોરા અરજી રદ | Anticipatory bail plea of ​​accused who dump…

કેમિકલ વેસ્ટ જાહેરમાં ઠાલવનારા આરોપીની આગતોરા અરજી રદ | Anticipatory bail plea of ​​accused who dump…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News