gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરમાં પૂજા સામગ્રીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં હોવાથી લોકોને તકલીફ | People are facing pr…

G METRO NEWS by G METRO NEWS
September 12, 2025
in GUJARAT
0 0
0
વડોદરા શહેરમાં પૂજા સામગ્રીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં હોવાથી લોકોને તકલીફ | People are facing pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરની પ્રજા ખૂબ જ ધર્મપ્રિય છે અને ગણપતિ, નવરાત્રીથી માડી તમામ ધાર્મિક તહેવારો ખૂબ જ ધાર્મિક લાગણી સાથે ઉજવતા હોય છે. મોટા મહોત્સવમાં વિવિધ મંડળો, સોસાયટીઓ ઉપરાંત અનેક ઘરમાં ધાર્મિક પૂજાનું આયોજન અવારનવાર થતું હોય છે. પૂજામાં વપરાયેલ પૂજાપો (પૂજાનો સામાન)ના નિકાલનો પ્રશ્ન હાલ શહૈરીજનોને ખૂબ મૂંઝવી રહ્યો છે. તેનું ધાર્મિકતાની દ્રષ્ટિએ નિકાલ થાય તે અત્યંત જરૂરી છે.

જે મામલે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે મ્યુન્સિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે કે, જેથી પૂજામાં વપરાયેલ ફૂલ, હાર સહિતનો પૂજાપો ડોર ટુ ડોર ગાડીના કચરામાં નાખવો શહેરીજનો માટે શક્ય નથી. શહેરીજનોની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં લેતા તેનો યોગ્ય ધાર્મિકતાથી નિકાલ થાય તે ખૂબ જરૂરી છે. અન્ય બીજા શહેરોમાં કેટલીક જગ્યાએ શહેરમાંથી પસાર થતી નદીના બ્રિજ પર ખૂબ મોટા કળશ મૂકવામાં આવ્યા છે અને રોજેરોજ તેનું મોનિટરિંગ કરવા સાથે તે પૂજાપાનો યોગ્ય નિકાલ કરવામાં આવતો હોય છે. વળી વડોદરા કોર્પોરેશનમાં તો ફુલ તથા અન્ય કેટલાક પૂજાપામાંથી ખાતર પણ બનાવવામાં આવે છે. તેને ધ્યાનમાં લેતા આવનાર નવરાત્રીના તહેવાર પહેલા વડોદરા શહેરમાં આવેલ તમામ બ્રિજની ઉપર બંને બાજુએ મોટા કળશ મુકવામાં આવે. જેથી નાગરિકો પોતાના પૂજાપાને નદીમાં વિસર્જિત કરવાના બદલે આ કળશમાં મૂકે અને કળશમાંથી કોર્પોરેશન વપરાયેલ પૂજાપાનો સામાન મેળવી તેમાંથી ખાતર બનાવવા સાથે વપરાયેલ પૂજાપાનું યોગ્ય ધાર્મિક રીતે તેનો નિકાલ કરી શકે. આ કાર્ય નવરાત્ર પહેલા અમલમાં આવે તે ખૂબ જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…
GUJARAT

યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

March 29, 2026
વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…
GUJARAT

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

March 29, 2026
Next Post
ખાનગી સંસ્થા દ્વારા આયોજિત સમિટમાં રાજકારણીઓ આવવાના હોવાનું જણાવી વડોદરા કોર્પોરેશનના માથે બિનજરૂરી …

ખાનગી સંસ્થા દ્વારા આયોજિત સમિટમાં રાજકારણીઓ આવવાના હોવાનું જણાવી વડોદરા કોર્પોરેશનના માથે બિનજરૂરી ...

વડોદરા કોર્પોરેશનના 1232 કર્મચારીઓને છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડાનો તફાવત ચુકવાયો નથી | 1232 employees of …

વડોદરા કોર્પોરેશનના 1232 કર્મચારીઓને છઠ્ઠા પંચ મુજબ ઘર ભાડાનો તફાવત ચુકવાયો નથી | 1232 employees of ...

વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.16 થી 19 દરમ્યાન સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will …

વડોદરાના વિવિધ વિસ્તારમાં તા.16 થી 19 દરમ્યાન સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બાઇક સવાર દંપતી પૈકી પત્નીનું મોત | Wife of couple riding bike dies after…

રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા બાઇક સવાર દંપતી પૈકી પત્નીનું મોત | Wife of couple riding bike dies after…

3 months ago
બનાસકાંઠામાં ગુંદરી હાઇવે પર બે ટ્રક વચ્ચે ટક્કર, 2 લોકોના મોત, હાઈવે પર લાંબો ટ્રાફિકજામ | Banaskan…

બનાસકાંઠામાં ગુંદરી હાઇવે પર બે ટ્રક વચ્ચે ટક્કર, 2 લોકોના મોત, હાઈવે પર લાંબો ટ્રાફિકજામ | Banaskan…

8 months ago
ચિંતા વધી, વડોદરામાં ફરસાણની 500થી વધુ દુકાનો ગેસ સિલિન્ડર પર નિર્ભર | gas cylinder shortage will af…

ચિંતા વધી, વડોદરામાં ફરસાણની 500થી વધુ દુકાનો ગેસ સિલિન્ડર પર નિર્ભર | gas cylinder shortage will af…

2 weeks ago
આજથી કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક  જીએસટી દરોમાં સુધારાની શક્યતા

આજથી કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક જીએસટી દરોમાં સુધારાની શક્યતા

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News