gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરમાં સફાઈની કામગીરી અસરકારક બનાવવા ચાર ઝોનમાં ઇજનેરોની નિમણૂક | Engineers appointed in fou…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2025
in GUJARAT
0 0
0
વડોદરા શહેરમાં સફાઈની કામગીરી અસરકારક બનાવવા ચાર ઝોનમાં ઇજનેરોની નિમણૂક | Engineers appointed in fou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરમાં સફાઈની કામગીરી સધન બનાવવા પાલિકાના કમિશનરે ચાર ઝોન માટે અલગ અલગ અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચકાસવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત જે તે ઝોનમાં આવતા સંબંધિત વોર્ડના સંકલનમાં પણ તેઓએ સ્વચ્છતા અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગતના તમામ માપદંડોનું અમલીકરણ કરવાનું રહેશે. 

નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુએ કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ તબક્કાવાર વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. જે અંતર્ગત ગત રોજ તેમણે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત શહેરના ચારે ઝોનમાં થઈ રહેલ સ્વચ્છતા અને સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી વધુ અસરકારક બનાવવા તેમણે ચારે ઝોનમાં અલગ અલગ અધિકારીની આ માટે નિમણૂક કરી છે. જેમાં પૂર્વ ઝોનમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ધર્મેશ રાણા, દક્ષિણ ઝોનમાં કાર્યપાલક ઇજનેર સ્વપ્નિલ શુક્લ, પશ્ચિમ ઝોનમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયર કશ્યપ શાહ અને ઉત્તર ઝોનમાં એન્વાયરમેન્ટલ એન્જિનિયર હાર્દિક ગામઢાને સંબંધિત ઝોન વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક સફાઈનું ધોરણ જળવાઈ રહે તે મુજબ સંબંધિત વોર્ડના સંકલનમાં રહી કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત તેઓએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગતના તમામ માપદંડોનું પણ અમલીકરણ કરવાનું રહેશે. જે અંગે ડે.મ્યુનિસિપલ કમિશનર કેતન જોષી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું | LPG Supply Boost:…
GUJARAT

યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું | LPG Supply Boost:…

March 27, 2026
ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ | Dowry Menace in…
GUJARAT

ગુજરાતમાં દહેજનું દૂષણ : 3 વર્ષમાં 178 મહિલાએ મોતની સોડ તાણી, ત્રાસના કુલ 5638 કેસ | Dowry Menace in…

March 27, 2026
ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…
GUJARAT

ગુજરાતમાં સરકારી કર્મચારીઓની ગેરરીતિ વધી, 1867ને જુદી જુદી સજા, 5 વર્ષમાં 30% કેસ વધ્યાં | 1867 Offi…

March 27, 2026
Next Post
સુરતના કતારગામ વિસ્તારમાં આગની ઘટના, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire incident in Katargam area o…

સુરતના કતારગામ વિસ્તારમાં આગની ઘટના, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire incident in Katargam area o...

વડોદરામાં શુક્રવારી બજારના દબાણો હટાવતા હોબાળો : બે ટ્રક સામાન કબજે લેવાયો | uproar while encroachme…

વડોદરામાં શુક્રવારી બજારના દબાણો હટાવતા હોબાળો : બે ટ્રક સામાન કબજે લેવાયો | uproar while encroachme...

અંબાજીથી આબુ જતો 32 કિલોમીટરનો રોડ બંધઃ સિયાવા મેળાને કારણે અપાયું ડાયવર્ઝન | ambaji to abu 32 km ro…

અંબાજીથી આબુ જતો 32 કિલોમીટરનો રોડ બંધઃ સિયાવા મેળાને કારણે અપાયું ડાયવર્ઝન | ambaji to abu 32 km ro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાળઝાળ ગરમીમાં જેલ રોડના ફૂટપાથ પર રહેતા પ્રૌઢનું મોત | Elderly man died in scorching heat

કાળઝાળ ગરમીમાં જેલ રોડના ફૂટપાથ પર રહેતા પ્રૌઢનું મોત | Elderly man died in scorching heat

12 months ago

યુરોપના દેશમાં બિચ પર ચંપલ પણ ના પહેરી શકાય, ફરવા જતા પહેલા જાણી લો કાયદા | Planning a European Trip Learn about Hefty Fines on Tourists for These Common Actions

7 months ago
રાહુલ-સોનિયા ગાંધી સામે ચાર્જશીટ મામલે કોંગ્રેસ દેશભરમાં કરશે પ્રદર્શન, જાણો શું છે નેશનલ હેરાલ્ડ કે…

રાહુલ-સોનિયા ગાંધી સામે ચાર્જશીટ મામલે કોંગ્રેસ દેશભરમાં કરશે પ્રદર્શન, જાણો શું છે નેશનલ હેરાલ્ડ કે…

12 months ago
પુત્રીના સર્ટિ.માં પિતાના સ્થાને માતાની અટક લગાવવા હાઇકોર્ટનો આદેશ | High Court orders to replace mo…

પુત્રીના સર્ટિ.માં પિતાના સ્થાને માતાની અટક લગાવવા હાઇકોર્ટનો આદેશ | High Court orders to replace mo…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News