gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
વડોદરા શહેરમાં સિટી બસમાં હકડેઠઠ મુસાફરોથી સરેઆમ નિયમ ભંગ : રૂટ પર સર્વિસ વધારવી જરૂરી | Violation o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara City Bus : વડોદરા શહેરમાં ફરતી ઓટો રીક્ષામાં માત્ર ત્રણ કે ચાર કે પાંચ વ્યક્તિ યેન કેન બેસીને મુસાફરી કરે છે, જ્યારે મોટરસાયકલ પર વધુમાં વધુ ત્રણ વ્યક્તિ બેસી શકે છે. પરંતુ વડોદરાની સીટી બસમાં હકડે ઠઠ મુસાફરો ભરવામાં આવે છે. એક જ બસમાં બે બસ જેટલા મુસાફરો હોય છે. આમ કરીને સરેઆમ નિયમ ભંગ થાય છે. કોઈ આકસ્મિક દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? તેવા પ્રશ્નાર્થ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. 

ઉલ્લેખનીય છે કે શહેરમાં વસ્તી દિન પ્રતિદિન કુદકે ને ભુસકે વધી રહી છે. જો બાઈક પર મુસાફરી કરવી હોય તો વધુમાં વધુ ત્રણ વ્યક્તિ મુસાફરી કરી શકે છે તેમાં પણ ક્યારેક પોલીસની ઢોંસમાં પકડાઈ જવાથી તાત્કાલિક ધોરણે દંડનીય કાર્યવાહી રૂપે મેમો મળી જતો હોય છે. આ ઉપરાંત સર્કલ રિક્ષામાં પણ વધુમાં વધુ પાંચ મુસાફરો મુસાફરી કરી શકે છે આ તમામ મુસાફરોને રિક્ષામાં યેનકેન બેસવાની સગવડ પણ મળતી હોય છે. 

જ્યારે બીજી બાજુ વડોદરા સીટી બસની સર્વિસ જુદા જુદા રૂટ પર ખૂબ જ ઓછી છે ત્યારે બસની રાહ જોઈને ઊભા રહેતા મુસાફરો બસ આવતા જ તેમાં ઘેટા બકરાની જેમ ભરાઈ જતા હોય છે. જોકે આ સામે બસ કંડકટર પણ પેસેન્જરને કોઈ મનાઈ ફરમાવી શકતા નથી. આમ છતાં પણ જો ડ્રાઇવરને બસ હંકારવા માટે કંડકટર લીલી ઝંડી આપે તો ગંભીર દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાતી નથી. પરિણામે ડ્રાઇવર કંડકટર બંનેની સામે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. 

જ્યારે બીજી બાજુ સિટી બસમાં બેસવાની પણ જગ્યા ન હોય તો મુસાફરો બસમાં ઊભા રહીને પણ મુસાફરી કરતા જ હોય છે. આવી મુસાફરી કરવાનું મુખ્ય કારણ સિટી બસની મુસાફરીના ભાવ પ્રમાણમાં ખૂબ ઓછા હોય છે જેથી મુસાફરો સિટી બસમાં જ મુસાફરીનો આગ્રહ રાખતા હોય છે. પરંતુ આવી રીતે સીટી બસમાં ઊભા રહીને મુસાફરી કરી શકાય નહીં તેવી સ્પષ્ટ સૂચના હોવા છતાં અને કંડકટરની મનાઈ કરવા છતાં પણ સ્ટેન્ડ પર ઉભેલા મુસાફરો જબરજસ્તીથી સીટી બસમાં ચડી જતા હોય છે. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાયએ અત્યંત જરૂરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ પોલીસની ટીમે સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી કરનારા 5 આરોપીઓને ઝડપી લીધા : રૂ.4.45 લાખનો મુદ્દા…
GUJARAT

ધ્રોલ પોલીસની ટીમે સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી કરનારા 5 આરોપીઓને ઝડપી લીધા : રૂ.4.45 લાખનો મુદ્દા…

April 4, 2026
અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …

વડોદરાના અટલાદરા સત્સંગ કોમ્પ્લેક્સ આસપાસ ઉભરાતી ગટરોની સમસ્યાનો ઉકેલ નથી : લોકોનો આક્રોશ | People’s…

Next Post

રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ | Clean Your Refrigerator in 5 Minutes Easy Tips to Remove Stains and Bad Odors Naturally

અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: ‘લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?’ …

અમદાવાદમાં ઓવૈસીના UCC પર પ્રહાર: 'લગ્ન વગરના સંબંધો અયોગ્ય, આદિવાસીઓ વિના આ સમાન કાયદો કેવી રીતે?' ...

ધ્રોલ પોલીસની ટીમે સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી કરનારા 5 આરોપીઓને ઝડપી લીધા : રૂ.4.45 લાખનો મુદ્દા…

ધ્રોલ પોલીસની ટીમે સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી કરનારા 5 આરોપીઓને ઝડપી લીધા : રૂ.4.45 લાખનો મુદ્દા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટ ૨૦૨૬ : રવિવાર તા. ૧લી ફેબુ.ના રોજ શેરબજાર ખુલ્લા રહેશે | Budget 2026: Stock market will be open…

3 months ago
ભારત પણ અમેરિકા પર લગાવશે ટેરિફ? વિપક્ષી સાંસદે કરી માંગ, કહ્યું- ધમકીઓ થોડી ચલાવી લેવાય | Shashi Th…

8 months ago
સતત બીજા દિવસે દ્વારકામાં ડિમોલિશનની કાર્યવાહીઃ સરકારી જમીન પરના ગેરકાયદે ભવનો કરાયા દૂર | Dwarka De…

6 months ago
અંગદાનમાં આપણું ગુજરાત મહારાષ્ટ્ર, તેલંગાણાની તુલનાએ પાછળ, દેશમાં છેક સાતમા સ્થાને | Organ Donation …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News