gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: શેરબજારમાં રોકાણના નામે 1 કરોડની ઓનલાઈન છેતરપિંડી, ચાર આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી | va…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: શેરબજારમાં રોકાણના નામે 1 કરોડની ઓનલાઈન છેતરપિંડી, ચાર આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી | va…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Cyber Crime: શેરબજારમાં રોકાણના નામે રૂપિયા 1 કરોડની છેતરપિંડી આચરવાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીઓએ જામીન અરજી મૂકતાં અદાલતે ચારેય અરજદારોની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, આવા ગુનાઓથી ઓનલાઈન વ્યવહારો પરથી લોકોનો વિશ્વાસ ડગી જાય છે, જે દેશની પ્રગતિ અને અર્થતંત્ર પર માઠી અસર કરે છે.

કેસની વિગત એવી છે કે, સિનિયર સિટીઝન રાકેશભાઈ સાથે નવેમ્બર-2025 થી જાન્યુઆરી-2026 દરમિયાન વોટ્સએપ ગ્રુપ અને ડમી વેબસાઇટ દ્વારા સેબી (SEBI) રજીસ્ટર્ડના ખોટા દસ્તાવેજો બતાવી શેરબજારમાં રોકાણના નામે રૂપિયા 1 કરોડની છેતરપિંડી આચરાઈ હતી. આ બનાવ અંગે તારીખ 29 એપ્રિલના રોજ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઈરફાન મેમણ, યાસીનખાન પઠાણ, પાર્થ બારડ અને ફેઝાન શેખની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં આરોપીઓએ જામીન અરજી મૂકી હતી અને બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે, મોબાઈલ નંબર આરોપીઓના નથી અને તેમનો ફરિયાદી સાથે સીધો કોઈ સંપર્ક નથી. જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી બનાવટી દસ્તાવેજોના આધારે રૂપિયા 1 કરોડની જંગી રકમની છેતરપિંડી આચરી હોવાથી સમાજના હિતમાં આરોપીઓને જામીન આપી શકાય નહીં. ન્યાયાધીશે બંને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ ચારેય આરોપીઓની અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
વિધર્મીને મકાન વેચાણ મામલે મારામારી, ત્રણની અટકાયત | Fight over sale of house to heretic three arres…

વિધર્મીને મકાન વેચાણ મામલે મારામારી, ત્રણની અટકાયત | Fight over sale of house to heretic three arres...

ફતેગંજ કસ્ટોડીયલ ડેથ કેસમાં બે પોલીસ જવાનની જામીન અરજી નામંજૂર | Bail application of two policemen r…

ફતેગંજ કસ્ટોડીયલ ડેથ કેસમાં બે પોલીસ જવાનની જામીન અરજી નામંજૂર | Bail application of two policemen r...

છોટા ઉદેપુર: સસ્તા અનાજની દુકાનોમાં ફાળવવાતું મીઠું ગરીબોને આપવાને બદલે રસ્તા પર ફેંકી દેવાયું, એક્સ…

છોટા ઉદેપુર: સસ્તા અનાજની દુકાનોમાં ફાળવવાતું મીઠું ગરીબોને આપવાને બદલે રસ્તા પર ફેંકી દેવાયું, એક્સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડતાલ: આમલકી એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ | 665 kg Orange Annakut …

5 months ago
અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, દાતાએ ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઇચ્છા |…

12 months ago
ઝાલાવાડામાં કાતીલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, રણ વિસ્તારમાં અગરિયાઓની કફોડી હાલત | Jhalawada the condit…

6 months ago
ટાઈમની 100 સૌથી પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં એક પણ ભારતીય નહીં, યુનુસને મળ્યું સ્થાન | no indian in t…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News