gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા: સફાઈ અભિયાનમાં ‘ફોટો સેશન’નો આક્ષેપ, ખાલી ડસ્ટબીનમાં કચરો નાખતા કર્મચારીઓનો વીડિયો વાઈરલ | V…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2026
in GUJARAT
0 0
0
વડોદરા: સફાઈ અભિયાનમાં ‘ફોટો સેશન’નો આક્ષેપ, ખાલી ડસ્ટબીનમાં કચરો નાખતા કર્મચારીઓનો વીડિયો વાઈરલ | V…
1
VIEWS
Share on FacebookShare on Twitter

VMC Cleanliness Drive Controversy : વડોદરા શહેરમાં સફાઈ કામગીરીને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. વોર્ડ નં. 12 હેઠળ આવતી ઝવેરચંદ પાર્ક સોસાયટીમાં કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ દ્વારા માત્ર ફોટોગ્રાફ માટે કચરો નાખી કામગીરી બતાવાતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે, કોર્પોરેશનના કર્મચારી એક મકાન પાસે રહેલા ખાલી ડસ્ટબીનમાં કચરો નાખી રહ્યા છે. આ દરમિયાન સોસાયટીની મહિલાઓએ કર્મચારીઓને પ્રશ્ન કર્યો હતો કે “અહીં કચરો શા માટે નાખો છો?” તેના જવાબમાં કર્મચારીઓએ “કચરો પાછો લઈ લઈશું” એવું કહ્યું હોવાનું વીડિયોમાં સંભળાઈ રહ્યું છે.

ખાલી ડસ્ટબીનમાં કચરો નાખી કર્મચારી જતો રહ્યો…

સ્થાનિક મહિલાઓએ કર્મચારીઓને ઠપકો આપતાં કહ્યું હતું કે, ‘સફાઈ કામગીરી વાસ્તવમાં કરવાની જગ્યાએ માત્ર ફોટા પાડી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.’ મહિલાઓના વિરોધ બાદ કર્મચારીઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. 

આ પણ વાંચો: છેલ્લા પાંચ મહિનામાં ગત્ વર્ષની સરખામણીએ વાહનોના વેચાણમાં ખાસ્સો 49.7 ટકાનો ઘટાડો

સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરનાર એક જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ, કોર્પોરેશનના અંદાજે 20 જેટલા સફાઈ કામદારો સોસાયટીમાં પહોંચ્યા હતા. તેઓ દરેક ઘરના ગેટ પાસે સૂકો અને ભીનો કચરો ડસ્ટબીનમાં મૂકી ત્યારબાદ સાથે લાવેલા મોટા ડ્રમમાં તે કચરો ફરીથી ભેગો કરતા હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે. 

જાગૃત નાગરિકના મતે ભીના અને સૂકા કચરાને અલગ પાડવા અંગે લોકોને માર્ગદર્શન આપવાની જગ્યાએ માત્ર દેખાવ માટે આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાએ શહેરમાં ચર્ચા જગાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
વડોદરાના યાકુતપુરામાં કબ્રસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડતા બે વેપારી વચ્ચે મારામારી | Fight breaks o…

વડોદરાના યાકુતપુરામાં કબ્રસ્તાનમાં ક્રિકેટ રમવાની ના પાડતા બે વેપારી વચ્ચે મારામારી | Fight breaks o...

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા | 4 people caught for ga…

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં એકી-બેકીનો જુગાર રમતાં 4 શખ્સો ઝડપાયા | 4 people caught for ga...

જામનગરમાં પારકી પરિણીતા સાથેના અનૈતિક સંબંધમાં યુવકનું અપહરણ કરી મારકૂટ અને મોબાઈલ લૂંટનો બનાવ : 5 શ…

જામનગરમાં પારકી પરિણીતા સાથેના અનૈતિક સંબંધમાં યુવકનું અપહરણ કરી મારકૂટ અને મોબાઈલ લૂંટનો બનાવ : 5 શ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ,૨૪ કલાક સતર્ક રહેજો ઃ મમતા | Mamata urges electors to cast vote to…

મતદાન પછી ઇવીએમ બદલાઇ જવાનું જોખમ,૨૪ કલાક સતર્ક રહેજો ઃ મમતા | Mamata urges electors to cast vote to…

6 months ago
મહાકાળી વુડા આવાસમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી લોકોને હાલાકી | People are suffering due to the prob…

મહાકાળી વુડા આવાસમાં ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાથી લોકોને હાલાકી | People are suffering due to the prob…

9 months ago
લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

6 months ago
વિરમગામના ગોલવાડી રોડ પર ટ્રાફિકના લીધે લોકો ત્રાહિમામ | People are suffering due to traffic on Golw…

વિરમગામના ગોલવાડી રોડ પર ટ્રાફિકના લીધે લોકો ત્રાહિમામ | People are suffering due to traffic on Golw…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News