gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
વઢવાણના ફૂલગ્રામમાં સસરાએ પૂત્રવધૂને આડા સંબંધ અંગે ઠપકો આપતા પ્રેમી સાથે મળી હત્યા કરી | Wadhwan fa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સસરા
આડા સંબંધમાં આડખીલીરૃપ બનતા પૂત્રવધૂએ કાસળ કાઢી નાખ્યું

પુત્રવધૂ
અને પ્રેમી સહિત ત્રણ શખ્સોએ પાઈપ-ધોકા વડે હુમલો કરતા ગંભીર ઇજાથી મોત થયું ઃ
પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારાઓને ઝડપી પાડયા

સુરેન્દ્રનગર
–  સુરેન્દ્રનગરના ફૂલગ્રામમાં પારિવારિક સંબંધોને
લાંછન લગાવતી ઘટના સામે આવી છે. આડા સંબંધ રાખવા બાબતે સસરાએ આપેલો ઠપકો પુત્રવધૂને
પસંદ ન આવતા
, તેણે પોતાના પ્રેમી અને અન્ય એક શખ્સ સાથે મળીને સસરા રમેશભાઈ ગાબુની કરપીણ
હત્યા કરી નાખી છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જોરાવરનગર પોલીસે તપાસ
હાથ ધરી હતી અને ગણતરીની કલાકોમાં જ પુત્રવધૂ સહિત ત્રણેય આરોપીઓને દબોચી લઈ કાર્યવાહી
શરૃ કરી છે.

વઢવાણ
તાલુકાના ફૂલગ્રામમાં રહેતા રમેશભાઈ નાનુભાઇ ગાબૂ (ઉ.વ.૫૮)ની પુત્રવધૂ ચકુ અશોકભાઇ
ગાબુને ગામમાં જ રહેતા સોહિલ રમેશભાઇ જીડિયા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ
આડા સંબંધને લઇ ચકૂબેનને સસરા રમેશભાઇ ગાબૂ અને તેમના જેઠ મહેશભાઇ રમેશભાઇ ગાબૂ આ
સંબંધનો વિરોધ કરતા હતા અને અવારનવાર પુત્રવધૂને ઠપકો આપતા હતા. આ બાબતે અગાઉ
સોહિલ સાથે પણ બોલાચાલી થઈ હતી.

આ
સંબંધમાં સસરા આડખીલીરૃપ બનતા હોવાનું માની પુત્રવધૂ ચકુ
, તેના પ્રેમી સોહિલ
જીડિયા અને સુરેશ જીડિયાએ ઘરમાં ધૂસી બોલાચાલી કરી હતી. ત્યાર બાદ આરોપીઓએ લાકડાના
ધોકા અને પાઈપ જેવા હથિયારો વડે રમેશભાઈના માથા અને શરીરના ભાગે મારમારી નાસી
છુટયા હતા.

આ
બનાવ અંગે મહેશભાઇ સહિતના લોકોને જાણ થતાં રમેશભાઇને તાત્કાલિક સાયલા હોસ્પિટલ લઈ
જવામાં આવ્યા હતા
, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મહેશભાઇએ
પોલીસ ફરિયાદ નોંધાવતા જોરાવરનગર પોલીસે મૃતદેહને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ
પોસ્ટમોર્ટ માટે ખસેડી આ મામલે હત્યાનો ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૃ
કરી હતી.

પોલીસે
ગણતરીની કલાકોમાં જ મુખ્ય આરોપી (૧) સોહિલ રમેશભાઈ જીડીયા (૨) સુરેશભાઈ લખમણભાઈ
જીડીયા (૩) ચકુબેન અશોકભાઈ ગાબુની અટકાયત કરી છે. હત્યામાં વપરાયેલા હથિયારો પણ
જપ્ત કરવામાં આવ્યા છે. હાલ પોલીસ આરોપીઓની કડક પૂછપરછ કરી રહી છે. આ ઘટનાને પગલે
ફૂલગ્રામમાં શોક સાથે રોષની લાગણી જોવા મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…

March 29, 2026
અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…
GUJARAT

અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

March 29, 2026
અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…
GUJARAT

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…

March 29, 2026
Next Post
સુરેન્દ્રનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી

સુરેન્દ્રનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી

થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from aca…

થાનમાં તળાવની પાળ પાસે બાવળની ઝાડીમાંથી 1 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 1 lakh seized from aca...

ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit…

ચોટીલાના યુવકે હથિયાર સાથે ફોટો વાઇરલ કરતા ધરપકડ | Youth from Chotila arrested for posting photo wit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૫ અન્વયે કલેકટરની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અમલીકરણ સમિતીની બેઠ…

સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૫ અન્વયે કલેકટરની અધ્યક્ષતામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અમલીકરણ સમિતીની બેઠ…

12 months ago
પંચમહાલ પોલીસનો સપાટો કે બોર્ડર ચેકિંગની નિષ્ફળતા? 2 દિવસમાં રૂ. 2.15 કરોડનો દારૂ ઝડપાયો! | liquor w…

પંચમહાલ પોલીસનો સપાટો કે બોર્ડર ચેકિંગની નિષ્ફળતા? 2 દિવસમાં રૂ. 2.15 કરોડનો દારૂ ઝડપાયો! | liquor w…

6 months ago
‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ… વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો | …

‘ભારત ફોરકાસ્ટ સિસ્ટમ’ લોન્ચ… વરસાદ-વાવાઝોડાની પળવારમાં મળશે માહિતી, NDRF-ખેડૂતોને પણ થશે ફાયદો | …

10 months ago
ભાવથી ગરબા ગાવાની શરૂઆત થતાં જ શરીરનાં ચક્રોમાં ઊર્જાનો સંચાર થાય છે | As soon as you start singing …

ભાવથી ગરબા ગાવાની શરૂઆત થતાં જ શરીરનાં ચક્રોમાં ઊર્જાનો સંચાર થાય છે | As soon as you start singing …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News