gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણના વાઘેલા ગામના અંકિતાબેન બન્યા ‘ડ્રોન દીદી’ ઃ ખેતીમાં ટેકનોલોજીથી ક્રાંતિ સર્જી | Ankitaben fr…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
વઢવાણના વાઘેલા ગામના અંકિતાબેન બન્યા ‘ડ્રોન દીદી’ ઃ ખેતીમાં ટેકનોલોજીથી ક્રાંતિ સર્જી | Ankitaben fr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘ડ્રોન દીદી’માંથી ‘લખપતિ દીદી’ બનવા તરફ ડગ માંડયા

ડ્રોન દ્વારા જંતુનાશક દવાના છંટકાવ કરી સમય, પાણી અને નાણાંની  બચત સાથે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બન્યા

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત  ખેતી પદ્ધતિનો ત્યાગ કરી આધુનિક ટકનોલોજી અને પ્રાકૃતિક ખેતી  તરફ વળી રહ્યા છે. આ પરિવર્તનમાં વઢવાણ તાલુકાના વાઘેલા ગામના  અંકિતાબેન ધર્મેશભાઈ માલવણિયાએ સરકારની ‘નમો ડ્રોન દીદી’  યોજનાનો લાભ લઈ ખેતીમાં નવી ક્રાંતિની મશાલ જલાવી છે.ખેતીકામમાં પરિવારને મદદરૃપ થતા અંકિતાબેને સખી મંડળ દ્વારા આ  યોજનાની જાણકારી મેળવી હતી. તાલુકા કક્ષાએ પસંદગી પામ્યા બાદ  તેમણે અમદાવાદની યુનિવસટીમાં ૧૫ દિવસની તાલીમ લઈ, ડ્રોન સંચાલન અને જાળવણીની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી ‘કુશળ ડ્રોન દીદી’નું  બિરુદ મેળવ્યું છે.

ખેડૂતો માટે આશીર્વાદરૃપ ડ્રોન ટેકનોલોજી સરકાર દ્વારા ફાળવવામાં આવેલા આધુનિક ડ્રોન દ્વારા અંકિતાબેન હવે આસપાસના  ખેતરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે. ખાસ કરીને રવી પાક દરમિયાન તુવેર જેવા ઊંચા પાકોમાં મેન્યુઅલ પદ્ધતિથી દવાનો  છંટકાવ કરવો અત્યંત કષ્ટદાયક હોય છે, ત્યારે ડ્રોન ટેકનોલોજી  ખેડૂતો માટે આશીર્વાદરૃપ સાબિત થઈ રહી છે. આ પદ્ધતિથી સમય અને  પાણીની મોટી બચત થાય છે અને દવાનો સીધો છંટકાવ થતા ખેડૂતોના સ્વાસ્થ્યને થતું જોખમ પણ ટળે છે.

‘લખપતિ દીદી’ બનવા તરફ ડગ માંડયા

સરકારી સબસિડીનો લાભ અને આથક ઉન્નતિ આ યોજના અંતર્ગત ખેડૂતોને આથક રીતે પણ મોટો ફાયદો મળી રહ્યો છે. ખેડૂતોએ દવાના છંટકાવ માટે  માત્ર રૃ. ૧૦૦ ચૂકવવાના રહે છે, જ્યારે બાકીના રૃ. ૫૦૦ સરકાર  દ્વારા સબસિડી પેટે આપવામાં આવે છે. આમ, ખેડૂતોને સસ્તી અને ઝડપી સુવિધા મળે છે, તો બીજી તરફ અંકિતાબેન જેવી મહિલાઓ સન્માનજનક આવક મેળવી ‘લખપતિ દીદી’ બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. વાઘેલા ગામની આ દીકરીએ આજે સમગ્ર ઝાલાવાડની મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બની નવી રાહ ચીંધી છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ફાયર વિભાગે સતર્કતા વાપરી, ઉર્વશી ફલેટની લિફટમાં ફસાયેલા વૃધ્ધને બહાર કાઢયા | The fire department ex…

ફાયર વિભાગે સતર્કતા વાપરી, ઉર્વશી ફલેટની લિફટમાં ફસાયેલા વૃધ્ધને બહાર કાઢયા | The fire department ex...

મહુધાના હેરંજ સીમ અને ચૂણેલ બાઈક અકસ્માતમાં 7 ને ઈજા | 7 injured in bike accident between Mahudha He…

મહુધાના હેરંજ સીમ અને ચૂણેલ બાઈક અકસ્માતમાં 7 ને ઈજા | 7 injured in bike accident between Mahudha He...

ભાવનગરના ખેલાડીઓને એક વર્ષ બાદ હવે ખેલ મહાકુંભની પુરસ્કારની રકમ મળી | Bhavnagar players now get Khel…

ભાવનગરના ખેલાડીઓને એક વર્ષ બાદ હવે ખેલ મહાકુંભની પુરસ્કારની રકમ મળી | Bhavnagar players now get Khel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાંદેસણમાં વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો તોડી ગઠિયા ફરાર | Arthritic man escapes after breaking gold…

રાંદેસણમાં વૃદ્ધાના ગળામાંથી સોનાનો દોરો તોડી ગઠિયા ફરાર | Arthritic man escapes after breaking gold…

8 months ago
કચ્છ-મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો, 26 ઓક્ટોબરથી સીધી વિમાન સેવા શરૂ થશે | bhuj mumbai new dire…

કચ્છ-મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો, 26 ઓક્ટોબરથી સીધી વિમાન સેવા શરૂ થશે | bhuj mumbai new dire…

9 months ago
ગઢડામાં સોનીની નજર ચુકવી ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang of thieves caught stealing in Gadhada

ગઢડામાં સોનીની નજર ચુકવી ચોરી કરનાર ટોળકી ઝડપાઈ | Gang of thieves caught stealing in Gadhada

11 months ago
માતાજી ધૂણતી મહિલાએ શાકભાજીના વેપારીના દાગીનામાં મેલીવિદ્યા હોવાનું જણાવી પડાવી લીધા | A story of su…

માતાજી ધૂણતી મહિલાએ શાકભાજીના વેપારીના દાગીનામાં મેલીવિદ્યા હોવાનું જણાવી પડાવી લીધા | A story of su…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News