gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરના ખેલાડીઓને એક વર્ષ બાદ હવે ખેલ મહાકુંભની પુરસ્કારની રકમ મળી | Bhavnagar players now get Khel…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરના ખેલાડીઓને એક વર્ષ બાદ હવે ખેલ મહાકુંભની પુરસ્કારની રકમ મળી | Bhavnagar players now get Khel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 130 થી વધુ ખેલાડીઓને પુરસ્કારની રકમ ન મળી હોવાથી નારાજગી ફેલાઇ હતી 

– હેન્ડબોલ સહિતની રમતના ખેલાડીઓને પુરસ્કારની રકમ મળતા રાહત 

ભાવનગર : રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે પરંતુ ખેલાડીઓને પુરસ્કારની રકમ સમયસર મળતી નથી તેથી ખેલાડીઓમાં નારાજગી ફેલાઈ હતી. આજે એક વર્ષ બાદ ઘણા ખેલાડીઓને ગત વર્ષના ખેલ મહાકુંભની પુરસ્કારની રકમ મળી છે તેથીય ખેલાડીઓને રાહત થઈ છે. 

ભાવનગર સહિત રાજ્યભરમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે છે અને રાજ્યકક્ષાએ મેડલ પણ મેળવે છે પરંતુ આ મેડલ મેળવનાર ખેલાડીઓને પુરસ્કારની રકમ એક-બે વર્ષ સુધી મળતી નથી, જે ગંભીર બાબત છે. ભાવનગર શહેર અને જિલ્લાના બાસ્કેટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, એથ્લેટિક્સ સહિતના કેટલીક રમતના ૧૩૦ થી વધુ ખેલાડીઓને ગત વર્ષના ખેલ મહાકુંભની ઈનામની રકમ મળી ન હતી તેથી ખેલાડીઓમાં રોષ જોવા મળી રહ્યો હતો અને આ બાબતે જિલ્લા રમત-ગમત અધિકારીને વારંવાર રજૂઆત પણ કરી હતી ત્યારે હવે હેન્ડબોલ સહિતની રમતના ઘણા ખેલાડીઓના બેંક ખાતામાં પુરસ્કારની રકમ જમા થઈ હોવાનું સુત્રોએ જણાવેલ છે. 

ગત વર્ષના ખેલ મહાકુંભની રકમ એક વર્ષે ખેલાડીઓને મળી છે તેથી ખેલાડીઓમાં કચવાટ ફેલાયો હતો. આજે સોમવારે પુરસ્કારની રકમ મળતા ખેલાડીઓને હાશકારો થયો હતો. કેટલાક ખેલાડીઓના બેંક ખાતામાં હજુ રકમ જમા થઈ ન હોવાનુ પણ જાણવા મળેલ છે ત્યારે આ બાબતે જવાબદાર અધિકારીઓએ યોગ્ય પગલા લેવા જરૂરી છે. 

ખેલ મહાકુંભમાં પુરસ્કારની રકમ ઝડપી મળે તેવુ આયોજન કરવુ જરૂરી 

રાજ્ય સરકાર દ્વારા વર્ષે ખેલ મહાકુંભ કરવામાં આવે છે પરંતુ ખેલાડીઓને પુરસ્કારની રકમ તત્કાલ મળતી નથી અને આ રકમ મળવામાં લાંબો વિલંબ થતો હોય છે. ખેલાડીઓને થોડા દિવસમાં જ પુરસ્કારની રકમ મળી જાય તેવુ આયોજન કરવુ જોઈએ તેમ ખેલાડીઓમાં અને વાલીઓમાં ચર્ચાય રહ્યુ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories
GUJARAT

Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

August 1, 2026
Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…
GUJARAT

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

August 1, 2026
Next Post
એક્ટિવા અને બાઈકના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત, અન્ય ઈજાગ્રસ્ત | Biker dies others injured in accide…

એક્ટિવા અને બાઈકના અકસ્માતમાં બાઈક ચાલકનું મોત, અન્ય ઈજાગ્રસ્ત | Biker dies others injured in accide...

4 બાળકીઓ સાથે જાતીય સતામણી અને દુષ્કર્મ આચરનાર આધેડ આરોપીને આજીવન કેદની સજા | Middle aged accused se…

4 બાળકીઓ સાથે જાતીય સતામણી અને દુષ્કર્મ આચરનાર આધેડ આરોપીને આજીવન કેદની સજા | Middle aged accused se...

ગુતાલ બ્રીજ નજીક કારે ટક્કર મારતા ઝારખંડના યુવકનું મોત | Jharkhand youth dies after being hit by car…

ગુતાલ બ્રીજ નજીક કારે ટક્કર મારતા ઝારખંડના યુવકનું મોત | Jharkhand youth dies after being hit by car...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંદ્રા ટર્મિનસથી ઉધના, ઓખા અને ભુવાની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ સ્પેશિયલ ટ્રેનો દોડશે | Weekly speci…

બાંદ્રા ટર્મિનસથી ઉધના, ઓખા અને ભુવાની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ સ્પેશિયલ ટ્રેનો દોડશે | Weekly speci…

6 months ago
જીએસટીના નવા સ્લેબનો અમલ દશેરાથી થવાની સંભાવના | New GST slabs likely to be implemented from Dussehr…

જીએસટીના નવા સ્લેબનો અમલ દશેરાથી થવાની સંભાવના | New GST slabs likely to be implemented from Dussehr…

11 months ago
રાબડી દેવી, તેજ પ્રતાપ ઇડી સમક્ષ હાજર ઃ લાલુની આજે પૂછપરછ

રાબડી દેવી, તેજ પ્રતાપ ઇડી સમક્ષ હાજર ઃ લાલુની આજે પૂછપરછ

1 year ago
ગુજરાતમાં એર ટેક્સીનું ભૂત ધૂણ્યું પણ ફ્લાઈંગ કાર ભૂલાઈ ગઇ… નેધરલેન્ડ સાથેનો કરાર અભેરાઈએ | gujara…

ગુજરાતમાં એર ટેક્સીનું ભૂત ધૂણ્યું પણ ફ્લાઈંગ કાર ભૂલાઈ ગઇ… નેધરલેન્ડ સાથેનો કરાર અભેરાઈએ | gujara…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News