gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણના વાડલા પાસે નર્મદા કેનાલમાં ગાબડાં- 200 વીઘાનું વાવેતર નિષ્ફળ | Gaps in Narmada Canal near Wa…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in GUJARAT
0 0
0
વઢવાણના વાડલા પાસે નર્મદા કેનાલમાં ગાબડાં- 200 વીઘાનું વાવેતર નિષ્ફળ | Gaps in Narmada Canal near Wa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખેતરોમાં
પાણી ભરાયેલા રહેતા બિનઉપયોગી બન્યા
,
ખેડૂતોને ખેતી છોડવાનો વારો આવ્યો4

બોટાદ
બ્રાંચ કેનાલમાં લીકેજ અને ગાબડા પડવાની સમસ્યા દસ વર્ષ જુની
, નર્મદા વિભાગના
અધિકારીઓને અનેકવાર રજૂઆત છતાં તંત્ર કાર્યવાહી કરતું જ નથી

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદા કેનાલનો સૌથી વધુ લાભ મળતો હોવાના
સરકારી દાવાઓ વચ્ચે વઢવાણ તાલુકાના વાડલા ગામ પાસેથી પસાર થતી નર્મદાની બોટાદ બ્રાંચની
મુખ્ય કેનાલમાં છેલ્લા ૧૦ વર્ષથી ગાબડાં અને લીકેજની ગંભીર સમસ્યાએ આસપાસના ખેડૂતોની
હાલત કફોડી બનાવી દીધી છે. ખેતી આધારિત આ જિલ્લામાં જ્યાં કેનાલ આશીર્વાદરૃપ બનવી જોઈએ
,
ત્યાં તે નુકસાન પહોંચાડી રહી છે.

વાડલા
ગામની સીમમાંથી પસાર થતી આ મુખ્ય કેનાલમાં લીકેજ અને ગાબડાંને કારણે ૩૦થી વધુ
ખેડૂતોના અંદાજે ૨૦૦ વીઘાથી વધુ ખેતરોમાં સતત પાણી ભરાયેલું રહે છે. પરિણામે
, ખેડૂતોએ વાવેતર કરેલા
કપાસ
, મગફળી, એરંડા, ચણા, શાકભાજી સહિતના તમામ પાકો નિષ્ફળ ગયા છે.
ખેતરોમાં વધુ પડતા ભેજ અને પાણી ભરાયેલા રહેવાથી ટ્રેક્ટર પણ વાવણી માટે અંદર જઈ
શકતું નથી. લીકેજ કેનાલના કારણે અનેક ખેતરો બિનઉપયોગી બની ગયા છે. ખેડૂતો હવે ખેતી
છોડી અન્ય વ્યવસાય તરફ વળવા મજબૂર બન્યા છે
, પરંતુ આ પડતર
ખેતરો ખરીદવા પણ કોઈ તૈયાર થતું નથી. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે મુખ્ય કેનાલના
ગાબડાં અને લીકેજનું સમારકામ કરવાની માંગ કરી છે.

ખેડૂતો
દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી આ સમસ્યા અંગે નર્મદા વિભાગના અધિકારીઓ
, કાર્યપાલક ઇજનેર અને
સ્થાનિક રાજકીય આગેવાનોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે
, તેમ
છતાં પરિણામ શૂન્ય છે. તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

અધિકારીઓ
ગાડીમાં જ ખેડૂતોને સાંભળીને રવાના થયા

ખેડૂતોની
અનેક રજૂઆત બાદ નર્મદા વિભાગના અધિકારીઓ અને ટીમે કેનાલની મુલાકાત લીધી હતી
, પરંતુ અધિકારીઓએ નીચે
ઉતરી પરિસ્થિતિથી વાકેફ થવાને બદલે ગાડીમાં જ બેસી ખેડૂતોની રજૂઆત સાંભળી આગળ તરફ
રવાના થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
ધોળકા અને બગોદરામાં અકસ્માતના 4 બનાવમાં 4ના મોત | 4 killed in 4 accidents in Dholka and Bagodra

ધોળકા અને બગોદરામાં અકસ્માતના 4 બનાવમાં 4ના મોત | 4 killed in 4 accidents in Dholka and Bagodra

પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં 44.50 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 44 50 lakhs ca…

પીજીવીસીએલની ચેકિંગ ડ્રાઇવમાં 44.50 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 44 50 lakhs ca...

નડિયાદમાં 2.45 લાખ બાકી વેરો હોવાથી 4 દુકાનો, 1 કારખાનુ સીલ | 4 shops 1 factory sealed in Nadiad due…

નડિયાદમાં 2.45 લાખ બાકી વેરો હોવાથી 4 દુકાનો, 1 કારખાનુ સીલ | 4 shops 1 factory sealed in Nadiad due...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫

1 year ago
અમેરિકાના હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, શાંતિ સ્થાપનાની અપીલ

અમેરિકાના હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, શાંતિ સ્થાપનાની અપીલ

1 year ago
UGVCL એ અંબાજી હોસ્પિટલને આધુનિક મેડિકલ સાધનો આપ્યા: CSR અંતર્ગત ડિજિટલ એક્સ-રે અને C-ARM મશીન ફાળવા…

UGVCL એ અંબાજી હોસ્પિટલને આધુનિક મેડિકલ સાધનો આપ્યા: CSR અંતર્ગત ડિજિટલ એક્સ-રે અને C-ARM મશીન ફાળવા…

4 months ago
પ્રોડક્ટ પનીર છે કે એનાલોગ તે લખવા સરકારી વિભાગ દ્વારા પરિપત્ર બાદ વડોદરાની હોટેલ, રેસ્ટોરન્ટ ખાતે ચ…

પ્રોડક્ટ પનીર છે કે એનાલોગ તે લખવા સરકારી વિભાગ દ્વારા પરિપત્ર બાદ વડોદરાની હોટેલ, રેસ્ટોરન્ટ ખાતે ચ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News