gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણ મામલતદાર કચેરીમાં પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers protest fiercely against …

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
વઢવાણ મામલતદાર કચેરીમાં પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers protest fiercely against …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખેડૂતોને
નજીવું વળતર ચુકવતા રોષ ઃ આંદોલનની ચીમકી

ખેડૂતોની
જમીનમાંથી વીજ લાઈન પસાર થવાને કારણે પાક અને જમીનને નુકસાન થતું હોવાની ફરિયાદો

સુરેન્દ્રનગર – 
વઢવાણ મામલતદાર કચેરીમાં સ્થાનિક ખેડૂતોએ પાવરગ્રીડ કંપની
દ્વારા હાઈટેન્શન વીજલાઈન અને પોલ નાખવાની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કર્યું
હતું. ખેડૂતોની ફરિયાદ એ છે કે તેમની જમીન અને પાકને થનારા નુકસાન સામે કંપની
દ્વારા અત્યંત નજીવી રકમનું વળતર ચૂકવવામાં આવી રહ્યું છે.

વઢવાણ
તાલુકાના ખેતરોમાંથી પાવરગ્રીડ કંપની દ્વારા હાઈટેન્શન વીજલાઈન પસાર કરવાની
કામગીરી શરૃ થવાની છે. ખેડૂતોની જમીન મનપા વિસ્તારમાં આવતી હોવા છતાં
, તેમને ગ્રામ્ય
વિસ્તારના ખેડૂતો કરતાં પણ ઓછું વળતર ચૂકવવામાં આવી રહ્યું છે
, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વીજલાઈન પસાર થવાથી
તેમની કિંમતી જમીન અને ઊભા પાકને મોટું નુકસાન થશે.

ખેડૂતોએ
વઢવાણ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરીને તેમની જમીન બચાવવા અને યોગ્ય વળતર આપવા
માટે તંત્ર સમક્ષ માંગણી કરી છે. જો આગામી દિવસોમાં આ અંગે કોઈ યોગ્ય નિર્ણય
લેવામાં નહીં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
ચોટીલા નજીક બળદેવ હોટલમાંથી 72 લાખનો દારૃ સાથે ટ્રક ચાલક ઝડપાયો | Truck driver caught with liquor wo…

ચોટીલા નજીક બળદેવ હોટલમાંથી 72 લાખનો દારૃ સાથે ટ્રક ચાલક ઝડપાયો | Truck driver caught with liquor wo...

ભારતની તમામ કૉલેજ-યુનિવર્સિટીઓ પર ‘નજર’ રખાશે! નવા નિયમોથી કોને કેટલો લાભ? | New Education Bill 2025…

ભારતની તમામ કૉલેજ-યુનિવર્સિટીઓ પર 'નજર' રખાશે! નવા નિયમોથી કોને કેટલો લાભ? | New Education Bill 2025...

રસોઈયાને પગાર ન મળતા ઠાકોરજીને ભોગ ન ધરાવાયો; વૃંદાવનમાં સેંકડો વર્ષ જૂની પરંપરા તૂટી | banke bihari…

રસોઈયાને પગાર ન મળતા ઠાકોરજીને ભોગ ન ધરાવાયો; વૃંદાવનમાં સેંકડો વર્ષ જૂની પરંપરા તૂટી | banke bihari...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તમે કરો છો શું?’, SIR મુદ્દે રાજકીય પક્ષોની નિષ્ક્રિયતા પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યો સવાલ | Supreme Co…

10 months ago
ખંડણી સહિતની 5 ફરિયાદ થતાં ખાનગી ન્યૂઝ ચેનલના CMDની રિવોલ્વરનું લાયસન્સ રદ કરવા કાર્યવાહી | Action t…

8 months ago
સીટી-2 ડિવિઝનમાં રૂ.38 લાખની વીજચોરી ઝડપાઈ

5 months ago
ભરૃચના ભેજાબાજે કરજણના બે યુવાનોને ભોળવ્યા ઃ ૫૫ લાખની ઠગાઇ | 55 lakh ruppes cyber fraud FIR against …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News