gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વઢવાણ રોડના ઉપાસના સર્કલ પાસે ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by dumper…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
વઢવાણ રોડના ઉપાસના સર્કલ પાસે ડમ્પરની અડફેટે બાઇક ચાલકનું મોત | Biker dies after being hit by dumper…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસની રહેમનજર હેઠળ શહેરી વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન 

– અકસ્માતના પગલે ટ્રાફિકજામ થતાં પોલીસ દોડી આવીને પૂર્વવત કરાવ્યો, ડમ્પર ચાલક પકડાયો 

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર ઉપાસના સર્કલ પાસે પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરના ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ મામલે ડમ્પર ચાલક સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

 સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરના ચાલકે ઉપાસના સર્કલ પાસે રોડ પર જતા બાઈક ચાલકને અડફેટે લઇને અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક યુવકને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા અને પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં મૃતક બાઈક ચાલક યુવક અક્ષય નંદાસણીયા હોવાનું બહાર આવ્યું હતું. આ અકસ્માતને પગલે ટ્રાફિક જામ થયો હતો. જેને પોલીસે દોડી આવીને ટ્રાફિકને હળવો કર્યો હતો જ્યારે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને ઝડપી પાડી બી-ડિવિઝન પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારમાંથી ડમ્પર સહિતના ભારે વાહનો પસાર થવા અંગે તંત્રનું જાહેરનામું હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરી પુરઝડપે ડમ્પરો પસાર થતાં અગાઉ પણ અનેક લોકોના મોત નીપજી ચુક્યા છે. ત્યારે આવા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
થાનના વાસુકી ઓવરબ્રિજ પરની લોખંડની એંગલ તૂટી જતા વાહન ચાલકોને મુશ્કેલી | Drivers face problems as ir…

થાનના વાસુકી ઓવરબ્રિજ પરની લોખંડની એંગલ તૂટી જતા વાહન ચાલકોને મુશ્કેલી | Drivers face problems as ir...

કપડવંજમાં હાઈવે પર ગેરકાયદે લારીઓના દબાણથી હાલાકી | Trouble due to pressure from illegal lorries on …

કપડવંજમાં હાઈવે પર ગેરકાયદે લારીઓના દબાણથી હાલાકી | Trouble due to pressure from illegal lorries on ...

ગોલ્ડ ટ્રેડિંગમાં નફો મળશે તેવા બહાના હેઠળ યુવાન સાથે 17 લાખની છેતરપિંડી | A young man was cheated o…

ગોલ્ડ ટ્રેડિંગમાં નફો મળશે તેવા બહાના હેઠળ યુવાન સાથે 17 લાખની છેતરપિંડી | A young man was cheated o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરના વલ્લભીપુર-ચમારડી રોડ પર ભયાનક અકસ્માત, કારની ટક્કરે બે વૃદ્ધોના કમકમાટીભર્યા મોત | Bhavnaga…

ભાવનગરના વલ્લભીપુર-ચમારડી રોડ પર ભયાનક અકસ્માત, કારની ટક્કરે બે વૃદ્ધોના કમકમાટીભર્યા મોત | Bhavnaga…

8 months ago
જીકાસના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવા 7 દિવસનો સમય ટુંકો પડે છે | The first phase of GCAS has a short p…

જીકાસના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવા 7 દિવસનો સમય ટુંકો પડે છે | The first phase of GCAS has a short p…

3 months ago
ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઈલ કર્યું, I.N.D.I.A. ના નેતાઓ રહ્યા હ…

ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઈલ કર્યું, I.N.D.I.A. ના નેતાઓ રહ્યા હ…

12 months ago
ચૂંટણી પંચની અનિયંત્રિત સત્તા સામે પૂર્વ CJI એ ઊઠાવ્યા સવાલ, એક દેશ એક ચૂંટણી અંગે જુઓ શું કહ્યું | …

ચૂંટણી પંચની અનિયંત્રિત સત્તા સામે પૂર્વ CJI એ ઊઠાવ્યા સવાલ, એક દેશ એક ચૂંટણી અંગે જુઓ શું કહ્યું | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News