gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વધારાના 25 ટકા ટેરિફથી નિકાસલક્ષી ક્ષેત્રોમાં ફફડાટ: નાણાંકીય રાહતો જાહેર થશે | Additional 25 percen…

G METRO NEWS by G METRO NEWS
August 8, 2025
in Business
0 0
0
વધારાના 25 ટકા ટેરિફથી નિકાસલક્ષી ક્ષેત્રોમાં ફફડાટ: નાણાંકીય રાહતો જાહેર થશે | Additional 25 percen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર વધુ ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની કરાયેલી જાહેરાત સામે દેશમાં કાર્યરત વિવિધ નિકાસલક્ષી ક્ષેત્રો સાથે સંકળાયેલાઓએ ભારે ચિંતા વ્યકત કરવામાં આવી છે અને નિકાસકારોને  ટેકો પૂરો પાડવા રજૂઆત કરવામાં આવી છે. ગારમેન્ટસ, ઓટો કમ્પોનેન્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા ફૂટવેર જેવા દેશના ક્ષેત્રો અમેરિકામાં મોટી નિકાસ બજાર ધરાવે છે. 

ટેરિફ વધારીને બમણો કરાતા માઈક્રો અને મીડિયમ એપરલ ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વાગી જશે. ખાસ કરીને અમેરિકાની બજાર પર નિર્ભર નિકાસકારોને મોટો ફટકો પડશે એમ જણાવી એપરલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલે ઉદ્યોગ માટે સરકાર તરફથી તાત્કાલિક નાણાંકીય પ્રોત્સાહનો પૂરા પડાય તેવી માગણી કરવામાં આવી છે. 

ટ્રમ્પની નવી જાહેરાતને પગલે શ્રમલક્ષી એવા એપરલ નિકાસ ઉદ્યોગને મોટો ફટકો પડશે એમ કાઉન્સિલના ચેરમેન સુધીર શેખરીએ જણાવ્યું હતું.

એપરલ ઉદ્યોગ આટલા જંગી ટેરિફને સહન કરી શકે એમ નથી. ટેરિફમાં આ અવ્યવહારુ વધારાથી માઈક્રો અને મીડિયમ એપરલ ઉદ્યોગ, ખાસ કરીને અમેરિકામાં નિકાસ ધરાવતા ઉપક્રમોનો મૃત્યુ ઘંટ વાગી જશે સિવાય કે સરકાર તેમની માટે રાજકોષિય ટેકો જાહેર કરે.

દેશમાંથી રેડીમેડ ગારમેન્ટસની નિકાસ માટે અમેરિકા મુખ્ય બજાર છે. ૨૦૨૪માં ગારમેન્ટની કુલ નિકાસમાંથી ૩૩ ટકા નિકાસ અમેરિકા ખાતે થઈ હતી. અમેરિકામાં ગારમેન્ટની નિકાસમાં ભારત ટોચનો મોટો દેશ છે. 

ટ્રમ્પના નિર્ણયથી ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગ સામે ટૂંકા ગાળે પડકારો ઊભા થશે ત્યારે આ ક્ષેત્રની સ્પર્ધાત્મકતા વધારવા અને નવી બજારો શોધવા પર  ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગના સુત્રોએ ભાર આપ્યો  હતો. ભારતના ઓટો કમ્પોનેન્ટસ ઉદ્યોગ માટે અમેરિકા મહત્વનું વેપાર ભાગીદાર છે.  નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતમાંથી ઓટો કમ્પોનેન્ટસની થયેલી ૨૨.૯૦ અબજ ડોલરની નિકાસમાંથી ૨૭ ટકા નિકાસ અમેરિકામાં થઈ હતી એમ ઓટોમોટિવ કમ્પોનેન્ટ મેન્યુફેકચરર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા જણાવાયું હતું. 

અમેરિકામાં ઊંચા ટેરિફને ધ્યાનમાં રાખી દેશનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ નીચા ટેરિફ સાથેના દેશો જેમ કે દૂબઈ તથા મેક્સિકો ખાતે ઉત્પાદન એકમો ઊભા કરવા વિચારતા થયા છે. આવા દેશો ખાતે એકમો ઊભા કરી ત્યાંથી અમેરિકામાં નિકાસ કરવાનું સરળ પડશે એમ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગના સુત્રો માની રહ્યા છે. આમ નહીં કરવામાં આવે તો નિકાસ વેપાર માટે કયામતના દિવસો આવી જશે તેવી પણ ઉદ્યોગ દ્વારા લાગણી વ્યકત કરવામાં આવી છે. 

ભારત દ્વારા નવી નિકાસ બજારો શોધવાની કવાયત

સેવા તથા માલસામાનની નિકાસ માટે ભારત નવી બજારો શોધી રહ્યું છે. ભારતના માલસામાન પર અમેરિકાના જંગી ટેરિફને ધ્યાનમાં રાખી નિકાસમાં વૈવિધ્યતા લાવવાના ભાગરૂપ નવી બજારો શોધવામાં આવી રહી હોવાનું વિદેશ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. ભારત નવી તકો  ઉપરાંત નવી બજારો પણ શોધી રહ્યું હોવાનું સ્પષ્ટ કર્યું હતું.  દક્ષિણ એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ તથા લેટિન અમેરિકાના દેશો ખાતે ભારત નવી બજારો શોધી રહ્યું છે. આ વિસ્તારોમાં માલસામાન વેચવાની શકયતા રહેલી છે. વિકલ્પો શોધવાનું કોઈપણ દેશો માટે સ્વાભાવિક છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
Business

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

March 30, 2026
શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…
Business

શેરબજારે ફરી પાયમાલ કર્યા! સેન્સેક્સ મોટા કડાકા સાથે 72 હજારની નીચે બંધ, રોકાણકારોના 9.43 લાખ કરોડ ધ…

March 30, 2026
રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…
Business

રૂપિયામાં રૅકોર્ડ કડાકો: ડૉલર સામે પ્રથમવાર 95ને પાર, RBIની દખલ છતાં કેમ તૂટ્યું ભારતીય ચલણ? | India…

March 30, 2026
Next Post
કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો | Work within the law manipulati…

કાયદામાં રહીને કામ કરો, ચાલાકી નહીં ચાલે : સુપ્રીમે ઈડીનો ઉધડો લીધો | Work within the law manipulati...

બાવળામાં પૂર બાદ રોગચાળો અટકાવવા 10 ટીમો કામે લાગી | 10 teams work to prevent epidemic after floods …

બાવળામાં પૂર બાદ રોગચાળો અટકાવવા 10 ટીમો કામે લાગી | 10 teams work to prevent epidemic after floods ...

ટેરિફથી ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસમાં 75% ઘટાડો થવાની સંભાવના

ટેરિફથી ભારતની રત્નો અને ઝવેરાતની નિકાસમાં 75% ઘટાડો થવાની સંભાવના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત: રતલામમાં કાર નદીમાં ખાબકી, 2 ગુજરાતી સહિત 5ના મોત | delhi mumb…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત: રતલામમાં કાર નદીમાં ખાબકી, 2 ગુજરાતી સહિત 5ના મોત | delhi mumb…

5 months ago
કાસોર ગામમાં 2 બંધ મકાનમાંથી દાગીના, રોકડ સહિત 3.44 લાખના મત્તાની ચોરી | Jewelry cash worth Rs 3 44 …

કાસોર ગામમાં 2 બંધ મકાનમાંથી દાગીના, રોકડ સહિત 3.44 લાખના મત્તાની ચોરી | Jewelry cash worth Rs 3 44 …

2 months ago
‘કાયદો-વ્યવસ્થાની જવાબદારી ઢાકાની’, બાંગ્લાદેશના આરોપો પર ભારતનો સ્પષ્ટ જવાબ, શેખ હસીના મામલે વધ્યો …

‘કાયદો-વ્યવસ્થાની જવાબદારી ઢાકાની’, બાંગ્લાદેશના આરોપો પર ભારતનો સ્પષ્ટ જવાબ, શેખ હસીના મામલે વધ્યો …

4 months ago
બિહારમાં ચૂંટણી પહેલા મોટો કાંડ કરવાની તૈયારીમાં હતી સિગ્મા ગેંગ, દિલ્હીમાં 4 આરોપીઓનું એનકાઉન્ટર | …

બિહારમાં ચૂંટણી પહેલા મોટો કાંડ કરવાની તૈયારીમાં હતી સિગ્મા ગેંગ, દિલ્હીમાં 4 આરોપીઓનું એનકાઉન્ટર | …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News