gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વધુ એક મોંઘવારીનો માર! ગુજરાત ST બસના ભાડામાં એક ઝાટકે 10 ટકાનો વધારો, કાલથી નવા ભાડા લાગુ થશે | Guj…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
વધુ એક મોંઘવારીનો માર! ગુજરાત ST બસના ભાડામાં એક ઝાટકે 10 ટકાનો વધારો, કાલથી નવા ભાડા લાગુ થશે | Guj…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat ST Bus Fares Increase: ગુજરાતની જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. એસટી નિગમ દ્વારા બસ સેવાનાં ભાડામાં 10 ટકાનો વધારો ઝીંકી દેવાયો છે, તેથી આજે મધ્યરાત્રિથી નવા ભાડાં લાગુ થશે. એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના લાખો મુસાફરોના ખિસ્સા પર સીધી અસર થશે. જણાવી દઈએ કે, વર્ષ 2014 બાદ વર્ષ 2023માં વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું હોવાથી રાજ્યમાં બસની ટિકિટના ભાવમાં પ્રતિ કિ.મી 25 ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ હવે વર્ષ 2025માં બસ ભાડામાં ભાવ વધારો કરાયો છે.

ગુજરાત ST વિભાગે ભાડામાં 10 ટકાનો વધારો કર્યો

ગુજરાત ST વિભાગ દ્વારા જણાવાયું છે કે, નિગમની તમામ સર્વિસોના મુસાફર ભાડામાં ફેરફાર કરવાની સત્તા એનાયત હતી, જે અનુસંધાને વર્ષ 2014 બાદ વર્ષ 2023માં એટલે કે 10 વર્ષ બાદ 18% જેટલો ભાડા વધારો કરવાનો થતો હતો, પરંતુ મુસાફરોને એકી સાથે ભારણ ન પડે તે ધ્યાને લઈ તબ્બકાવાર ભાડા વધારોનો નિર્ણય કર્યો હતો. જે પૈકી 1 ઓગસ્ટ 2023 ના રોજ 25% ભાડા વધારાનો અમલ કરવામાં આવ્યો છે. 

નિગમની પરિવહન સેવાઓ વધુ મજબુત અને સુવિધાયુક્ત બને તે ધ્યાને લઈ ભાડા વધારામાં ફેરફાર કરવાની સત્તાઓ અનુસાર નિગમના સંચાલક મંડળ દ્વારા નિગમની સર્વિસોમાં 28 માર્ચ 2025ની મધ્યરાત્રિથી એટલે કે તારીખ 29 માર્ચ 2025થી 10% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો છે. 

જેમાં લોકલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી 85% મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ જેટલા) 48 કી.મી. સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂ.1/- થી રૂ.4/- સુધીનો નજીવો ભાડા વધારો થવા પામે છે. જેવી રાજયના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરીને ભાડા વધારાથી નહિવત આકાર થવા પામશે. 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ની ST દૈનિક 8000 થી વધુ બસો થકી 32 લાખથી વધુ કી.મી.નું અંતર કાપી 27 લાખ મુસાફરોને અસરકારક જાહેર પરિવહનની સુવિધાઓ પૂરી પાડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત | Porbandar Airpor…
GUJARAT

પોરબંદરમાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચેની ટક્કરમાં ચાર યુવાનોના મોત | Porbandar Airpor…

April 6, 2026
ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું | Gujarat Liq…
GUJARAT

ગુજરાતમાં દારૂબંધીની માત્ર વાતો, નિયમો નેવે મૂકી આડેધડ પરમિટ, 50 લાખનું કૌભાંડ ખુલ્યું | Gujarat Liq…

April 6, 2026
ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…
GUJARAT

ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં કચેરીમાં ગ્રાન્ટ કૌભાંડ, રૂ. 4.95 કરોડની બારોબાર ઉચાપત | Gandhinagar Sec…

April 6, 2026
Next Post
દરેક ટુ-વ્હીલર સાથે 2 ISI હેલ્મેટ ફરજિયાત થશે! નિતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન | nitin gadkari says…

દરેક ટુ-વ્હીલર સાથે 2 ISI હેલ્મેટ ફરજિયાત થશે! નિતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન | nitin gadkari says...

સાહેબ લિસ્ટમાં આનું નામ ભૂલી ગ્યા’તા? અમદાવાદમાં ખંડણીખોરથી વેપારીઓ ત્રાસી ગયા, પોલીસ કમિશનરને કરી ર…

સાહેબ લિસ્ટમાં આનું નામ ભૂલી ગ્યા'તા? અમદાવાદમાં ખંડણીખોરથી વેપારીઓ ત્રાસી ગયા, પોલીસ કમિશનરને કરી ર...

ચારધામ યાત્રા કરવા જતાં પહેલા જાણો સરકારની ગાઇડલાઇન, આ તારીખે શરુ થશે ઓનલાઇન રજિસ્ટ્રેશન | Chardham …

ચારધામ યાત્રા કરવા જતાં પહેલા જાણો સરકારની ગાઇડલાઇન, આ તારીખે શરુ થશે ઓનલાઇન રજિસ્ટ્રેશન | Chardham ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝારખંડમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો વિવેક સહિત 8 નક્સલીઓ ઠાર | Jhar…

ઝારખંડમાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો વિવેક સહિત 8 નક્સલીઓ ઠાર | Jhar…

12 months ago
કપુરાઇ બ્રિજ નજીક એસ.ટી.બસને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર | Truck driver flees after hitting ST bus nea…

કપુરાઇ બ્રિજ નજીક એસ.ટી.બસને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર | Truck driver flees after hitting ST bus nea…

7 months ago
‘હવે હિન્દુ, જૈન અને બૌદ્ધ મંદિરોની જમીનો પર ભાજપની નજર’ ઉદ્ધવ ઠાકરેએ ઉઠાવ્યા સવાલ | Shiv Sena Ubt C…

‘હવે હિન્દુ, જૈન અને બૌદ્ધ મંદિરોની જમીનો પર ભાજપની નજર’ ઉદ્ધવ ઠાકરેએ ઉઠાવ્યા સવાલ | Shiv Sena Ubt C…

12 months ago
પ્રતિબંધ છતાં નડિયાદ શહેરમાં વૉક-વેમાં કોનોકાર્પસના વૃક્ષો | Conocarpus trees grow in walkways in Na…

પ્રતિબંધ છતાં નડિયાદ શહેરમાં વૉક-વેમાં કોનોકાર્પસના વૃક્ષો | Conocarpus trees grow in walkways in Na…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News