gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …

G METRO NEWS by G METRO NEWS
May 21, 2026
in GUJARAT
0 0
0
‘વન નેશન વન ઈલેક્શન’થી 7 લાખ કરોડ રૂપિયાની બચત થશે, GDP 1.6 ટકા વધશે: JPC | JPC Says One Nation One …
0
VIEWS
Share on FacebookShare on Twitter

One Nation One Election: ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીના ચેરમેને દાવો કરતા જણાવ્યું હતું કે, ‘વન નેશન – વન ઈલેક્શન’થી દેશના સાત લાખ કરોડ રૂપિયા બચી જશે! આ રકમ વિકાસ કામોમાં વાપરી શકાશે.’ એટલું જ નહીં તેના કારણે ભારતના જીડીપીમાં પણ 1.6 ટકા જેટલો વધારો થવાનો દાવો પણ કરાયો છે. આ દરખાસ્ત સંદર્ભે જુદા જુદા વિભાગોના ઈનપુટનો રિપોર્ટ આપવા તેમણે ગુજરાતના ચીફ સેક્રેટરીને નિર્દેશ આપ્યો હતો.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાયા બાદ 100 દિવસમાં પાલિકા-પંચાયતોની ચૂંટણીની ભલામણ

જેપીસીના સભ્યોએ 20મી મેના રોજ ગુજરાતના ચીફ સેક્રેટરી સહિતના અધિકારીઓ, સત્તાપક્ષ ભાજપના પદાધિકારીઓ વગેરે સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ જેપીસીના ચેરમેને વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘રાજ્ય સરકારના અધિકારીઓ દ્વારા એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયું છે. જેમાં અગાઉ ધ્યાનમાં ન લેવાયા હોય તેવા ઘણાં મહત્ત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે. દેશમાં જો એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તો સાત લાખ કરોડ રૂપિયા બચાવી શકાય તેમ છે. જેનો ઉપયોગ માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સાથે ગરીબોના કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય અને જાહેર સુવિધાને લગતા કાર્યો માટે થઈ શકે છે.’ 

કમિટી દ્વારા એક સાથે ચૂંટણીઓ યોજવા અંગે 18 હજાર પાનાનો રિપોર્ટ રજૂ કરાયો છે. જેને સરકારે સ્વીકારી લીધો છે. જેમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાયા બાદ 100 દિવસમાં પાલિકા-પંચાયતોની ચૂંટણીનું આયોજન કરવાની પણ ભલામણ કરાઈ છે. જેપીસી અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, કર્ણાટક રાજ્યોની મુલાકાત લઈ ચૂકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
GUJARAT

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
Next Post
કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી …

કાર પુલિંગની સૂચનાનો ફિયાસ્કો, મંત્રીઓનો કારનો ઠઠારો અકબંધ, કરકસર મુદ્દે સરકારની દંભનીતિ ખુલ્લી પડી ...

બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | vande mataram now com…

બંગાળના મદરેસાઓમાં હવે વંદે માતરમ્ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | vande mataram now com...

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | …

પેટ્રોલ-ડીઝલ હજુ મોંઘા થશે, ડૉલર સામે રૂપિયો નબળો થતો રહેશે તો મોંઘવારી વધશે, દિગ્ગજની 3 વૉર્નિંગ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુધ્ધ પછી કોમ.ગેસમાં 76 ટકા વધારો છતાં માંગણી મુજબ માલ મળતો નથી | increase in commercial gas after t…

યુધ્ધ પછી કોમ.ગેસમાં 76 ટકા વધારો છતાં માંગણી મુજબ માલ મળતો નથી | increase in commercial gas after t…

1 month ago
બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…

3 months ago
ઓઈલ કટોકટી વચ્ચે ઓસ્ટ્રેલિયા અને કેનેડા ભારતને ગેસ આપવા માટે તૈયાર | Australia and Canada ready to s…

ઓઈલ કટોકટી વચ્ચે ઓસ્ટ્રેલિયા અને કેનેડા ભારતને ગેસ આપવા માટે તૈયાર | Australia and Canada ready to s…

4 months ago
વડોદરામાં ઈદ પર બાળકોએ મોલમાં ભાગદોડ કરી ધમાલ મચાવી, દુર્ઘટના ન સર્જાય માટે એક કલાક બંધ કરાયો | Mall…

વડોદરામાં ઈદ પર બાળકોએ મોલમાં ભાગદોડ કરી ધમાલ મચાવી, દુર્ઘટના ન સર્જાય માટે એક કલાક બંધ કરાયો | Mall…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News