gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘વન નેશન-વન ઈલેક્શન’: પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2026
in GUJARAT
0 0
0
‘વન નેશન-વન ઈલેક્શન’: પ્રિયંકા ગાંધી સહિત JPC ટીમનો ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ, રાજકીય પક્ષોના વિચારો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

One Nation-One Election, JPC Gujarat Tour: ‘વન નેશન-વન ઈલેક્શન’ (એક દેશ-એક ચૂંટણી)ના મુદ્દા પર રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC) એ વિવિધ રાજ્યોની મુલાકાત લઈને રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કરી દીધો છે. પ્રિયંકા ગાંધી, સંબિત પાત્રા અને બાંસુરી સ્વરાજ સહિત સમિતિના 39 સભ્યો આજથી ત્રણ દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે.

રાજકીય પક્ષોના નેતાઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા

જેપીસીના સભ્યો આજે મંગળવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરીને તેમના વિચારો જાણશે. સમિતિની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ સાંજે 5:30 વાગ્યે ગાંધીનગરની ગિફ્ટ સિટી (GIFT City) ખાતે યોજાશે. બીજી તરફ, સમિતિએ 20 મે 2026ના રોજ તમામ રાજકીય પક્ષોને પોતાના વિચારો રજૂ કરવા માટે ગાંધીનગર બોલાવ્યા છે.

ભાજપ-કોંગ્રેસે શું કહ્યું?

આ મુદ્દા પર ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું હતું કે- ગુજરાત ભાજપ ‘વન નેશન-વન ઈલેક્શન’નું સંપૂર્ણ સમર્થન કરે છે. જ્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે- કોંગ્રેસ આ મુદ્દા પર પોતાના વિચારો રજૂ કરશે. આ મુદ્દો જનતાના અધિકારો સાથે જોડાયેલો છે અને અમારી તમામ ચિંતાઓને સમિતિ સમક્ષ મૂકવામાં આવશે. મહત્વનું છે કે ‘વન નેશન-વન ઈલેક્શન’ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની અધ્યક્ષતા વકીલ પી.પી. ચૌધરી કરી રહ્યા છે. આ સમિતિમાં કુલ 39 સભ્યો છે, જેમાં લોકસભાના 27 સાંસદો અને રાજ્યસભાના 12 સાંસદોનો સમાવેશ થાય છે.

JPC ના અધ્યક્ષ અને સભ્યો (લોકસભાના 27 સભ્યો)

સભ્યનું નામ: પાર્ટી

પીપી ચૌધરી (અધ્યક્ષ): BJP

ભર્તૃહરિ મહતાબ: BJP

પ્રિયંકા ગાંધી વાડ્રા: કોંગ્રેસ

અનુરાગ સિંહ ઠાકુર: BJP

બાંસુરી સ્વરાજ: BJP

ડૉ. સંબિત પાત્રા: BJP

મનીષ તિવારી: કોંગ્રેસ

ધર્મેન્દ્ર યાદવ: SP

કલ્યાણ બેનર્જી: TMC

સુપ્રિયા સુલે: NCP (શરદચંદ્ર પવાર)

ડૉ. સીએમ રમેશ: BJP

પરષોત્તમ રૂપાલા: BJP

વિષ્ણુ દયાલ રામ: BJP

અનિલ બલૂની: BJP

વિષ્ણુ દત્ત શર્મા: BJP

બૈજયંત પાંડા: BJP

સંજય જાયસ્વાલ: BJP

સુખદેવ ભગત: કોંગ્રેસ

છોટેલાલ: SP

ટીએમ સેલ્વાગણપતિ: DMK

જીએમ હરીશ બાલયોગી: TDP

અનિલ યશવંત દેસાઈ: શિવસેના (UBT)

ડૉ. શ્રીકાંત એકનાથ: શિંદે શિવસેના (શિંદે ગ્રુપ)

શાંભવી ચૌધરી: LJP (રામવિલાસ)

કે. રાધાકૃષ્ણન: CPI (M)

ચંદન ચૌહાણ: RLD

બાળશૌરી વલ્લભનેની: જનસેના પાર્ટી

JPC ના અધ્યક્ષ અને સભ્યો (રાજ્યસભાના 12 સભ્યો)

સભ્યનું નામ: પાર્ટી

ઘનશ્યામ તિવારી: BJP

ભુવનેશ્વર કલિતા: BJP

ડૉ. કે લક્ષ્મણ: BJP

કવિતા પાટીદાર: BJP

રણદીપ સિંહ સુરજેવાલા: કોંગ્રેસ

મુકુલ વાસનિક: કોંગ્રેસ

સંજય કુમાર ઝા: JD(U)

સાકેત ગોખલે: TMC

પી વિલ્સન: DMK

સંજય સિંહ: AAP

વી વિજયસાઈ રેડ્ડી: YSR કોંગ્રેસ

માનસ રંજન મંગરાજ: BJD

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લી…

સચિન તેંડુલકરે અમદાવાદમાં યુવા ક્રિકેટર્સને આપી મહત્ત્વની ટિપ્સ, SRT10 અલ્ટેવોલ ક્રિકેટ એકેડેમીની લી...

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B…

અમદાવાદ: સાણંદ નજીક આવેલી કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire B...

ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris…

ઇંધણમાં કરકસર અને સોનું ન ખરીદવાની PMની અપીલ બાદ સરકારના 5 મોટા નિર્ણય, બૅન્કોને કડક આદેશ | Oil Cris...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાનને બેવડો માર : હાફીઝ સઈદનો સાથી મુયાઝ સૈયદ અને મુનીરના માણસોનાં વાહનને BLA એ ઉડાડી દીધું | …

પાકિસ્તાનને બેવડો માર : હાફીઝ સઈદનો સાથી મુયાઝ સૈયદ અને મુનીરના માણસોનાં વાહનને BLA એ ઉડાડી દીધું | …

10 months ago
ગુજરાતના રસ્તાઓ પર મોત બનીને દોડતા ડમ્પરો, અમદાવાદ બાદ બોડેલીમાં આધેડને 100 ફૂટ ઢસડ્યા | Accident in…

ગુજરાતના રસ્તાઓ પર મોત બનીને દોડતા ડમ્પરો, અમદાવાદ બાદ બોડેલીમાં આધેડને 100 ફૂટ ઢસડ્યા | Accident in…

5 months ago
LIVE: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક પૂર્ણ, અઢી કલાક સુધી થઈ ચર્ચા | pahalgam attack pm mo…

LIVE: વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક પૂર્ણ, અઢી કલાક સુધી થઈ ચર્ચા | pahalgam attack pm mo…

1 year ago
જામનગર જિલ્લામાં લાલપુર તેમજ કાલાવડમાં જાહેરમાં જુગાર રમતાં 5 શખ્સો પોલીસ સકંજામાં | 5 people arrest…

જામનગર જિલ્લામાં લાલપુર તેમજ કાલાવડમાં જાહેરમાં જુગાર રમતાં 5 શખ્સો પોલીસ સકંજામાં | 5 people arrest…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News