gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વફાદારીનું સર્ટિફિકેટ માંગવાનું બંધ કરો, વતન અમારું છે’ સંસદમાં વંદે માતરમ ચર્ચા પર બોલ્યા ઓવૈસી | …

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in INDIA
0 0
0
‘વફાદારીનું સર્ટિફિકેટ માંગવાનું બંધ કરો, વતન અમારું છે’ સંસદમાં વંદે માતરમ ચર્ચા પર બોલ્યા ઓવૈસી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Akbaruddin Owaisi Vande Mataram Debate : સંસદમાં ‘વંદે માતરમ્’ અને બંધારણ પર ચાલી રહેલી જોરદાર ચર્ચા વચ્ચે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ ગૃહમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘આ વતન મારું છે, અમે તેને છોડીને ક્યાંય જવાના નથી.’

‘ભારત માતા’ ના નારા પર ઓવૈસીનો વાંધો

ઓવૈસીએ ‘ભારત માતાના નારા પર પોતાનો સખત વાંધો વ્યક્ત કરતાં દલીલ કરી હતી કે, ‘જો આપણે ભારત માતાને એક દેવી તરીકે સંબોધી રહ્યા છીએ, તો આપણે આમાં ધર્મને લાવી રહ્યા છીએ. બંધારણમાં દેશ પ્રત્યેની નિષ્ઠાની વાત છે, કોઈ દેવીની પૂજા કરવાની નહીં.’

‘મુસલમાનો પાસેથી વફાદારીનું પ્રમાણપત્ર માંગવાનું બંધ કરવું જોઈએ’

ઓવૈસીએ સત્તાધારી પક્ષને ઘેરતાં સ્પષ્ટ કહ્યું કે, મુસલમાનો પાસેથી વારંવાર વફાદારીનું પ્રમાણપત્ર માંગવાનું બંધ કરવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમણે પોતાની મરજીથી ભારતને પોતાનો દેશ પસંદ કર્યો છે અને તેઓ અહીં જ જીવશે અને અહીં જ મરશે, પરંતુ પોતાની દેશભક્તિ સાબિત કરવા માટે કોઈના દબાણમાં નહીં આવે.

આ પણ વાંચો : ‘ભાજપને મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓની કદર જ નથી’ વંદે માતરમ પર ચર્ચા મામલે CM મમતાના કેન્દ્ર પર પ્રહાર

શા માટે થયો ‘વંદે માતરમ્’ પર વિવાદ?

નોંધનીય છે કે, સંસદમાં ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ ચર્ચાનું સત્ર ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર ગંભીર આક્ષેપો કર્યા હતા કે તેમણે મુસ્લિમ લીગના દબાણમાં આવીને ‘વંદે માતરમ્’ ગીતનું વિભાજન કર્યું હતું. બીજી તરફ, કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે સરકાર બેરોજગારી અને ગરીબી જેવા મહત્ત્વના મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ વિષય પર ચર્ચા કરાવી રહી છે. આ જ વિવાદપૂર્ણ વાતાવરણમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પોતાની વાત રજૂ કરી હતી.

આ પણ વાંચો : ‘બંગાળ ચૂંટણીના કારણે વંદે માતરમ્ પર સંસદમાં ચર્ચા થઈ…’, પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહાર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
અનંત અંબાણી પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ’થી સન્માનિત, વનતારાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ | A…

અનંત અંબાણી પ્રતિષ્ઠિત 'ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ'થી સન્માનિત, વનતારાને મળી આંતરરાષ્ટ્રીય ઓળખ | A...

સુરત: વાઘેશ્વર ગામે ખેડૂત દંપતી પર મધમાખીઓના ઝુંડે કર્યો હુમલો, ગંભીર રીતે ઘાયલ પતિનું મોત, પત્ની સા…

સુરત: વાઘેશ્વર ગામે ખેડૂત દંપતી પર મધમાખીઓના ઝુંડે કર્યો હુમલો, ગંભીર રીતે ઘાયલ પતિનું મોત, પત્ની સા...

જોબટ – દેકાકુંડ સેકશન પર ૧૨૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન લેવાયો | A trial run was conducted a…

જોબટ – દેકાકુંડ સેકશન પર ૧૨૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન લેવાયો | A trial run was conducted a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉઘરોજ-રાણીપુરા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ઃ આવેદન આપ્યું | Farmers angry over not getting wa…

ઉઘરોજ-રાણીપુરા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ઃ આવેદન આપ્યું | Farmers angry over not getting wa…

2 months ago
વહેલી સવારથી જ વાદળછાયો માહોલ છવાયો હતો | The weather had been cloudy since early morning

વહેલી સવારથી જ વાદળછાયો માહોલ છવાયો હતો | The weather had been cloudy since early morning

7 months ago
જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur …

જયપુર એરપોર્ટ પર દિલ્હીની મહિલા મુસાફર પર કૂતરાનો હુમલો: લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ | jaipur …

3 months ago
શેરબજારમાં સપ્તાહના અંતે તેજી, સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ | sensex soars …

શેરબજારમાં સપ્તાહના અંતે તેજી, સેન્સેક્સ 900થી વધુ પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ | sensex soars …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News