gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વરસાદી ગટરની કામગીરીને લીધે ગોરવા-મધુનગરથી કરોડીયા કેનાલનો રસ્તો 15 દિવસ બંધ | Gorwa Madhunagar to C…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
વરસાદી ગટરની કામગીરીને લીધે ગોરવા-મધુનગરથી કરોડીયા કેનાલનો રસ્તો 15 દિવસ બંધ | Gorwa Madhunagar to C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટરોને કોઈ હોદ્દાની ફાળવણી થઈ નથી છતાં પણ હજી પણ જુદા જુદા કારણે રોડ રસ્તા ખોદવાની કાર્યવાહી ચાલી રહી છે. શહેરના ગોરવા પંચવટી પાસે કેનાલની બંને બાજુ વરસાદી ગટર પાઇપલાઇનની કામગીરી કાલે તા.17થી શરૂ કરાશે. આ કામગીરી 15 દિવસ સુધી ચાલશે. જેથી ગોરવા મધુનગર જંકશનથી કરોડીયા તરફ જતા કેનાલ ઓવરબ્રિજનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરાશે જેની અવેજીમાં ડાયવર્ઝનના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. 

ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તાર ગોરવા પંચવટી પાસે નર્મદા કેનાલની બંને બાજુ વરસાદી ગટર લાઈન ક્રોસિંગ કરવાની કામગીરી કરવાની છે. જેથી આ રોડ રસ્તે એવી મશીનરીઝ, મજૂરો કારીગરોની હેરફેર કરવા તેમજ જાહેર સલામતી માટે કામગીરી બાબતે આ રોડ રસ્તા પર વૈકલ્પિક રૂટ સિંગલ લેનમાં ડાયવર્ટ કરી કામ કામગીરી અંગે જરૂરિયાત મુજબ આવતી કાલ રવિવાર, તા.17થી 15 દિવસ માટે સિંગલ લેનનો રસ્તો બંધ કરીને બંને તરફથી પાઇપલાઇન ક્રોસિંગ નાખવાની કામગીરી શરૂ કરવાની છે. જેથી વૈકલ્પિક રસ્તાને ડાયવર્ટ કરીને કામગીરીની સરળતા અને જરૂરિયાત મુજબ રસ્તો સંપૂર્ણપણે બંધ કરીને પ્રિ-કાસ્ટ બોક્સ નાખવાની કામગીરી પૂરી કરવામાં આવશે. પરિણામે ગોરવા મધુનગર જંકશનથી કરોડિયા તરફ જતા કેનાલ ઓવરબ્રિજનો રસ્તો સંપૂર્ણપણે બંધ રહેશે. તમામ પ્રકારના વાહન વ્યવહાર તેમજ અવરજવર માટે ગોરવા પંચવટી પાસે નર્મદા કેનાલ નજીક રોડ સિંગલ લેન્ડ અને મધુનગર જંકશનથી કરોડિયા ગામ તરફ જતા કેનાલ ઓવરબ્રિજ રોડ સંપૂર્ણ બંધ રહેશે. જેના વિકલ્પે અન્ય રસ્તાઓનો ઉપયોગ કરવા પાલિકા ડ્રેનેજ અને ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …
GUJARAT

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

August 15, 2026
આર્મી રિક્રુટિંગ ઓફિસ, જામનગર દ્વારા વિવિધ જગ્યાએ અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

આર્મી રિક્રુટિંગ ઓફિસ, જામનગર દ્વારા વિવિધ જગ્યાએ અગ્નિવીર ભરતી રેલી યોજાશે

August 15, 2026
Next Post
CJI સૂર્યકાંતની સ્પષ્ટતા: ‘મેં બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે નથી કરી, મીડિયાએ નિવેદન ખોટી રી…

CJI સૂર્યકાંતની સ્પષ્ટતા: 'મેં બેરોજગાર યુવાનોની સરખામણી કોકરોચ સાથે નથી કરી, મીડિયાએ નિવેદન ખોટી રી...

અમદાવાદમાં CNGના ભાવ વધારા સામે રિક્ષા ચાલકોનો આક્રોશ: ‘ગેસ સસ્તો કરો, કે પછી ભાડું વધારવાની મંજૂરી …

અમદાવાદમાં CNGના ભાવ વધારા સામે રિક્ષા ચાલકોનો આક્રોશ: 'ગેસ સસ્તો કરો, કે પછી ભાડું વધારવાની મંજૂરી ...

પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત | Chhota Udaipur :…

પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામેથી વધુ એક માદા દીપડી પાંજરે પુરાતા લોકોને રાહત | Chhota Udaipur :...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતર રેલવે સ્ટેશન રોડ પર ગાડાં બાવળોથી વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by cars parked on La…

લખતર રેલવે સ્ટેશન રોડ પર ગાડાં બાવળોથી વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by cars parked on La…

9 months ago
વડોદરાના મંદિરોમાં ત્રાટકી દાનપેટીની ચોરી કરનાર ટોળકીના બે સાગરિતો પોલીસ ઝબ્બે | Police arrest two m…

વડોદરાના મંદિરોમાં ત્રાટકી દાનપેટીની ચોરી કરનાર ટોળકીના બે સાગરિતો પોલીસ ઝબ્બે | Police arrest two m…

5 months ago
રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે સરકારે કોઈ જ જવાબ ન આપતા હાઈકોર્ટે અરજી ફગાવી, બીજો વિકલ્પ શોધવા સલાહ …

રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે સરકારે કોઈ જ જવાબ ન આપતા હાઈકોર્ટે અરજી ફગાવી, બીજો વિકલ્પ શોધવા સલાહ …

1 year ago
રોહીશાળા નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા શ્રમિકનું મોત | Worker dies after tractor overturns near Rohisal…

રોહીશાળા નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા શ્રમિકનું મોત | Worker dies after tractor overturns near Rohisal…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News