gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્ગ-3ની ભરતી પરીક્ષાની પદ્ધતિ બદલાઈ, ટેકનિકલ અને નોન-ટેકનિકલ પરીક્ષાના નવા ગુણભાર જાહેર | Gujarat G…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
વર્ગ-3ની ભરતી પરીક્ષાની પદ્ધતિ બદલાઈ, ટેકનિકલ અને નોન-ટેકનિકલ પરીક્ષાના નવા ગુણભાર જાહેર | Gujarat G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Govt Exam: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા  તાંત્રિક અને બિન-તાંત્રિક પરીક્ષાઓના માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઘણા લાંબા સમયથી પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો જે બાદ 16 ડિસેમ્બરના રોજ સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા ગુણભાર સાથેની વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. આગામી તમામ વર્ગ-3ની ભરતી પરીક્ષાઓ આ નવા સુધારા મુજબ લેવામાં આવશે.

પરીક્ષાની રણનીતિ બદલવી પડશે

આ માળખા પ્રમાણે  પરીક્ષાના પ્રશ્નપત્રને બે ભાગમાં જ રાખવામાં આવ્યું છે. અગાઉ ભાગ-B માટે જે 150 ગુણ નિર્ધારિત હતા, તેમાં ઘટાડો કરીને હવે તેને 120 ગુણ કરી દેવાયા છે. જેથી હવે પરીક્ષાની તૈયારી કરતા હજારો ઉમેદવારોને પોતાની રણનીતિ બદલવી પડશે. 

વર્ગ-3ની ભરતી પરીક્ષાની પદ્ધતિ બદલાઈ, ટેકનિકલ અને નોન-ટેકનિકલ પરીક્ષાના નવા ગુણભાર જાહેર 2 - image

કેવું છે નવું માળખું?

આ નવા ફેરફાર મુજબ, હવે પાર્ટ Aમાં 90 ગુણ રહેશે જેમાં તાર્કિક કસોટી, ગાણિતિક કસોટીના 30-30 ગુણ તેમજ બંધારણ, વર્તમાન પ્રવાહો અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણના 30 હશે, પાર્ટ Bમાં સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 ગુણ પ્રશ્નો હશે. પાર્ટ Aમાં પહેલા 60 ગુણ હતા જે હવે 90 ગુણ રહેશે. સાથે એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 08/11/2023ના ઠરાવોની અન્ય જોગવાઇઓ યથાવત રહેશે.

વર્ગ-3ની ભરતી પરીક્ષાની પદ્ધતિ બદલાઈ, ટેકનિકલ અને નોન-ટેકનિકલ પરીક્ષાના નવા ગુણભાર જાહેર 3 - image

આ પણ વાંચો: અમદાવાદ બાદ સુરતમાં પોલીસની ગેરવર્તણૂક, દુકાનમાં ઘૂસીને દુકાનદાર પર કરી દાદાગીરી, વીડિયો વાઈરલ

તાર્કિક પ્રશ્નો પર વધુ ધ્યાન

આ સુધારાની મહત્વની વાત એ છે કે ભાગ-B માં જે-તે જગ્યાને સંબંધિત ટેકનિકલ અથવા ઉપયોગી વિષયો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે, જેથી ઉમેદવારની જે-તે વિષય પ્રત્યે ચોકકસતા માપી શકાય, અગાઉની પદ્ધતિમાં ભાગ-B ના 150 ગુણ હોવાથી પરીક્ષા લાંબી અને સમય માંગી લેતી હતી, પરંતુ હવે ગુણભારમાં ઘટાડો કરીને તેને વધુ તાર્કિક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. 

08/11/2023ના ઠરાવોની અન્ય જોગવાઇઓ યથાવત રહેશે જે નીચે મુજબ છે

વર્ગ-3ની ભરતી પરીક્ષાની પદ્ધતિ બદલાઈ, ટેકનિકલ અને નોન-ટેકનિકલ પરીક્ષાના નવા ગુણભાર જાહેર 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ના હોય! યુદ્ધને કારણે UAE-ઓમાનના બંદરે ગુજરાતીઓના જ 5000થી વધુ કન્ટેનર અટવાયા | Israel Iran War 5500…
GUJARAT

ના હોય! યુદ્ધને કારણે UAE-ઓમાનના બંદરે ગુજરાતીઓના જ 5000થી વધુ કન્ટેનર અટવાયા | Israel Iran War 5500…

March 23, 2026
અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash…
GUJARAT

અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash…

March 23, 2026
ઉનાળા પહેલા જ ટેન્શન વધ્યું! ગુજરાતના 207 ડેમમાં જળસંગ્રહણ 27% ઘટી 69% એ પહોંચ્યું | Gujarat Water L…
GUJARAT

ઉનાળા પહેલા જ ટેન્શન વધ્યું! ગુજરાતના 207 ડેમમાં જળસંગ્રહણ 27% ઘટી 69% એ પહોંચ્યું | Gujarat Water L…

March 23, 2026
Next Post
મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી અને બાંદ્રા ટર્મિનસ – અમૃતસર વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડશે | Special train…

મુંબઈ સેન્ટ્રલ – નવી દિલ્હી અને બાંદ્રા ટર્મિનસ - અમૃતસર વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડશે | Special train...

વકીલ મંડળના ઉપપ્રમુખ તરીકે નેહલ સુતરિયાનો વિજય | Nehal Sutaria wins as Vice President of Bar Associa…

વકીલ મંડળના ઉપપ્રમુખ તરીકે નેહલ સુતરિયાનો વિજય | Nehal Sutaria wins as Vice President of Bar Associa...

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદમાં ‘બોગસ કંપની’ રેકેટનો પર્દાફાશ, કરોડોની હેરાફેરી કરતાં બેની ધરપકડ | Ope…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદમાં 'બોગસ કંપની' રેકેટનો પર્દાફાશ, કરોડોની હેરાફેરી કરતાં બેની ધરપકડ | Ope...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેક્ટનું બાળ મરણ રૂા.2.78 કરોડનો ખર્ચ પાણીમાં ગયો… | Child death of…

વડોદરામાં ક્રોકોડાઈલ પાર્ક પ્રોજેક્ટનું બાળ મરણ રૂા.2.78 કરોડનો ખર્ચ પાણીમાં ગયો… | Child death of…

5 months ago
CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં? | anil a…

CBIના સકંજામાં અનિલ અંબાણી: SBI લોન ફ્રોડ કેસમાં બે દિવસ થશે આકરી પૂછપરછ, પુત્ર પણ રડારમાં? | anil a…

4 days ago
ઝારખંડમાં જંગલી હાથીનો કહેર, એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા, અત્યાર સુધી 17ના મોત | Wild Elephant …

ઝારખંડમાં જંગલી હાથીનો કહેર, એક જ રાતમાં 7 લોકોને કચડી માર્યા, અત્યાર સુધી 17ના મોત | Wild Elephant …

2 months ago
ભાવનગર યાર્ડમાં ભાવની વધ-ઘટ વચ્ચે 10 દિવસમાં ડુંગળીની 3.35 લાખ ગુણી ઉતરી | 3 35 lakh tons of onions …

ભાવનગર યાર્ડમાં ભાવની વધ-ઘટ વચ્ચે 10 દિવસમાં ડુંગળીની 3.35 લાખ ગુણી ઉતરી | 3 35 lakh tons of onions …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News