gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વર્તમાન નાણાં વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ થકી થતી આવક એક દાયકાના તળિયે | Disinvestment proceeds in the current financial year at a decade low

G METRO NEWS by G METRO NEWS
March 20, 2025
in Business
0 0
0
વર્તમાન નાણાં વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ થકી થતી આવક એક દાયકાના તળિયે | Disinvestment proceeds in the current financial year at a decade low
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મોદી સરકારના અગિયાર વર્ષના શાસન કાળમાં વર્તમાન નાણાં વર્ષમાં સરકારની ડિસઈન્વેસ્ટમેન્ટ મારફતની આવક   સૌથી નીચી સપાટીએ જોવા મળી રહી છે. નાણાં વર્ષ ૨૦૧૪-૧૫માં જ્યારે મોદી સરકાર સત્તા પર આવી હતી ત્યારબાદ વર્તમાન નાણાં વર્ષમાં ડિસેઈન્વેસ્ટમેન્ટનો આંક સૌથી નીચો જોવા મળી રહ્યો છે.

વર્તમાન નાણાં વર્ષમાં સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત માત્ર રૂપિયા ૯૩૧૯.૦૫ કરોડ ઊભા કર્યા છે.  જે છેલ્લા ૧૧ વર્ષનો સૌથી નીચો હોવાનું  જણાવાઈ રહ્યું છે.

 ગયા નાણાં વર્ષમાં આ આંક રૂપિયા ૧૬૫૦૭.૨૯ કરોડ રહ્યો હતો. વર્તમાન નાણાં વર્ષ સમાપ્ત થવાને હવે એક પખવાડિયાને વાર છે ત્યારે સરકારી ઉપક્રમોમાં હિસ્સાના વેચાણ મારફતનો આંક નાણાં વર્ષ ૨૦૨૧-૨૨ની સરખામણીએ પણ નીચો રહેવાની ધારણાં છે. 

નાણાં વર્ષ ૨૦૨૧-૨૨માં રૂપિયા ૧૩૫૩૪.૪૦ કરોડ ઊભા કરાયા હતા. બજારની વોલેટિલિટીને ધ્યાનમાં રાખી સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ નિશ્ચિત કરવાનું અટકાવી દીધું છે. 

સામાન્ય રીતે સરકાર અત્યારસુધી બજેટમાં ડિસઈન્વેસ્ટમેન્ટ ટાર્ગેટ જાહેર કરતી હતી.

વર્તમાન નાણાં વર્ષમાં સરકારે જીઆઈસી, કોચીન શિપયાર્ડ, હિન્દ ઝીંકમાં હિસ્સાનું વેચાણ કરી નાણાં ઊભા કર્યા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

૨૦૧૪માં જ્યારે મોદી સરકાર સત્તા પર આવી ત્યારથી સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ મારફત અત્યારસુધીમાં અંદાજે રૂપિયા ૪.૫૦ લાખ કરોડ ઊભા કર્યાનું પણ સુત્રોએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…
Business

March 22, 2026
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…

Next Post
સોનામાં તેજી, રૂ.91,500નો નવો રેકોર્ડ: ચાંદીમાં ટોચ પરથી ઘટાડો | Gold surges new record of Rs 91 500: Silver falls from peak

ટેરિફ વોર વચ્ચે સ્ટીલ પ્રોડકટસ પર 12 ટકા સેફગાર્ડ ડયૂટી લાગુ કરવા ભલામણ | Recommendation to impose 12 percent safeguard duty on steel products amid tariff war

આણંદ જિલ્લાના સરકારી તબીબો આરોગ્ય દિવસે માસ સીએલ પર | Government doctors of Anand district on mass CL on Health Day

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ કાશ્મીરમાં ફરી વાદળ ફાટયું, ભૂસ્ખલન : વધુ 12ના મોત, 30 ગૂમ

7 months ago
ગુજરાતમાં ગુનાખોરી વધી: એક વર્ષમાં ક્રિમિનલ કેસમાં 3.44 લાખનો વધારો, ટ્રાયલ કોર્ટમાં દરરોજ સરેરાશ 10…

4 months ago
પાંડેસરા GIDCમાં ગેસ લીકેજની ઘટના: ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકના ગૂંગળામણથી મોત | Gas Leak incide…

2 weeks ago
વડોદરામાં તંત્ર દ્વારા વરસાદમાં નંખાયેલી કાળી માટીનું કાર્ય કેટલું યોગ્ય? હરણીનો રસ્તો બિસ્માર હાલતમ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News