gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘વર્દી પહેરી પ્રજાને ડરાવવાનો હક ના મળે..’ ટ્રાફિક જામમાં મંત્રી સાથે બાથ ભીડનાર મહિલાએ જણાવી આંખોદે…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in INDIA
0 0
0
‘વર્દી પહેરી પ્રજાને ડરાવવાનો હક ના મળે..’ ટ્રાફિક જામમાં મંત્રી સાથે બાથ ભીડનાર મહિલાએ જણાવી આંખોદે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Woman Confronts Minister in Traffic Jam: સોશિયલ મીડિયા પર હાલમાં જ એક વીડિયો જોરદાર વાઈરલ થયો હતો, જેમાં એક મહિલા ટ્રાફિક જામ વચ્ચે મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજન સાથે ઉગ્ર દલીલ કરતી જોવા મળી હતી. આ બહાદુર મહિલાનું નામ ટીના ચૌધરી છે. લાખો લોકોએ આ વીડિયો જોઈને મહિલાની હિંમતની પ્રશંસા કરી છે, ત્યારે હવે ટીનાએ પોતે સામે આવીને તે દિવસે બનેલી સમગ્ર ઘટનાની વિગતો જાહેર કરી છે.

શું હતી 21મી એપ્રિલની તે ઘટના?

ટીના ચૌધરીના જણાવ્યા અનુસાર, 21મી એપ્રિલના રોજ તેણે પોતાની પુત્રીને સાંજે 4 વાગ્યે સંગીતના ક્લાસમાં મૂકી હતી અને પોણા પાંચ વાગ્યે તેને લેવા જવાની હતી. જોકે, રસ્તામાં ભયંકર ટ્રાફિક જામ હોવાથી તે 58 મિનિટ સુધી કારમાં ફસાઈ રહ્યા હતા. રસ્તામાં બે બસો ઊભી હોવાને કારણે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ હતી.

પુત્રીની ચિંતામાં પોલીસ સામે વિરોધ

ટીનાએ આક્ષેપ કર્યો હતો કે, ‘હું હાજર દરેક પોલીસ અધિકારી પાસે ગઈ અને રસ્તો સાફ કરવા વિનંતી કરી, પરંતુ દોઢ કલાક સુધી કોઈએ મારી વાત સાંભળી નહીં. મારી પુત્રી ત્યાં એકલી રાહ જોઈ રહી હતી અને તેની સુરક્ષાની મને ચિંતા હતી.’ પોલીસનું ધ્યાન ખેંચવા માટે ટીનાએ રસ્તા પર બોટલ તોડી હતી, જેનો ખુલાસો કરતા તેમણે કહ્યું કે, ‘જ્યારે કોઈ અધિકારી સાંભળવા તૈયાર નહોતા ત્યારે ધ્યાન આકર્ષિત કરવા માટે આ પદ્ધતિ અપનાવી પડી હતી.’

મંત્રી ગિરીશ મહાજનનો હકારાત્મક અભિગમ

સાંજે સવા છ વાગ્યાના અરસામાં ટીના તે વિસ્તારમાં રેલી કરી રહેલા મંત્રી ગિરીશ મહાજનને મળ્યા હતા. ટીનાએ જણાવ્યું કે, ‘ગિરીશ મહાજન આખી રેલીમાં એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે મારી વાત સાંભળવાનો પ્રયાસ કર્યો. તેમના આગ્રહ અને હસ્તક્ષેપ બાદ જ બંને બસો ત્યાંથી હટાવવામાં આવી અને રસ્તો ખુલ્લો થયો હતો.’

ફૌજી પરિવારનું ગૌરવ અને શિસ્ત

ટીના ચૌધરીએ ગર્વ સાથે જણાવ્યું કે, ‘હું એક ફૌજી પરિવારમાંથી આવું છું. મારા દાદા અને પિતાએ ભારતીય સેનામાં સેવા આપી છે અને પિતા બે યુદ્ધોમાં પણ લડ્યા છે. પરિવારના કુલ ૮ સભ્યો લશ્કરમાં રહી ચૂક્યા છે. જ્યારે તમે ગણવેશ (વર્દી) પહેરો છો, ત્યારે તમે જાહેર સેવામાં હોવ છો. તે વર્દી તમને જનતાનું અપમાન કરવાનો કે તેમને ડરાવવાનો અધિકાર આપતી નથી.’

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર સામાન્ય નાગરિકોના અધિકારો અને વીઆઈપી સંસ્કૃતિ વચ્ચે સર્જાતી હાલાકી અંગે ફરી એકવાર ચર્ચા જાગી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…
INDIA

મોદી-ટ્રમ્પની મુલાકાત બાદ દેશનું રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન પર સાધ્યું નિશાન | Modi T…

June 17, 2026
PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…
INDIA

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

June 17, 2026
‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …
INDIA

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

June 17, 2026
Next Post
દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ | Delhi Fire Trage…

દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ | Delhi Fire Trage...

માનવતા મરી પરવારી: ગુરુગ્રામમાં પિતાએ પોતાના જ 4 માસૂમ બાળકો અને પત્નીનું કાસળ કાઢ્યું | Gurugram Ho…

માનવતા મરી પરવારી: ગુરુગ્રામમાં પિતાએ પોતાના જ 4 માસૂમ બાળકો અને પત્નીનું કાસળ કાઢ્યું | Gurugram Ho...

મહિલા T20 વર્લ્ડ કપ 2026: હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ જાહેર, વડોદરાની બે દીકરીઓની પસંદગી |…

મહિલા T20 વર્લ્ડ કપ 2026: હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ જાહેર, વડોદરાની બે દીકરીઓની પસંદગી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પત્ની અને સાસરાના ત્રાસથી કંટાળી યુવાને ટ્રેન તળે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી | Young man commits …

પત્ની અને સાસરાના ત્રાસથી કંટાળી યુવાને ટ્રેન તળે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી | Young man commits …

6 months ago
ગિરનાર ક્ષેત્રમાં ક્યાંય સર્વે નંબર નથી છતાં એ સાથેના નક્શા તૈયાર થઈ ગયા ! | There is no survey numb…

ગિરનાર ક્ષેત્રમાં ક્યાંય સર્વે નંબર નથી છતાં એ સાથેના નક્શા તૈયાર થઈ ગયા ! | There is no survey numb…

2 months ago
વડોદરાના છાણી ગામના પ્રવેશદ્વાર નજીક બનાવવામાં આવેલી દસ દુકાનોની જાહેર હરાજીમાં ફરીવાર કોર્પોરેશન નિ…

વડોદરાના છાણી ગામના પ્રવેશદ્વાર નજીક બનાવવામાં આવેલી દસ દુકાનોની જાહેર હરાજીમાં ફરીવાર કોર્પોરેશન નિ…

1 year ago
ભારતની મોટી જીત! જાણો નવી દિલ્હી ડિક્લેરેશન શું છે જેના પર 88 દેશોએ કર્યા હસ્તાક્ષર | what is the de…

ભારતની મોટી જીત! જાણો નવી દિલ્હી ડિક્લેરેશન શું છે જેના પર 88 દેશોએ કર્યા હસ્તાક્ષર | what is the de…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News