gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્ષો બાદ વાસદ-કઠાણા રૂટ પર ડેમૂ સેવા ફરી શરૂથતા લોકોને રાહત | People are relieved as DEMU service r…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
વર્ષો બાદ વાસદ-કઠાણા રૂટ પર ડેમૂ સેવા ફરી શરૂથતા લોકોને રાહત | People are relieved as DEMU service r…
1
VIEWS
Share on FacebookShare on Twitter

કોરોનાકાળમાં બંધ કરાયેલી વડોદરા – કઠાણા ડેમૂ (ડિઝલ ઈલેક્ટ્રીક મલ્ટીપલ યુનિટ) ટ્રેનને આજે કઠાણા રેલવે સ્ટેશનથી લીલીઝંડી આપી ફરી શરુ કરાતા અસંખ્ય લોકોને લાભ થશે.

આજે આણંદના સાંસદ મિતેશ પટેલ અને ગુજરાત સરકારના ખાદ્ય, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા મંત્રી રમણ સોલંકીના હસ્તે કઠાણા રેલવે સ્ટેશન ખાતેથી લીલીઝંડી બતાવી વડોદરા – કઠાણા ડેમૂ ટ્રેનનું પુનઃ લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે વડોદરા વિભાગના ડીઆરએમ રાજુ ભડકે, વરિષ્ઠ રેલ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

સાંસદે કહ્યું કે, સ્થાનિક લોકોની વર્ષોથી પડતર માગ આજે પુરી થઈ છે. તેમણે ભવિષ્યમાં આ ટ્રેનના વધુ સ્ટોપેજ તથા આ રૂટ પર ઇલેક્ટ્રિક ટ્રેન ચલાવવાની માગ પણ રજુ કરી હતી.

મંત્રીએ જણાવ્યું કે, કોરોના બાદ આ સેક્શન પરસેવા પુનઃ શરૂ કરવાની લોકોની માગસોશિયલ મીડિયા પર પણ તેજ બની હતી. આ સેવા ફરી શરૂ થવાથી કઠાણા અને આસપાસના ગામોથી વડોદરા તરફ જતા વિદ્યાર્થીઓ, રોજગારી માટે જતા લોકો તથા સામાન્ય મુસાફરોને મોટી રાહત મળશે. તેમણે લોકોને આ ટ્રેનનો વધુ ઉપયોગ કરવાની અપીલ કરી હતી, જેથી ભવિષ્યમાં કોચની સંખ્યા વધારવાની વ્યવસ્થા શક્ય બને. ડીઆરએમ, એ જણાવ્યું કે, માત્ર ચાર મહિનામાં આ પડકારજનક કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે, હાલ કઠાણા – વડોદરા વચ્ચે મુસાફરીનો સમય ૪ કલાકનો હોઈ ભવિષ્યમાં ઓછો થઈ શકે છે. સમપાર ફાટકો પર ડાઇવર્ઝન અથવા રોડ ઓવરબ્રિજના નિર્માણથી ટ્રેનની ગતિમાં વધારો કરતાં આ મુસાફરી બે કલાકમાં પૂર્ણ કરવાની યોજના છે.

વર્ષો બાદ વાસદ-કઠાણા રૂટ પર ડેમૂ સેવા ફરી શરૂથતા લોકોને રાહત 2 - image

આજથી નિયમિત ડેમૂ સેવા શરુ

આવતી કાલે તા.૮ ડિસેમ્બરથી આ ડેમૂ સેવા સપ્તાહમાં છ દિવસ (શનિવાર સિવાય) નિયમિત રીતે ચાલશે .કઠાણા – વડોદરા, કઠાણાથી સવારે ૫:૧૫ કલાકે ઉપડશે અને સવારે ૯:૨૦ કલાકે વડોદરા સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે વડોદરા -કઠાણા, વડોદરાથી બપોરે ૪:૫૫ કલાકે ઉપડશે અને રાત્રે ૯ કલાકે કઠાણા પહોંચશ. આ ટ્રેનો બંને દિશામાં બોચાસણ, બોરસદ, વાસદ, નંદેસરી, ૨નોલી અને બાજવા ખાતે રોકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara
GUJARAT

Rampwalk Grand Celebrity Award Show Held in Vadodara

October 6, 2026
नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…
GUJARAT

नेशनल क्रश तान्या मिश्रा, कासिम हैदर कासिम और उनकी टीम ने ‘सफ़र मोहब्बत का’ गाने के सफल लॉन्च का जश्…

October 6, 2026
National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…
GUJARAT

National Crush Tanya Mishra, Qaseem Haider Qaseem And Team Celebrate A Successful ‘Safar Mohabbat Ka…

October 6, 2026
Next Post
કોરોનાકાળથી બંધ કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકોને મોટી રાહત |…

કોરોનાકાળથી બંધ કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ, અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને લોકોને મોટી રાહત |...

અકોટા અને મકરપુરામાં ઓછા પ્રેશરના લીધે પાણી વિના હજારો લોકોને હાલાકી | Thousands of people suffer wi…

અકોટા અને મકરપુરામાં ઓછા પ્રેશરના લીધે પાણી વિના હજારો લોકોને હાલાકી | Thousands of people suffer wi...

કારમાં બોગસ નંબર પ્લેટલગાવી મ.પ્ર.થી દારુ લાવતા બે ઝડપાયા, બે ફરાર | Two arrested for bringing liquo…

કારમાં બોગસ નંબર પ્લેટલગાવી મ.પ્ર.થી દારુ લાવતા બે ઝડપાયા, બે ફરાર | Two arrested for bringing liquo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી 13 વર્ષ પછી પકડાયો,બીજા પણ બે આરોપી વર્ષો બાદ હાથ લાગ્યા | Three accuse…

પોલીસ જાપ્તામાંથી ફરાર આરોપી 13 વર્ષ પછી પકડાયો,બીજા પણ બે આરોપી વર્ષો બાદ હાથ લાગ્યા | Three accuse…

10 months ago
કોર્ટો અને સરકાર બન્નેમાં અમલદારશાહી : સીજેઆઈ

કોર્ટો અને સરકાર બન્નેમાં અમલદારશાહી : સીજેઆઈ

1 year ago
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉદબોધનનું જીવંત પ્રસારણ યોજાયું.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉદબોધનનું જીવંત પ્રસારણ યોજાયું.

12 months ago
સુરાપુરાની ખાંભી ઉખેડયાની શંકાથી સાસરીયા પક્ષે જમાઈને વેંતરી નાખ્યો | In laws disown son in law on s…

સુરાપુરાની ખાંભી ઉખેડયાની શંકાથી સાસરીયા પક્ષે જમાઈને વેંતરી નાખ્યો | In laws disown son in law on s…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News