gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્ષ દરમિયાનના મૃતકોને મનગમતી વાનગીના નૈવેદ્ય ધરાવવાની પરંપરા આજે પણ યથાવત | The tradition of offeri…

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
વર્ષ દરમિયાનના મૃતકોને મનગમતી વાનગીના નૈવેદ્ય ધરાવવાની પરંપરા આજે પણ યથાવત | The tradition of offeri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિવાળીના મહાપર્વ પર ગરબાડા ગાંગરડી સહિત પંથકમાં 

– સ્વજનોના મૃત્યુ બાદ સૌથી મોટો તહેવાર દિવાળી  હોવાથી અને આ દિવસે સર્વ પિતૃ અમાવસ પણ હોય છે 

ગરબાડા : દિવાળીના મહાપર્વ પર ગરબાડા ગાંગરડી સહિત પંથકમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોની આખો ઉગાડવાની  પરંપરા આજે પણ યથાવત 

ગરબાડા ગાંગરડી સહિત પંથકમાં વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા પોતાના  સ્વજનોની દિવાળીના દિવસે વહેલી પરોઢે આંખો ઉગાડવાની  પરંપરા  વર્ષો વર્ષથી ચાલી આવી છે.

જે પરંપરા આજે પણ યથાવત છે.દિવાળીનો તહેવાર મૃતક સ્વજનો માટે આ દિવસે મૃતક સ્વજનોની આંખો ઉગાડવામાં આવે છે.જે વિિધમાં  વર્ષ દરમિયાન કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેના પરિવારજનો દિવાળીના દિવસે વહેલી પરોઢે સવારના પાંચ કલાકે બ્રહ્મ મુહૂર્તમાં  ભેગા થાય છે અને તળાવ આૃથવા સરોવરના કિનારે જાય છ. જ્યાં આંકડાની ડાળની લાકડીઓ આૃથવા તો એરંડીના ડાળની લાકડીઓ વડે એક ઝૂંપડી બનાવવામાં આવે છે.

સ્ત્રીનું મૃત્યુ થયું હોય તો તે ઝૂંપડી ઉપર લાલ કપડું ઢાંકવામાં આવે છે અને પુરુષનું મૃત્યુ થયું હોય તો તેના પર સફેદ કપડું ઢાંકવામાં આવે ેછે તથા માટીની કુલડીમાં પાણી અને બે કોડી તથા મનગમતી વાનગી નૈવેધ મૂકવામાં આવે છ.

જેમ કે પૂરી, ભજીયા, બુંદી, ગાંઠિયા વગેરે  દીવો અગરબત્તી કરાય છે. પરિવારના લોકો વારાફરતી વંદન કરીને નૈવેદ અર્પણ કરે છે.આ વિિધ કરવાથી મૃતક સ્વજન પિતૃઓ તૃપ્ત થાય છે અને પરિવારને આશીર્વાદ આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલ્લામાં બે બાઈક સામસામે અથડાતા ઈજાગ્રસ્ત યુવકનું સારવારમાં મોત થયું | A youth injured in a head on…
GUJARAT

March 30, 2026
નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

Next Post
વાસદ- આણંદ રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by train on Vasad A…

વાસદ- આણંદ રેલવે લાઈન પર ટ્રેનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by train on Vasad A...

ધનતેરસની ઘરાકી બાદ કિંમતી ધાતૂમાં નરમાઈ: મુંબઈ ચાંદી વધુ 6000 તૂટી | Precious metals ease after Dhan…

ધનતેરસની ઘરાકી બાદ કિંમતી ધાતૂમાં નરમાઈ: મુંબઈ ચાંદી વધુ 6000 તૂટી | Precious metals ease after Dhan...

ડાકોરમાં ઠાકોરજી વેપારી બન્યા ભક્તોએ લાખોની બોણી લખાવી | Thakorji became a merchant in Dakor devotee…

ડાકોરમાં ઠાકોરજી વેપારી બન્યા ભક્તોએ લાખોની બોણી લખાવી | Thakorji became a merchant in Dakor devotee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જ્ઞાનના મંદિરે તાળું: અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ, BU અને ફાયર NOC નહોતી લીધી | AMC Seals Vivekan…

4 months ago
અમદાવાદનું અનોખું શિવ મંદિરઃ અહીં ભક્તો માનતા પૂરી કરવા ચઢાવે છે સિગારેટ | ahmedabad dudhadhari shiv…

8 months ago
વિદ્યાનગરની રાધે ઢોકળા હોટેલમાં ખોરાકમાં ભેળસેળ જણાતા સીલ | Seals found in food adulteration at Radh…

5 months ago
હાઈવે પર અકસ્માત થાય તો મદદ કરનારા ‘રાહવીર’ને મળશે રૂ.25 હજારનું ઈનામ! ગડકરીની મોટી જાહેરાત | nitin …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News