gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વર્ષ 2018 પાટીદાર અનામત આંદોલન ઉપવાસ કાર્યક્રમ મામલામાં હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરાયો | Char…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in GUJARAT
0 0
0
વર્ષ 2018 પાટીદાર અનામત આંદોલન ઉપવાસ કાર્યક્રમ મામલામાં હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરાયો | Char…
0
VIEWS
Share on FacebookShare on Twitter

2018 Patidar Reservation Movement Case : વર્ષ 2018માં અમદાવાદના નિકોલ વિસ્તારમાં પોલીસની મંજૂરી વિના આમરણાંત ઉપવાસ કાર્યક્રમના મામલાના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કર્યું છે. હાર્દિક વિરુદ્ધ જ્યારે ચાર્જફ્રેમ કરવામાં આવ્યું, ત્યારે તે કોર્ટરૂમમાં હાજર હતો.

બે આરોપીએ ડિસ્ચાર્જ અરજી દાખલ કરી

આ મુદ્દે નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે કુલ સાત આરોપીઓ છે. આ પૈકી ગીતા પટેલ અને કિરણ પટેલે કોર્ટ સમક્ષ કેસમાંથી દોષમુક્ત થવા માટે ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે. હાર્દિક પટેલ વિરૂદ્ધ આગામી દિવસોમાં કોર્ટ આ મામલે ટ્રાયલની શરૂઆત કરી શકે છે.

અગાઉ હાર્દિકને બિન-જામીનપાત્ર વોરન્ટ અપાયું હતું

અગાઉ સપ્ટેમ્બર 2025માં આ મામલાની સુનાવણી દરમિયાન ઘણીવાર હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ ગેરહાજર રહી ચૂક્યો છે અને  તેની વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરન્ટ પણ કાઢવામાં આવ્યું હતું, જોકે બાદમાં હાર્દિકે કેસની મુદ્દત દરમિયાન હાજર રહેવાની બાંહેધરી આપતા હાઈકોર્ટે બિન-જામીનપાત્ર વોરન્ટ રદ્દ કર્યો હતો.

અગાઉ કોર્ટે હાર્દિકની ડિસ્ચાર્જ અરજી ફગાવી હતી

ભૂતકાળમાં આ કેસમાંથી દોષમુક્ત થવા માટે હાર્દિક પટેલે  ડિસ્ચાર્જ અરજી દાખલ કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી. વર્ષ 2018માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહેરના નિકોલ વિસ્તારમાં પોલીસ પરવાનગી વિના ઉપવાસ કાર્યક્રમ યોજવા બદલ હાર્દિક પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાર્દિક વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી, રાયોટિંગ અને ગુનાહિત કાવતરું ઘડવાના આરોપસર અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકાનો બચાવ, કચરામાં આગ ગરમીના કારણે મીથેન ગેસ ઉત્પન્ન થતા આગ લાગી | Clean chit from municipa…
GUJARAT

March 27, 2026
બનાસકાંઠા: પાલનપુરમાં મહિલાએ ધર્મના ભાઈની પત્નીની હત્યા કરી લાશને કોથળામાં પેક કરી ફેંકી દીધી | Pala…

અમદાવાદના સરખેજમાં બંધ ગાડીમાંથી અજાણ્યા શખસનો મૃતદેહ મળ્યો, હાથ પર કોમલ-મિલન લખેલું ટેટૂ | Ahmedaba…

Next Post
અચાનક રેલવે દ્વારા પ્લેટફોર્મ બદલાવાથી ટ્રેન ચૂકી જવાય, તો શું રિફંડ મળી શકે? જાણો નિયમો | refund fo…

અચાનક રેલવે દ્વારા પ્લેટફોર્મ બદલાવાથી ટ્રેન ચૂકી જવાય, તો શું રિફંડ મળી શકે? જાણો નિયમો | refund fo...

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો, નિષ્ણાતોએ આપ્યા આ ત્રણ કારણો | major drop in gold prices experts…

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો કડાકો, નિષ્ણાતોએ આપ્યા આ ત્રણ કારણો | major drop in gold prices experts...

ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના: પુલ પર 2 બસ વચ્ચે ટક્કર, એકનું મોત, 35ને ઈજા, 23ની હાલત ગંભીર | up maj…

ઉત્તરપ્રદેશમાં મોટી દુર્ઘટના: પુલ પર 2 બસ વચ્ચે ટક્કર, એકનું મોત, 35ને ઈજા, 23ની હાલત ગંભીર | up maj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હઝારીબાગમાં બબાલ: ધાર્મિક જૂલુસ પર પથ્થરમારો, ભારે પોલીસ દળ તહેનાત | Hazaribagh violence during ramn…

1 year ago
શરમજનક! નસવાડીના કુકરદામાં આઝાદીના 77 વર્ષ પછી પણ સગર્ભાને ઝોળીમાં ઉંચકી જવી પડી | Pregnant Woman Ca…

3 weeks ago
અમદાવાદના ભુવાલડીમાં નબીરાએ બેફામ કારથી શ્રમિકોને કચડ્યા, ગર્ભવતી મહિલાનું કરૂણ મોત | Accident in Bh…

4 months ago
ભાવનગર યાર્ડમાં ભાવની વધ-ઘટ વચ્ચે 10 દિવસમાં ડુંગળીની 3.35 લાખ ગુણી ઉતરી | 3 35 lakh tons of onions …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News