gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલભીપુરના આંગણે ભક્તિ અને ગૌ-સેવાનો ત્રિવેણી સંગમ

G METRO NEWS by G METRO NEWS
January 24, 2026
in GUJARAT
0 0
0
વલભીપુરના આંગણે ભક્તિ અને ગૌ-સેવાનો ત્રિવેણી સંગમ
1
VIEWS
Share on FacebookShare on Twitter

રજત જયંતી મહોત્સવ અંતર્ગત ભાગવત કથામાં ગઢડાના ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાની પ્રેરક ઉપસ્થિતિ

પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલે કથાના વક્તા શ્રીજી મહારાજને બે ગૌ-માતા અને એક નંદી અર્પણ કર્યા

વલભીપુર તારીખ
ઐતિહાસિક નગરી વલભીપુરના આંગણે ૨૫મી રજત જયંતી મહોત્સવ નિમિત્તે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહમાં આજે શ્રદ્ધા અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. કથાના પાવન અવસરે ગઢડા-૧૦૬ વિધાનસભાના ધારાસભ્ય અને સંત શ્રી શંભુપ્રસાદજી ટુંડિયા તેમજ વલભીપુર શહેર ભાજપના પ્રમુખ નામદેવ સિંહ પરમાર, વલભીપુર એપીએમસી પૂર્વ ચેરમેન ઠાકરશીભાઈ બોધરા તેમજ,ભારતીય જનતા પાર્ટીના અગ્રણી કાર્યકર્તાઓએ કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આ અવસરે ગૌ-દાનનો મહિમા પણ ઉજાગર થયો હતો. કથા દરમિયાન વલભીપુર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલનું શ્રીજી મહારાજ દ્વારા ચાદર ઓઢાડી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ગૌ-સેવાના ઉમદા ભાવ સાથે પ્રદ્યુમનસિંહ દ્વારા વક્તા શ્રીજી મહારાજને સ્ટેજ પર બે ગીર ગાય અને એક નંદી અર્પણ કરવામાં આવ્યા હતા. દાતાશ્રીના આ ઉમદા કાર્યને કથા પંડાલમાં ઉપસ્થિત ભાવિકોએ હર્ષનાદ સાથે વધાવી લીધું હતું.

વક્તા શ્રીજી મહારાજે પ્રદ્યુમનસિંહની ગૌ-ભક્તિ પર રાજીપો વ્યક્ત કરતા કથા બાદ તેમની ગૌશાળાની મુલાકાત લેવાનું વચન આપ્યું હતું. કથા વિરામ બાદ શ્રીજી મહારાજ કથા મંડપથી એક કિ.મી દૂર આવેલા ‘પ્રમુખસ્વામી મહારાજ ગીર ગૌશાળા’ ફાર્મ હાઉસની મુલાકાતે પધાર્યા હતા. ત્યાં તેમણે ગીર ગૌ-માતાઓને પોતાના હસ્તે ફ્રુટનો પ્રસાદ જમાડી આશીર્વાદ પાઠવ્યા હતા.

શ્રીજી મહારાજના સાનિધ્યમાં વધુ એક નંદીનું દાન મળતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. નિમ્બાર્ક આશ્રમના સેવક સમુદાય અને ભાવિક ભક્તોએ પ્રદ્યુમનસિંહ ગોહિલના આ સેવાકાર્યની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.

તસ્વીર ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો
GUJARAT

ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

August 21, 2026
Next Post
અમદાવાદમાં પૂર્વ-દક્ષિણના 10 લાખ લોકોએ બે દિવસ ઓછા પાણીથી ચલાવવું પડશે, જાણો કારણ | Water release in…

અમદાવાદમાં પૂર્વ-દક્ષિણના 10 લાખ લોકોએ બે દિવસ ઓછા પાણીથી ચલાવવું પડશે, જાણો કારણ | Water release in...

મહાગઠબંધનમાં ટેન્શન, રાહુલ-ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું – RJD સાથે છેડો ફાડો! | National News…

મહાગઠબંધનમાં ટેન્શન, રાહુલ-ખડગેની સામે કોંગ્રેસી નેતાઓએ કહ્યું - RJD સાથે છેડો ફાડો! | National News...

8મા પગાર પંચ પહેલા ખુશખબર, આ સરકારી કર્મીઓના પગાર-પેન્શનમાં ધરખમ વધારો | 8th pay commission rbi naba…

8મા પગાર પંચ પહેલા ખુશખબર, આ સરકારી કર્મીઓના પગાર-પેન્શનમાં ધરખમ વધારો | 8th pay commission rbi naba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

3 months ago
વાલેવડા ગામમાં દેશી દારૃના અડ્ડા બંધ કરવા રજૂઆત | Proposal to close down country liquor shops in Val…

વાલેવડા ગામમાં દેશી દારૃના અડ્ડા બંધ કરવા રજૂઆત | Proposal to close down country liquor shops in Val…

8 months ago
ભારતે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીના પાણીને રોકવું હોય તો શું કરવું પડે? | how india can block sindhu c…

ભારતે સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીના પાણીને રોકવું હોય તો શું કરવું પડે? | how india can block sindhu c…

1 year ago
લગ્નમાં ગેંગવોર! 60 રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણા ધ્રુજી ઉઠ્યું, 2 મહિલા સહિત 3ના કરૂણ મોત

લગ્નમાં ગેંગવોર! 60 રાઉન્ડ ફાયરિંગથી લુધિયાણા ધ્રુજી ઉઠ્યું, 2 મહિલા સહિત 3ના કરૂણ મોત

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News