gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલભીપુરના દિવંગત શિક્ષક દીપકભાઈ જયપાલની ઉત્તરક્રિયામાં રક્તદાનનો અનોખો સેવાયજ્ઞ: ૮૦ બોટલ લોહી એકત્ર …

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
વલભીપુરના દિવંગત શિક્ષક દીપકભાઈ જયપાલની ઉત્તરક્રિયામાં રક્તદાનનો અનોખો સેવાયજ્ઞ: ૮૦ બોટલ લોહી એકત્ર …
1
VIEWS
Share on FacebookShare on Twitter

શોકને સેવામાં બદલતા જયપાલ પરિવારની નવી પહેલ;
દિવંગત શિક્ષકની સ્મૃતિમાં સ્નેહીજનો અને બહેનોએ પણ કર્યું રક્તદાન

વલભીપુર: તારીખ
ભાવનગર-વલભીપુર હાઈવે પર ચમારડી પાસે થોડા દિવસો પૂર્વે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં વલભીપુરના આદર્શ શિક્ષક દીપકભાઈ નટવરભાઈ જયપાલે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આજે તેમની ઉત્તરક્રિયાના પ્રસંગે જયપાલ પરિવારે પરંપરાગત રિવાજોની સાથે સામાજિક જવાબદારી નિભાવી ‘રક્તદાન એ જ મહાદાન’ના સૂત્રને સાર્થક કર્યું હતું. દિવંગતની સ્મૃતિમાં આયોજિત રક્તદાન કેમ્પમાં કુલ ૮૦ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે મૃત્યુ બાદના પ્રસંગોમાં શોકનું વાતાવરણ હોય છે, પરંતુ વલભીપુરના જયપાલ પરિવારે એક ક્રાંતિકારી વિચારધારા સાથે લોકહિતાર્થે આ આયોજન કર્યું હતું. આ કેમ્પમાં વલભીપુરના શિક્ષક જગત, જયપાલ પરિવારના સભ્યો, મિત્રો, વડીલો અને ખાસ કરીને બહેનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે, રક્તદાન દ્વારા અનેક લોકોના જીવ બચાવી શકાય છે. જ્યારે પરિવાર પર આવી આફત આવી હોય ત્યારે અન્ય કોઈની જિંદગી લોહીના અભાવે ન જોખમાય તેવો ઉમદા સંદેશ આ પરિવાર દ્વારા સમાજમાં વહેતો કરવામાં આવ્યો છે.

વલભીપુર પંથકમાં આ પ્રેરણાદાયી કાર્યની ચોમેર પ્રશંસા થઈ રહી છે અને અન્ય લોકો પણ આવા પ્રસંગોએ સેવાનું કાર્ય કરવા પ્રેરાય તેવો સકારાત્મક માહોલ સર્જાયો છે.

રિપોટર ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
ગણતંત્ર દિવસ પહેલા પાકિસ્તાનનું મોટું કાવતરું નિષ્ફળ! BSFએ જમ્મુમાં ડ્રોનથી મોકલાયેલા હથિયારો ઝડપ્યા…

ગણતંત્ર દિવસ પહેલા પાકિસ્તાનનું મોટું કાવતરું નિષ્ફળ! BSFએ જમ્મુમાં ડ્રોનથી મોકલાયેલા હથિયારો ઝડપ્યા...

‘ચૂંટણી આવતા જ EDને દસ્તાવેજો યાદ આવે છે’, કેન્દ્ર સરકાર પર કોંગ્રેસ નેતાના આકરા પ્રહાર | kapil siba…

'ચૂંટણી આવતા જ EDને દસ્તાવેજો યાદ આવે છે', કેન્દ્ર સરકાર પર કોંગ્રેસ નેતાના આકરા પ્રહાર | kapil siba...

અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ: એક યુવતી સહિત 3ની અટકાયત | security breach at ram temple in…

અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢવાનો પ્રયાસ: એક યુવતી સહિત 3ની અટકાયત | security breach at ram temple in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | જામનગર: ‘પક્ષીઓના સ્વર્ગ’ ખીજડીયામાં પક્ષી ગણતરી, 12 ટીમોની વિશેષ કામગીરી, ઘાયલ પક્ષીઓનું કર…

8 months ago
અમેરિકા-ઇરાન યુદ્ધની આડઅસર હેઠળ કન્સ્ટ્રક્શન ઉદ્યોગ કાચા માલના ભાવ વધી જતાં બાંધકામ ઉદ્યોગની કઠણાઈ વ…

5 months ago
મુંબઈમાં ઓલા-ઉબેર ડ્રાઈવરોની હડતાળ, આઝાદ મેદાનમાં હજારો ડ્રાઈવરો એકઠા થયા, જાણો શું છે મામલો | Ola a…

1 year ago
ભાઈબીજની રાત્રે નેશનલ હાઇવે નં.48 ઉપર લૂંટ : 4 શખ્સો યુવકના પેન્ટના ખિસ્સામાંથી રૂ.25 હજારની રોકડ મત…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News