gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલસાડના મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું, દમણગંગા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા | valsad m…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
વલસાડના મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું, દમણગંગા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા | valsad m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

File Photo, Image: @DDNewslive

Valsad Madhuban Dam: ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા નોંધાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના 206 ડેમ પૈકી 28 ડેમ સંપૂર્ણ ભરાયા છે. ત્યારે વલસાડના મધુબન ડેમમાં ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે ડેમમાં 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. 

મળતી માહિતી મુજબ, મધુબન ડેમમાં હાલ 79.86 મીટર FRL (Full Reservoir Level) નોંધાયું છે. જેમાં 71.85 મીટર પાણીનું લેવલ નોંધાયું છે. આ સિવાય પાણીનો કુલ જથ્થો 223.40 એમ.સી.એમ નોંધાયો છે. 

આ પણ વાંચોઃ સુરતનું કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય

આ ગામોને કરાયા એલર્ટ

મળતી માહિતી મુજબ, દમણગંગા નદીમાં દર કલાકે 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નદીના તટ વિસ્તારમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ અને વલસાડના કપરાડા, વાપી અને ઉમરગામ તાલુકાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ ખાવાનું નહીં મળતા રેસ્ટોરન્ટ માલિકનું લોકેશન લઇ હુમલો કરનાર ચાર ઝડપાયા,કાન પકડી માફી માગી

જિલ્લા કલેક્ટરે આપી માહિતી

આ વિશે વલસાડના કલેક્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી હતી. તેમણે લોકોને અપીલ કરી હતી કે, બપોરે 12:30 કલાકે 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવવાનું હોવાથી વાપી, કપરાડા, ઉમરગામ તાલુકાના દમણગંગા નદીના વહેણવાળા વિસ્તારમાં કોઈ અવરજવર ન કરવા તેમજ તકેદારી રાખવી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …
GUJARAT

હેલ્મેટના બોક્સની આડમાં લઇ જવાતો ૬૪ લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો | PCB Raided and nabbed IMFL worth …

February 9, 2026
VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…
GUJARAT

VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…

February 9, 2026
વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…
GUJARAT

વર્ષ ૨૦૦૩ પહેલાના બાકી મિલકત વેરાના વ્યાજમાં ૧૦૦ ટકા માફી યોજના અમલમાં | 100% waiver scheme for inte…

February 9, 2026
Next Post
સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય | kanteshwar m…

સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય | kanteshwar m...

ખાવાનું નહીં મળતા રેસ્ટોરન્ટ માલિકનું લોકેશન લઇ હુમલો કરનાર ચાર ઝડપાયા,કાન પકડી માફી માગી | Four arr…

ખાવાનું નહીં મળતા રેસ્ટોરન્ટ માલિકનું લોકેશન લઇ હુમલો કરનાર ચાર ઝડપાયા,કાન પકડી માફી માગી | Four arr...

જાતિ આધારિત વસતી ગણતરી ના થઈ શકી તે મારી જ ભૂલ, હવે કરાવીને જ રહીશ: રાહુલ ગાંધી | rahul gandhi on ca…

જાતિ આધારિત વસતી ગણતરી ના થઈ શકી તે મારી જ ભૂલ, હવે કરાવીને જ રહીશ: રાહુલ ગાંધી | rahul gandhi on ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઈવેના ગંદા ટોઇલેટની તસવીર શેર કરી જીતો રૂ.1 હજારનું ઈનામ! સરકારની ચેલેન્જ | Spot Dirty Toilets on …

હાઈવેના ગંદા ટોઇલેટની તસવીર શેર કરી જીતો રૂ.1 હજારનું ઈનામ! સરકારની ચેલેન્જ | Spot Dirty Toilets on …

4 months ago
GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p…

GST સુધારા પછી નફાખોરી વિરોધી જોગવાઈઓ ફરીથી લાગુ કરવા વિચારણા | Consideration to re implement anti p…

6 months ago
‘વિરોધ કરવા ટ્રમ્પના પ્રવાસનો સમયગાળો નક્કી કરાયો, આ ષડયંત્ર છે’, દિલ્હી રમખાણો પર SCમાં બોલી પોલીસ …

‘વિરોધ કરવા ટ્રમ્પના પ્રવાસનો સમયગાળો નક્કી કરાયો, આ ષડયંત્ર છે’, દિલ્હી રમખાણો પર SCમાં બોલી પોલીસ …

3 months ago
હરિયાણામાં 4.4નો ભૂકંપ : ઉ.પ્ર., દિલ્હી-એનસીઆર સુધી આંચકા

હરિયાણામાં 4.4નો ભૂકંપ : ઉ.પ્ર., દિલ્હી-એનસીઆર સુધી આંચકા

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News