gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલસાડમાં કમોસમી વરસાદ, કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું; દરિયો તોફાની બને તેવી શક્યતા | Rain…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in GUJARAT
0 0
0
વલસાડમાં કમોસમી વરસાદ, કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું; દરિયો તોફાની બને તેવી શક્યતા | Rain…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન  સર્જાયું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં LCS3 અને સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્રના દરિયાકિનારે DC-1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, ત્યારે શુક્રવારે (24 ઓક્ટોબર) વલસાડમાં કમોસમી વરસાદ વરસ્યો છે. બીજી તરફ, હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. તેવામાં દરિયો તોફાની બને તેવી શક્યતા છે. ભારે પવન સાથે વરસાદની સંભાવનાને લઈને કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.

વાપી પંથકમાં હળવો વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડના વાતાવરણમાં પલટો આવતા વાપી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેમાં નેશનલ હાઈવે, સેલવાસ રોડ સહિત વાપી પંથકમાં હળવો વરસાદ થયો.

કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ

પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધવાની શક્યતા છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તેવામાં કચ્છના કંડલા બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ

હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં આગામી 25 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં 40-50 કિ.મી./કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન દરિયો તોફાની બને તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

March 28, 2026
ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…
GUJARAT

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

March 28, 2026
અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…
GUJARAT

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

March 28, 2026
Next Post
મહારાષ્ટ્રમાં હથેળી પર સુસાઈડ નોટ લખી મહિલા ડૉક્ટરનો આપઘાત, પોલીસ કર્મચારી પર દુષ્કર્મનો આરોપ | Fema…

મહારાષ્ટ્રમાં હથેળી પર સુસાઈડ નોટ લખી મહિલા ડૉક્ટરનો આપઘાત, પોલીસ કર્મચારી પર દુષ્કર્મનો આરોપ | Fema...

Video: રાજકોટમાં ‘રીલ્સ’ની લ્હાયમાં નબીરાઓ બેફામ, ચાલુ કારે સળગતા ફટાકડા રોડ પર ફેંકી લોકોનો જીવ જોખ…

Video: રાજકોટમાં 'રીલ્સ'ની લ્હાયમાં નબીરાઓ બેફામ, ચાલુ કારે સળગતા ફટાકડા રોડ પર ફેંકી લોકોનો જીવ જોખ...

ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ | Heavy rains forecas…

ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ | Heavy rains forecas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એલર્ટ! અજાણ્યાને કારમાં બેસાડવા નહીં, જુઓ ઈન્દોરના પ્રોફેસર સાથે બની ચોંકાવનારી ઘટના | Professor rob…

એલર્ટ! અજાણ્યાને કારમાં બેસાડવા નહીં, જુઓ ઈન્દોરના પ્રોફેસર સાથે બની ચોંકાવનારી ઘટના | Professor rob…

4 months ago
બાંદ્રા ટર્મિનસથી ઉધના, ઓખા અને ભુવાની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ સ્પેશિયલ ટ્રેનો દોડશે | Weekly speci…

બાંદ્રા ટર્મિનસથી ઉધના, ઓખા અને ભુવાની વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ સ્પેશિયલ ટ્રેનો દોડશે | Weekly speci…

2 months ago
52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d…

52 લાખની લાલચ, રશિયા ભણવા ગયેલો અનુજ યુક્રેન સામે યુદ્ધમાં ઉતર્યા બાદથી ગુમ, પરિજનો બેહાલ | family d…

4 months ago
નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

નર્મદા પરિક્રમા: તિલકવાડામાં રજિસ્ટ્રેશન મુદ્દે હોબાળો, ભંડારાના સ્વયંસેવકોએ રામધૂન બોલાવી ધરણા કર્ય…

2 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News