gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

Video: રાજકોટમાં ‘રીલ્સ’ની લ્હાયમાં નબીરાઓ બેફામ, ચાલુ કારે સળગતા ફટાકડા રોડ પર ફેંકી લોકોનો જીવ જોખ…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in GUJARAT
0 0
0
Video: રાજકોટમાં ‘રીલ્સ’ની લ્હાયમાં નબીરાઓ બેફામ, ચાલુ કારે સળગતા ફટાકડા રોડ પર ફેંકી લોકોનો જીવ જોખ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Viral Video on Social Media: દિવાળીના તહેવાર વચ્ચે રાજકોટમાં કેટલાક નબીરાઓનો બેફામ ‘આતંક’ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર ‘રીલ્સ’ બનાવીને વાહવાહી લૂંટવાની લ્હાયમાં આ યુવાનોએ લોકોના જીવ જોખમમાં મૂકાય તેવું કૃત્ય કર્યું છે.

ચાલુ કારે ફટાકડા ફોડીને રોડ પર ફેંક્યા

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના લક્ષ્મીનગર અન્ડરબ્રિજ પાસે આ ઘટના સામે આવી છે. જ્યાં એક કારમાં સવાર નબીરાઓએ ચાલુ કારે સળગતા ફટાકડા જાહેર રસ્તા પર ફેંક્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કારમાં બેઠેલો એક યુવાન ફટાકડો સળગાવે છે અને પછી ગાડીની બારીમાંથી તેને બહાર જાહેર રસ્તા પર ફેંકી દે છે. આ કૃત્યથી રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકાયા હતા.

જાહેરનામાનો ભંગ, પોલીસને ખુલ્લો પડકાર

દિવાળીના તહેવાર પર જાહેર રોડ પર ફટાકડા ન ફોડવા અંગેનું પોલીસનું જાહેરનામું અમલમાં હોવા છતાં નબીરાઓએ તેની સરેઆમ અવગણના કરી હતી. રીલ્સ બનાવીને જાણે આ યુવાનો ‘ખાખીધારી’ પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવું વીડિયો પરથી લાગી રહ્યું છે.

માલવિયાનગર પોલીસે તપાસ હાથ ધરી

જોખમી સ્ટંટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ રાજકોટ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. માલવિયાનગર પોલીસે તાત્કાલિક વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે અને કાયદો હાથમાં લેનારા આ નબીરાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.

રીલ્સ અને શૉર્ટકટ્સથી પ્રસિદ્ધિ મેળવવાના આંધળા જોખમમાં યુવાનો અવારનવાર ગુનો આચરીને કાયદાનું ભાન ભૂલી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે આવા બેફામ નબીરાઓને પોલીસ કાયદાનું ભાન ક્યારે કરાવશે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ | Heavy rains forecas…

ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ | Heavy rains forecas...

અમરેલીના સલડીમાં જૂથ અથડામણનો કેસ: વધુ 9 આરોપીની ધરપકડ, કુલ 16 લોકો જેલભેગા | amreli saladi village …

અમરેલીના સલડીમાં જૂથ અથડામણનો કેસ: વધુ 9 આરોપીની ધરપકડ, કુલ 16 લોકો જેલભેગા | amreli saladi village ...

લૉકરને કંઈ થયું તો 100 ગણું વળતર, સાયબર ફ્રોડમાં પણ જવાબદારી બેન્કની: નિયમોમાં મોટાપાયે ફેરબદલની તૈય…

લૉકરને કંઈ થયું તો 100 ગણું વળતર, સાયબર ફ્રોડમાં પણ જવાબદારી બેન્કની: નિયમોમાં મોટાપાયે ફેરબદલની તૈય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ: ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ | Noida …

નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ: ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ | Noida …

5 months ago
જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું | se…

જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું | se…

1 year ago
સુરત: મગદલ્લા પાસેના દરિયામાં કોલસો ભરેલી બોટ પલટી, ડૂબતાં 5 શ્રમિકોને બચાવી લેવાયા | A boat loaded …

સુરત: મગદલ્લા પાસેના દરિયામાં કોલસો ભરેલી બોટ પલટી, ડૂબતાં 5 શ્રમિકોને બચાવી લેવાયા | A boat loaded …

8 months ago
અફઘાનિસ્તાનની ભારતને મોટી ઓફરઃ સોના-લિથિયમની ખાણોમાં રોકાણ કરો, પાંચ વર્ષ ટેક્સ નહીં | Afghanistan O…

અફઘાનિસ્તાનની ભારતને મોટી ઓફરઃ સોના-લિથિયમની ખાણોમાં રોકાણ કરો, પાંચ વર્ષ ટેક્સ નહીં | Afghanistan O…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News