gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલસાડમાં ભારે વરસાદ: આવતીકાલે શાળા-આંગણવાડીમાં રજા, મધુબન ડેમમાંથી પાણી છોડાશે, નદી કાંઠાના વિસ્તારો…

G METRO NEWS by G METRO NEWS
September 28, 2025
in GUJARAT
0 0
0
વલસાડમાં ભારે વરસાદ: આવતીકાલે શાળા-આંગણવાડીમાં રજા, મધુબન ડેમમાંથી પાણી છોડાશે, નદી કાંઠાના વિસ્તારો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Valsad News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરી ભારે વરસાદી માહોલ છે, ત્યારે રવિવારે (28 સપ્ટેમ્બર) દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત જિલ્લામાં અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં વલસાડમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેને લઈને જિલ્લા કલેક્ટરે આવતીકાલે સોમવારે (29 સપ્ટેમ્બર) જિલ્લાની તમામ આંગણવાડી, પ્રાથમિક-માધ્યમિક અને ઉ.મા. શાળાઓમાં રજા જાહેર કરી છે. જ્યારે મધુબન ડેમમાંથી આજે સાંજે 4:30 વાગ્યે 2.50 લાખ ક્યુસેક પાણી છોડવાનું છે, ત્યારે નદી તટના વિસ્તારોને ઍલર્ટ કરાયા છે.

આવતીકાલે આંગણવાડી- શાળાઓમાં રજા

વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ ભારે વરસાદને લઈને અનેક પાણી ભરાયા છે. જ્યારે હજુ પણ ભારે વરસાદની આગાહી છે, ત્યારે જિલ્લા કલેક્ટરે બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને આંગણવાડી- શાળાઓમાં રજા જાહેર કરી છે, આ મામલે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે.

વલસાડમાં ભારે વરસાદ: આવતીકાલે શાળા-આંગણવાડીમાં રજા, મધુબન ડેમમાંથી પાણી છોડાશે, નદી કાંઠાના વિસ્તારોને ઍલર્ટ 2 - image

આ પણ વાંચો: ખેલૈયાઓ માટે ચિંતાજનક અહેવાલ, 10 જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ, વાંચો લેટેસ્ટ આગાહી

મધુબન ડેમમાંથી પાણી છોડાશે, નદી તટના વિસ્તારોને ઍલર્ટ

વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી આજે સાંજે 4:30 વાગ્યે 2.50 લાખ ક્યુસેક પાણી તબકકાવાર છોડાશે. જેથી વાપી, કપરાડા, ઉમરગામ તાલુકાના દમણગંગા નદીના વહેણવાળા વિસ્તારમાં કોઈ અવરજવર ન કરવા તેમજ તકેદારી રાખવા વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

કપરાડામાં 3 ઇંચ વરસાદ

વરસાદમાં આજે (28 સપ્ટેમ્બરે) સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કપરાડામાં 3 ઇંચ, પારડીમાં 1.54 ઇંચ, ઉમરગામમાં 1.46 ઇંચ, ધરમપુર, વલસાડ અને વાપી તાલુકામાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…
GUJARAT

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

March 22, 2026
સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…
GUJARAT

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

March 22, 2026
કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…
GUJARAT

કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…

March 22, 2026
Next Post
ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે અમરેલી-ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ, ખેલૈયા-આયોજકો મૂંઝવ…

ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે અમરેલી-ગીર સોમનાથમાં રેડ ઍલર્ટ, ખેલૈયા-આયોજકો મૂંઝવ...

ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો | Police solved the theft and recovered t…

ચોરીનો ભેદ ઉકેલી પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો | Police solved the theft and recovered t...

અંદાડા ગામ ખાતે ટ્રેલરની અડફેટે મોપેડ સવાર સગીરનું સ્થળ પર જ મોત | A minor riding a moped died on th…

અંદાડા ગામ ખાતે ટ્રેલરની અડફેટે મોપેડ સવાર સગીરનું સ્થળ પર જ મોત | A minor riding a moped died on th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

એઆઈ દેશની જીડીપીમાં 500થી 600 અબજ ડોલરનો ઉછાળો લાવશે

6 months ago
RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ

RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ

2 months ago
પરશુરામભઠ્ઠામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ માટલા ફોડ્યા | Residents of Parshuram Bhatta troubled …

પરશુરામભઠ્ઠામાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ માટલા ફોડ્યા | Residents of Parshuram Bhatta troubled …

2 weeks ago
મોરબીના કોલસાના વેપારીને ચેક રીટર્ન કેસમાં 2 વર્ષની સજા : ચેકની રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ | Morbi c…

મોરબીના કોલસાના વેપારીને ચેક રીટર્ન કેસમાં 2 વર્ષની સજા : ચેકની રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ | Morbi c…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News