gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાંકાનેરમાં ₹2 કરોડના દારૂના કેસમાં ફરાર જામનગર પાલિકાના ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ | Jamnaga…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
વાંકાનેરમાં ₹2 કરોડના દારૂના કેસમાં ફરાર જામનગર પાલિકાના ભાજપના કોર્પોરેટરના પુત્રની ધરપકડ | Jamnaga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar BJP Corporator Son Arrested: મોરબીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે કરોડ રૂપિયાના વિદેશી દારૂના કેસમાં રાજકોટ રેન્જ આઈજીની ટીમને એક મોટી સફળતા મળી છે. આ ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા અને જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા કોર્પોરેટર મંજુબહેન બાંભણિયાના પુત્ર હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયાને પોલીસે ચોટીલા નજીકથી દબોચી લીધો હતો. પોલીસની પકડથી બચવા માટે ભાગતા ફરતા આ શખસને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

ચોટીલાની હોટલ નજીક વોચ ગોઠવીને દબોચાયો

રાજકોટ રેન્જની સ્પેશિયલ ટીમને માહિતી મળી હતી કે, વાંકાનેરના કરોડોના પ્રોહિબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી હિતેશ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં આસપાસ ફરી રહ્યો છે. જેને લઈને પોલીસે ચોટીલામાં એક હોટલ નજીક સઘન વોચ ગોઠવી હતી. આરોપી ત્યાં આવતાં જ પોલીસે તેને ચારેય તરફથી ઘેરીને આબાદ ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: એક નવી ફેશન : લગ્ન જીવન જાસૂસી તંત્રને ભરોસે, વર્ષમાં 8000થી વધુ કેસ ડિટેક્ટિવને સોંપાયા

આરોપી સામે હત્યા અને મારામારી સહિતના 19 ગંભીર ગુના

પોલીસ રેકોર્ડ મુજબ, ઝડપાયેલો આરોપી હિતેશ ઉર્ફે વાંગો હિસ્ટ્રીશીટર અને રીઢો આરોપી છે. તેની સામે અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ઘાતક મારામારી તેમજ મોટા પાયે દારૂની ગેરકાયદે પ્રવૃત્તિઓ સહિતના કુલ 19 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને તે અગાઉ પણ જેલની હવા ખાઈ ચૂક્યો છે.

આ ધરપકડ બાદ સ્થાનિક રાજકારણમાં અને પોલીસ પ્રશાસનની કામગીરી સામે અનેક ચર્ચાઓ જાગી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, જ્યારે આરોપી વાંગો કરોડોના દારૂના કેસમાં પોલીસ ચોપડે નાસતો-ફરતો (વોન્ટેડ) જાહેર કરાયો હતો, તે દરમિયાન જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી હતી. આ ચૂંટણીમાં તે પોતાની માતા અને ભાજપના ઉમેદવારના પ્રચારમાં ખુલ્લેઆમ ફરતો દેખાયો હતો. એટલું જ નહીં, ચૂંટણી પૂરી થયા બાદ ભાજપના વિજય સરઘસમાં પણ તેની સક્રિય હાજરી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને રાજકીય મોરચે પણ ભારે ચર્ચા જાગી છે.

હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપીનો કબજો મેળવીને આ કરોડોના દારૂના નેટવર્કમાં તેના સિવાય અન્ય કયા મોટા ગજગ્રાહ ધરાવતા બુટલેગરો કે રાજકીય માથાઓ સામેલ છે તે દિશામાં સઘન પૂછપરછ અને રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
ગાંધીનગરમાં ACBની મેગા ટ્રેપ: ₹5 લાખની લાંચ લેતા ક્લાસ-1 ઓફિસર ઝડપાયા, દરોડામાં ₹2.64 કરોડની સંપત્તિ…

ગાંધીનગરમાં ACBની મેગા ટ્રેપ: ₹5 લાખની લાંચ લેતા ક્લાસ-1 ઓફિસર ઝડપાયા, દરોડામાં ₹2.64 કરોડની સંપત્તિ...

વડોદરાના સયાજી બાગમાં નાસ્તાના પડીકા કે પાણીની બોટલો લઈ જવા પર પ્રતિબંધની સુચનાથી વિવાદ | Controvers…

વડોદરાના સયાજી બાગમાં નાસ્તાના પડીકા કે પાણીની બોટલો લઈ જવા પર પ્રતિબંધની સુચનાથી વિવાદ | Controvers...

જમીન સંપાદનનો પેચ ફસાયો : લીલોરા-પાલડી વચ્ચે વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું કામ ત્રણ વર્ષથી લટક્યું …

જમીન સંપાદનનો પેચ ફસાયો : લીલોરા-પાલડી વચ્ચે વિશ્વામિત્રી નદી પરના બ્રિજનું કામ ત્રણ વર્ષથી લટક્યું ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું, તપાસ શરૂ | Ahmedabad Ne…

અમદાવાદ: નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું, તપાસ શરૂ | Ahmedabad Ne…

3 months ago
જામનગરના બેડી વિસ્તારમાં માછીમાર યુવાન પર છરી વડે હુમલો: ચાર સામે ફરિયાદ | A young fisherman was att…

જામનગરના બેડી વિસ્તારમાં માછીમાર યુવાન પર છરી વડે હુમલો: ચાર સામે ફરિયાદ | A young fisherman was att…

12 months ago
કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ

કુલદીપ સેંગરને કોઇ પણ કેસમાં જેલમાંથી ના છોડશો : સુપ્રીમનો આદેશ

8 months ago
પ્રજાની ફરિયાદોને ગંભીરતાથી ન લેતા અમરેલીના અધિકારીઓને ધારાસભ્યોએ ખખડાવ્યા | amreli mlas scold offic…

પ્રજાની ફરિયાદોને ગંભીરતાથી ન લેતા અમરેલીના અધિકારીઓને ધારાસભ્યોએ ખખડાવ્યા | amreli mlas scold offic…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News