gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવાનું પ્રદૂષણ અટકાવવા વડોદરા મ્યુનિ.કમિશનર અરુણ બાબુના પ્રયાસો : 127 કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ કરી …

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
હવાનું પ્રદૂષણ અટકાવવા વડોદરા મ્યુનિ.કમિશનર અરુણ બાબુના પ્રયાસો : 127 કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ કરી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરમાં આવવાનું પ્રદૂષણ વધતું અટકાવવા માટે વડોદરા કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કાર્યવાહી કરી રહી છે ત્યારે ખાસ કરીને વિશ્વામિત્રી નદીમાં ઠલવાતું ગંદુ પાણી તેમજ કાટમાળ ઠલવાતો અટકાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. સાથે સાથે બિલ્ડરોને બાંધકામની સાઈટ પર હવાનું પ્રદૂષણ થાય નહીં તે જોવા તાકીદ કરી હતી.

 મ્યુ. કોર્પોરેશનની વડી કચેરી ખાતે આજે યોજાયેલી સમીક્ષા બેઠકમાં વિશ્વામિત્રી સમિતિ, ક્રેડાઈ, એમ.એસ.યુ. , એન.જી.ટી., વી.એમ.સી. તથા જી.પી.સી.બીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે મ્યુ. કમિશનર અરુણ બાબુએ બેઠકમાં જણાવ્યું હતુ કે, એ.ક્યુ.આઈ. (એર ક્વોલિટી ઇન્ડેક્સ ) સંદર્ભે કાયદાકીય કડક પગલાં ભરવા જીપીસીબી તથા વીએમસી સંકલન કરી કામ કરી રહ્યું છે. 127 સાઇટની વિઝીટ કરી જરૂરી સ્થળે કાર્યવાહી થઈ રહી છે. કન્સ્ટ્રક્શન સાઈટ ખાતે ગ્રીન નેટ ફરજિયાત લગાવવા જણાવ્યું છે. એર ક્વોલિટીના આંકડા જાહેર સ્થળોએ દર્શાવાશે. એ.ક્યુ.આઈ. ઇમ્પ્રુઅલ માટે સ્મોક ગનનો ઉપયોગ કરાશે. વિશ્વામિત્રી નદીમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ અને મલીન જળ જતું રોકવા પ્રયાસો થશે. આ ઉપરાંત શહેરના તમામ તળાવોના ડેવલોપમેન્ટ તથા પોલ્યુશન અંગે સર્વે હાથ કરાશે. પોલ્યુશન નિયંત્રણ કરી શહેરને હરિયાળુ બનાવીશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

Next Post
‘સરકારે મનરેગા પર બુલડોઝર ફેરવ્યું, અમે લડીશું’, જી રામ જી બિલ મુદ્દે સોનિયા ગાંધીના પ્રહાર | Modi G…

‘સરકારે મનરેગા પર બુલડોઝર ફેરવ્યું, અમે લડીશું’, જી રામ જી બિલ મુદ્દે સોનિયા ગાંધીના પ્રહાર | Modi G...

ચિખોદરા ગામે ગાળો બોલવાની શંકાએ કંપની સંચાલક અને મિત્ર પર ત્રિપુટીનો હુમલો | Trio attacks company ma…

ચિખોદરા ગામે ગાળો બોલવાની શંકાએ કંપની સંચાલક અને મિત્ર પર ત્રિપુટીનો હુમલો | Trio attacks company ma...

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર: 68 PIને DySP તરીકે બઢતી, 7 DySPની બદલીનો ગૃહ વિભાગે કર્યો હુકમ | 75 pol…

ગુજરાત પોલીસમાં મોટો ફેરફાર: 68 PIને DySP તરીકે બઢતી, 7 DySPની બદલીનો ગૃહ વિભાગે કર્યો હુકમ | 75 pol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-અમેરિકા ડીલ પર આખરી મહોરની તૈયારી ! PM મોદી-ટ્રમ્પની વાતચીત બાદ ભારતીય ડેલિગેશન US જશે | India …

4 months ago
સસ્તા મોબાઈલની લાલચ આપી, ઓનલાઈન ઠગાઈ કરનાર ઝડપાયો | Online fraudster caught by luring cheap mobile p…

8 months ago
૧૦ ટકાના વ્યાજે રૃપિયા આપી ધમકી આપતા વ્યાજખોર સામે ફરિયાદ | Complaint against moneylender who threat…

11 months ago
મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News