gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયા તાલુકાના દત્તપુરા ગામે બિનખેતીની જમીન પચાવી પાડતા બે ભાઇઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | land…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in GUJARAT
0 0
0
વાઘોડિયા તાલુકાના દત્તપુરા ગામે બિનખેતીની જમીન પચાવી પાડતા બે ભાઇઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | land…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.21 વાઘોડિયા તાલુકાના દત્તપુરા ગામની આશરે રૃા.૮ કરોડ કિંમતની જમીન પચાવી પાડનાર કમલાપુરા ગામના બે ભરવાડ બંધુઓ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં મંગલપાર્ક સોસાયટીમાં રહેતા મૌલિક સુભાષભાઇ પટેલે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કમલાપુરા ગામમાં રહેતા જોધા વિહાભાઇ ભરવાડ અને ધના ઉર્ફે દાના વિહાભાઇ ભરવાડ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે દત્તપુરા ગામની સીમમાં ૮૯૭ ચો.મી. તેમજ ૧૩૫૦ ચો.મી. બિનખેતી ખુલ્લી જમીન તેના મૂળ માલિકો જેઓ મુંબઇ અને વડોદરામાં રહેતા હોવાથી તેઓની પાસેથી ખરીદવાનું નક્કી કર્યુ  હતું.

ઓગસ્ટ-૨૦૨૩માં વાઘોડિયા સબ રજિસ્ટ્રાર કચેરીમાં બંને જમીનોનો દસ્તાવેજ કર્યા બાદ રેવન્યૂ રેકર્ડમાં નામ ચડાવ્યું હતું. રેતી કપચીનો વેપાર કરતા  હોવાથી જમીનમાં એક ઓરડી બનાવી હતી જે ઓરડીની આગળ બંને ભરવાડ ભાઇઓએ પોતાનો પાનનો ગલ્લો મૂકી દીધો હતો અને અમારી પાસેથી પૈસા પડાવવા માટે જમીનમાં કબજો કરી દીધો હતો. અમો જ્યારે જમીન પર ગયા ત્યારે તેમણે જતા રોક્યા હતા અને જમીન અમારા કબજામાં છે અમો ખાલી કરવાના નથી તેવી ધમકી આપી હતી.

મેં તેઓ પાસેથી જમીનના પુરાવા માંગ્યા હતા પરંતુ તેઓ પાસે નહી હોવાનું જણાવ્યું હતું. આ અંગે કલેક્ટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હતી જેની તપાસ હાથ ધર્યા બાદ બંને ભાઇઓને ૧૫ દિવસમાં જમીન ખાલી કરવા નોટિસ આપી હતી તેમ છતાં બનેએ કબજો છોડયો ન હતો. ઉપરોક્ત વિગતોની ફરિયાદ બાદ પોલીસે બંનેન ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

Next Post
મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો વાયરલ થવાની ઘટનામાં આરોપીને પાસા | Accused detained in case of woman’s nak…

મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો વાયરલ થવાની ઘટનામાં આરોપીને પાસા | Accused detained in case of woman's nak...

રાણપુરમાં તલાટી મંત્રી સાથે સફાઇ કર્મીના અસભ્ય વર્તનના વિરોધમાં શહેર સજ્જડ બંધ | City shut down in p…

રાણપુરમાં તલાટી મંત્રી સાથે સફાઇ કર્મીના અસભ્ય વર્તનના વિરોધમાં શહેર સજ્જડ બંધ | City shut down in p...

એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર, ઈશાંત ઉર્ફે ઈશુના પગમાં ગોળી વાગી | Encounter w…

એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર, ઈશાંત ઉર્ફે ઈશુના પગમાં ગોળી વાગી | Encounter w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS: ભારતીય અર્થતંત્રની ધીમી ગતિ, GDP ગ્રોથ રેટ ચાર વર્ષના નીચલા સ્તરે | indias q4 gdp data exc…

10 months ago
ચાંદીમાં તોફાની તેજીનો દોર, એકઝાટકે 3700 રૂપિયાના ઉછાળા સાથે વાયદાનો ભાવ 225000ની નજીક | Silver sees…

3 months ago
દારૂની 1220 બોટલ અને બીયરના 72 ટીન સાથે 2 શખ્સ ઝડપાયા | 2 men arrested with 1220 bottles of liquor a…

7 months ago
4 અસામાજિક તત્ત્વોના 7 મકાન તોડી પાડી 3 કરોડની જમીન ખુલ્લી કરાઈ | 7 houses of 4 anti social elements…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News