gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયા રોડના વેપારીએ ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડી નાંખી ધંધો શરૂ કરી દીધો | A trader on Waghod…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
વાઘોડિયા રોડના વેપારીએ ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડી નાંખી ધંધો શરૂ કરી દીધો | A trader on Waghod…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફાઈનાન્સ કંપનીએ મારેલું સીલ તોડીને ધંધો શરૂ કરી દેનાર વેપારી સામે કંપની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મુંબઇના ગોરેગાંવ ખાતે આવેલી પ્રોટિયમ ફાઇનાન્સ કંપનીના લિગલ ઓફિસર સંતોષ ચવાણે (રહે. મુંબઇ) પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  અમારી કંપનીમાંથી વડોદરામાં રહેતા રાજપૂતાના જ્યુસના પ્રોપરાઇટર મહેશભાઇ રમણભાઇ રાજપૂત તથા તેમના પત્ની સપનાબેને માર્ચ – 2020માં 50 લાખની લોન લીધી હતી. જે લોન માટે તેમણે વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે આવેલા મધુમતી  કોમ્પલેક્સની દુકાન મોડગેજ કરી હતી. આ દુકાન પર અગાઉ આઇ.સી.આઇ.સી.આઇ. બેન્કની લોન હોઇ 40 લાખ તેમાં જમા કરાવ્યા હતા. જ્યારે 10 લાખ લોન ધારકના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ, લોન ધારકે સમયસર લોનના હપ્તા નહીં ભરતા તેઓનું એકાઉન્ટ એન.પી. એ. કર્યુ હતું. ત્યારબાદ આ મિલકત  પર પજેશન મેળવવા માટે કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી.તા. 18 -05 -2025ના  રોજ અમારી કંપનીને કબજો સોંપવામાં આવ્યો હતો. પરંતુ, લોન ધારક મહેશ રાજપૂતે સીલ તોડીને ધંધો  ચાલુ કરી દીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …
GUJARAT

April 2, 2026
મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

Next Post
બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદમાં મેગા રક્તદાન શિબિરમાં 1018 યુનિટ રક્ત એકત્ર થયું

Many birthday greetings from G Express News to Sonia Kashyap Jaiswal ji, Social Worker And TV Star A…

Many birthday greetings from G Express News to Sonia Kashyap Jaiswal ji, Social Worker And TV Star A...

પોલો ગ્રાઉન્ડમાં પતરાની ફેન્સીંગની કામગીરીમાં ખલેલ પહોંચાડનાર ૯ વ્યક્તિઓની અટકાયત | 9 people arreste…

પોલો ગ્રાઉન્ડમાં પતરાની ફેન્સીંગની કામગીરીમાં ખલેલ પહોંચાડનાર ૯ વ્યક્તિઓની અટકાયત | 9 people arreste...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFO: જૂના PF એકાઉન્ટને નવી કંપનીમાં ટ્રાન્સફર કરવું જરૂરી, નહીં તો થશે મોટું નુકસાન | pf account no…

11 months ago
અઠવાડિયાથી ખાડો ખોદીને રાખ્યો પણ લાઇન રિપેર કરવા સમય મળતો જ નથી | The pit has been dug for weeks but…

2 months ago
આજે જૂનાગઢનો મુક્તિ દિનઃ જાણો સમગ્ર દેશ કરતા કેટલા દિવસ અને કેમ મોડી મળી હતી આઝાદી? | Liberation Day…

5 months ago
મોરબીના વાંકાનેરમાં 10 વર્ષીય બાળકનું મોત, ઓપરેશનમાં ડૉક્ટરે બેદરકારી દાખવી હોવાનો પરિવારનો આક્ષેપ |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News