gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદમાં મેગા રક્તદાન શિબિરમાં 1018 યુનિટ રક્ત એકત્ર થયું

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
બ્રહ્માકુમારીઝ દ્વારા અમદાવાદમાં મેગા રક્તદાન શિબિરમાં 1018 યુનિટ રક્ત એકત્ર થયું
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : સંજીવ રાજપૂત: બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા રાજયોગિની દાદી પ્રકાશમણિજીની ૧૮મી પુણ્યતિથિ પર મહારક્તદાન અભિયાન આયોજિત કરી વિશ્વ બંધુત્વ દિવસ તરીકે ભારત અને નેપાળમાં મનાવ્યો.

અમદાવાદ શહેરમાં વિવિધ 21 બ્રહ્માકુમારીઝના સેવાકેન્દ્ર પર રક્તદાન કેમ્પનું આયોજન થયેલ. જેમાં કુલ 1260થી વધુ રક્તદાતાઓ દ્વારા 1018 બોટલ એકત્ર કરવામાં આવી. આ રક્તદાન કેમ્પમાં 30 થી 50 વર્ષની વયના 558 રક્તદાતાઓ રહ્યા. જેમાં સૌ પ્રથમવાર રક્તદાન કરનાર 375 રક્તદાતાઓ હતા.

બ્રહ્માકુમારીઝના મીડિયા સંયોજિકા બ્ર. કુ. ડૉ. નંદિનીબેને માહિતી આપી કે, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, પ્રથમા બ્લડ બેન્ક, સર્વોદય બ્લડ બેન્ક, અમદાવાદ સીવીલ હોસ્પિટલ બ્લડ બેન્ક, અમદાવાદ કેન્સર હોસ્પિટલ બ્લડ બેન્ક, લાયન્સ ક્લબ બ્લડ બેન્ક જેવી વિવિધ બ્લડ બેંકોના સહયોગથી આજે મેગા રક્તદાન કેમ્પ સફળ રહ્યો. દરેક રક્તદાન સ્થળોએ સમાજના પ્રતિષ્ઠિત વિશિષ્ઠ મહાનુભાવો દ્વારા આદરણીય રાજ્યોગીની દાદી પ્રકાશમણીજીને પુષ્પમાળા, વેલ્યુ સ્ટિક અર્પણ કરી, દીપ પ્રગટાવી હૃદયાંજલી આપી કેમ્પનો મંગલ પ્રારંભ કર્યો.
વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇનના કડક પાલન સાથે રક્તદાન પ્રક્રિયા હાથ ધરાયેલ.

સમગ્ર ભારતમાં ૬૫,૦૦૦ યુનિટ રક્ત એકત્ર થયેલ છે, જે આજે રાત સુધીમાં એક લાખના લક્ષ્યને આંબશે. જેમાં ૮,૦૦૦થી વધુ સમર્પિત બ્રહ્માકુમારી બહેનોએ પણ રક્તદાન કર્યું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
Many birthday greetings from G Express News to Sonia Kashyap Jaiswal ji, Social Worker And TV Star A…

Many birthday greetings from G Express News to Sonia Kashyap Jaiswal ji, Social Worker And TV Star A...

પોલો ગ્રાઉન્ડમાં પતરાની ફેન્સીંગની કામગીરીમાં ખલેલ પહોંચાડનાર ૯ વ્યક્તિઓની અટકાયત | 9 people arreste…

પોલો ગ્રાઉન્ડમાં પતરાની ફેન્સીંગની કામગીરીમાં ખલેલ પહોંચાડનાર ૯ વ્યક્તિઓની અટકાયત | 9 people arreste...

શહેરના અનેક માર્ગો ખખડધજ બનતા લોકો પરેશાન | People are disturbed as many roads in the city become bu…

શહેરના અનેક માર્ગો ખખડધજ બનતા લોકો પરેશાન | People are disturbed as many roads in the city become bu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા | Now Indian visa…

હવે ભારતના વિઝા એક જ દિવસમાં મળી જશે, કેન્દ્ર સરકારે બે નવા પોર્ટલ લોન્ચ શરૂ કર્યા | Now Indian visa…

12 months ago
દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈઍલર્ટ, શહેર કે જિલ્લામાં પ્રવેશતા વાહનોની સઘન તપાસ | Gujarat Mumb…

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈઍલર્ટ, શહેર કે જિલ્લામાં પ્રવેશતા વાહનોની સઘન તપાસ | Gujarat Mumb…

9 months ago
પ્રેમીએ પાઇપ મારી માથું ફોડતા પ્રેમિકા બેભાન હાલતમાં સારવાર હેઠળ | Fefin a turutiw nge ese chiwen to…

પ્રેમીએ પાઇપ મારી માથું ફોડતા પ્રેમિકા બેભાન હાલતમાં સારવાર હેઠળ | Fefin a turutiw nge ese chiwen to…

4 months ago
મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક કારની ટક્કરથી 4 ગાયના મોત | 4 cows killed in car collision near Masc…

મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક કારની ટક્કરથી 4 ગાયના મોત | 4 cows killed in car collision near Masc…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News