gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપીના વાઈબ્રન્ટ પાર્કની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Major Fire Breaks Out i…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in GUJARAT
0 0
0
વાપીના વાઈબ્રન્ટ પાર્કની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Major Fire Breaks Out i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vapi Fire Incident : વલસાડ જિલ્લાના વાપીના વાઈબ્રન્ટ પાર્કમાં આવેલી એક કંપનીમાં આજે સોમવારે (2 ફેબ્રુઆરી, 2026) અચાનક આગ સળગી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવને લઈને ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. 

વાપીના વાઈબ્રન્ટ પાર્કની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે 2 - image

વાપીના વાઈબ્રન્ટ પાર્કની કંપનીમાં લાગી આગ

મળતી માહિતી મુજબ, વાપી હાઇવે પર વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી એક કંપનીમાં આજે સોમવારે સાંજે અચાનક આગ સળગી ઉઠતા ભારે ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં બે કર્મચારીઓ ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું મળ્યું હતું. 

વાપીના વાઈબ્રન્ટ પાર્કની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે 3 - image

ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે

આગ વઘુ તિવ્ર બનતા દૂરદૂર સુધી ધુમાડા જોવા મળ્યા હતા. આગના બનાવને લઈને લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. એટલું જ નહીં વાઇબ્રન્ટ પાર્કમાં આવેલી અન્ય કંપની, વર્કશોપ, ઓફિસ અને દુકાનમાં કામ કરતા કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો.

આ પણ વાંચો: બગદાણા નવનીત બાલધિયા કેસ: મહુવા કોર્ટે 8 આરોપીઓના જામીન મંજૂર કર્યા, 6 આરોપી હજુ જેલમાં

ઘટનાનો પગલે વાપી મ.ન.પા., જીઆઈડીસી, નોટિફાઇડ સહિતના વિસ્તારની 8 ફાયર વિભાગની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આગ પર કાબુમાં લેવા કવાયત આદરી હતી. આગના બનાવને પગલે પોલીસ અધિકારી સહિત ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કયા કારણોસર આગ લાગી તે અંગે હાલ કોઈ કારણ બહાર આવી નથી. આમ, એફએસએલ તપાસ બાદ જ કારણ બહાર આવી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…
GUJARAT

March 29, 2026
અમદાવાદ: શેરબજારમાં 20 ટકા રિટર્નની લાલચમાં યુવાને લાખો ગુમાવ્યા, ઠગોએ SEBIના બોગસ સર્ટિફિકેટ બતાવ્ય…

અમદાવાદ: સતાધાર ચાર રસ્તા પર નવનિર્મિત ફ્લાયઓવર ખુલ્લો મુકાયો, વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મળશ…

Next Post
શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે ખોરાકશાખાના દરોડા

રાજકોટમાં ‘વંદે ભારત’ ટ્રેનની અડફેટે 2 લોકોના મોત, માલધારી ફાટક નજીક બની ઘટના | rajkot vande bharat …

રાજકોટમાં 'વંદે ભારત' ટ્રેનની અડફેટે 2 લોકોના મોત, માલધારી ફાટક નજીક બની ઘટના | rajkot vande bharat ...

‘Free Fire’ની મિત્રતા બની ‘કાળ’: અમદાવાદની 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ અને દુષ્કર્મ, આરોપી પશ્ચિ…

'Free Fire'ની મિત્રતા બની 'કાળ': અમદાવાદની 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ અને દુષ્કર્મ, આરોપી પશ્ચિ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: હીટવેવ અને હેલ્થ ક્રાઇસિસ, જાણો સતત વધતી ગરમી કેવી રીતે દુનિયાના લોકોને આળસુ બનાવી રહી છે…

7 days ago
શહેરમાં 26,198 લાભાર્થીના હયાતીની ખરાઈનો કેમ્પ યોજાશે | A camp will be held in the city to verify th…

8 months ago
ઈન્ડિગો પર એક્શનની તૈયારીમાં સરકાર! ફ્લાઈટ શેડ્યૂલમાં કાપ મૂકી બીજી એરલાઈન્સને અપાશે સ્લૉટ

4 months ago
મહાયુતિમાં તિરાડ નિશ્ચિત? જાહેર મંચ પરથી ફડણવીસનો શિંદે પર કટાક્ષ, રાજકારણ ગરમાયું | chief minister …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News