gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શહેરમાં 26,198 લાભાર્થીના હયાતીની ખરાઈનો કેમ્પ યોજાશે | A camp will be held in the city to verify th…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in GUJARAT
0 0
0
શહેરમાં 26,198 લાભાર્થીના હયાતીની ખરાઈનો કેમ્પ યોજાશે | A camp will be held in the city to verify th…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ગંગા સ્વરૂપ, નિરાધાર વૃદ્ધ અને ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય સહાય યોજનાના

– લાભાર્થીએ આધારકાર્ડની નકલ, પેન્શન મેળવતી પોસ્ટ ઓફિસ-બેન્ક પાસબુકની નકલ અને મોબાઈલ નંબરની વિગતો સાથે હાજર રહેવું પડશે

ભાવનગર : ગંગા સ્વરૂપા (વિધવા) આર્થિક સહાય યોજનાના ૧૭,૮૩૧ તેમજ નિરાધાર વૃદ્ધ સહાય અને ઈન્દીરા ગાંધી રાષ્ટ્રીય સહાય યોજનાના ૮,૩૬૭ મળી કુલ ૨૬,૧૯૮ લાભાર્થીઓની હયાતીની ખરાઈ માટે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કેમ્પનું આયોજન કરાયું છે.

તા.૮-૮ના રોજ ક.પરા, રાણિકા અને સાંઢિયાવાડ માટે ભુતા રૂગનાથ પ્રાથમિક શાળા નં.૧૨, વાલ્કેટ ગેટ ખાતે, આનંદનગર, તિલકનગર, ખેડૂતવાસ માટે તા.૧૧-૮ના રોજ લાલકૃષ્ણ આડવાણાી પ્રાથમિક શાળા નં.૧૩, ખેડૂતવાસ, રૂવાપરી રોડ, સુભાષનગર, રૂવા, એરપોર્ટ રોડ માટે તા.૧૨-૮ના રોજ સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા નં.૨૪, સુભાષનગર પુલ પાસે, સરદારનગર, રૂપાણી સર્કલ, ઘોઘાસર્કલ, સંસ્કાર મંડળ, વાઘાવાડી રોડ માટે તા.૧૮-૮ના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય સંસ્કારધામ શાળા નં.૭૦, લંબે હનુમાન મંદિર પાસે, સરદારનગર, ઘોઘાજકાતનાકા, રીંગ રોડ, ભરતનગર, અકવાડા, તરસમિયા માટે તા.૧૯-૮ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા નં.૭૬, ભરતનગર ખાતે, અધેવાડા, તળાજા જકાતનાકા, ટોપ-૩ સર્કલ, સિદસર રોડ, સિદસર ગામ, કાળિયાબીડ, રામમંત્ર મંદિર રોડ માટે તા.૨૦-૮ના રોજ મારૂતિ યોગ આશ્રમ, સિદસર રોડ, કાળિયાબીડ ખાતે, તા.૨૧-૮ના રોજ ચિત્રા, દેસાઈનગર, મિલેટ્રી સોસાયટી, ફુલસર, બોરતળાવ વિસ્તાર માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવી પ્રાથમિક શાળા નં.૮૧, મિલેટ્રી સોસાયટી ખાતે, તા.૨૨-૮ના રોજ કુંભારવાડા, નારી રોડ, હાદાનગર, ગઢેચી વડલા માટે બ્રહ્મશ્રી વશીષ્ટ પ્રાથમિક શાળા, કુંભારવાડા સર્કલ ખાતે, તા.૨૫-૯ના રોજ વડવા, રેલવે સ્ટેશન રોડ, પાનવાડી, જશોનાથ, પીલગાર્ડન, આંબાચોક માટે સનાતન ધર્મ હાઈસ્કૂલ, વડવા વોશીંગઘાટ ખાતે, નવાપરા, રસાલા કેમ્પ, કાળાનાળા, કાળુભા રોડ માટે તા.૨૬-૮ના રોજ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ, મનપા, જૂની આરટીઓ ઓફિસ સામે, નવાપરા ખાતે, તા.૨૭-૮ના રોજ દિવાનપરા, કણબીવાડ, મામાકોઠા રોડ, લોખંડ બજાર, બંદર રોડ, મુખ્ય બજાર માટે અંબિકા પ્રાથમિક શાળા નં.૭, મામાકોઠા રોડ ખાતે અને તા.૨૯-૮, તા.૩૦-૮ના રોજ તમામ વિસ્તારના બાકી રહેલા લાભાર્થી માટે સિટી મામલતદાર કચેરી-વિદ્યાનગર ખાતે સવારે ૧૧થી સાંજે ૬ વાગ્યા સુધી કેમ્પ યોજાશે. લાભાર્થીએ હયાતીની ખરાઈ માટે આધારકાર્ડની નકલ, પેન્શનની પોસ્ટ ઓફિસની અથવા બેન્ક પાસબુકની નકલ તેમજ મોબાઈલ નંબરની વિગતો સાથે હાજર રહેવા સિટી મામલતદારે જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
વઢવાણ જીઆઈડીસીમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી | Women’s Self Reliance Day celebrated at Wadhwan GID…

વઢવાણ જીઆઈડીસીમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી | Women's Self Reliance Day celebrated at Wadhwan GID...

પ્રભારી મંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યોની રજુઆત, AMTS ઈલેકટ્રિક બસ ચલાવવાના કોન્ટ્રાકટથી ૨૩૨ કરોડ…

પ્રભારી મંત્રીની હાજરીમાં ભાજપના ધારાસભ્યોની રજુઆત, AMTS ઈલેકટ્રિક બસ ચલાવવાના કોન્ટ્રાકટથી ૨૩૨ કરોડ...

મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે પ્રમાણે અમદાવાદના તમામ રોડ ઉપર આઠ હજાર કરતા વધુ દબાણોનો ખડકલો | Accord…

મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વે પ્રમાણે અમદાવાદના તમામ રોડ ઉપર આઠ હજાર કરતા વધુ દબાણોનો ખડકલો | Accord...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંજાબના ખેડૂતે 7 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી અને જીત્યો 1 કરોડનો જેકપોટ, રાતોરાત નસીબ બદલાયું | Rs 7 …

પંજાબના ખેડૂતે 7 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી અને જીત્યો 1 કરોડનો જેકપોટ, રાતોરાત નસીબ બદલાયું | Rs 7 …

9 months ago
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

1 year ago
તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

તળાજાના ધારડી નજીક અકસ્માતમાં વૃદ્ધાનું મોત | Elderly man dies in accident near Dhardi pond

7 months ago
રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂા. 28.50 લાખની છેતરપિંડી | Fraud of Rs 28 50 lakhs by promising high…

રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂા. 28.50 લાખની છેતરપિંડી | Fraud of Rs 28 50 lakhs by promising high…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News