gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹4700 થી વધુનો ઘટાડો; સોનું પણ તૂટ્યું, જાણો લેટેસ્ટ રેટ | MCX Gol…

G METRO NEWS by G METRO NEWS
April 9, 2026
in Business
0 0
0
વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹4700 થી વધુનો ઘટાડો; સોનું પણ તૂટ્યું, જાણો લેટેસ્ટ રેટ | MCX Gol…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold Price : ગઈકાલની ઐતિહાસિક તેજી બાદ આજે ભારતીય વાયદા બજાર (MCX) માં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામના અહેવાલોને પગલે ગઈકાલે સોના-ચાંદીમાં જે જંગી ઉછાળો જોવા મળ્યો હતો, તેમાં આજે મોટું કરેક્શન (ઘટાડો) જોવા મળી રહ્યું છે. બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓ લાલ નિશાન પર ટ્રેડ કરી રહી છે.

ચાંદીમાં ₹4,785 નો ઘટાડો

માહિતી મુજબ, ચાંદીનો ગત બંધ ભાવ (Prev. Close) ₹2,39,918 હતો. આજે બજાર ખુલતા જ ચાંદી ₹2,35,850 (Open) પર ખૂલી હતી. સમાચાર લખવા સુધીમાં ચાંદી ઘટીને ₹2,35,133 ની નીચી સપાટીએ પહોંચી હતી. હાલમાં ચાંદી ₹2,36,443 પર ટ્રેડ થઈ રહી છે, જે ગઈકાલની સરખામણીએ ₹3,475 (-1.45%) નો ઘટાડો સૂચવે છે. જોકે, દિવસના ઉચ્ચ સ્તરથી ગણતા તેમાં કુલ ₹4,785 જેવો કડાકો જોવા મળ્યો છે.

સોનામાં ₹1,129 નો ઘટાડો

સોનાના ભાવમાં પણ આજે નરમાશ જોવા મળી છે. સોનાનો ગત બંધ ભાવ ₹1,51,776 હતો, જે આજે ઘટીને ₹1,50,647 પર ખૂલ્યો હતો. દિવસ દરમિયાન સોનું ₹1,50,647 ની નીચી સપાટીએ સ્પર્શ્યું હતું. હાલમાં સોનું ₹1,51,029 પર ટ્રેડ કરી રહ્યું છે, જે ગઈકાલના બંધ ભાવથી ₹747 (-0.49%) નીચે છે. ઓપનિંગ આંકડા અને હાઈ લેવલની સરખામણીએ સોનામાં કુલ ₹1,129 સુધીનો ઘટાડો નોંધાયો છે.

બજારમાં કેમ આવ્યો ઘટાડો?

નિષ્ણાતોના મતે, ગઈકાલે આવેલી જોરદાર તેજી બાદ રોકાણકારોએ આજે નફો બુક કરવાનું શરૂ કર્યું છે. તેલના ભાવમાં સ્થિરતા અને વૈશ્વિક તણાવમાં થોડો ઘટાડો થતા સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગમાં અત્યારે થોડો ઓટ જોવા મળી રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion
Business

April 11, 2026
ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા 14 કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ | The number of e way bills generated …

યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…

Next Post
પાલીતાણા ના વાળુકડ ગામની મહિલા ફરાર થઈ જવાની અફવા ફેલાવનાર બે ઇસમોને સુરત પોલીસે પાઠ ભણાવ્યો

નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખેડુત મહિલાઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટેનો પ્રથમ ટોલ ફ્રી નંબર લોન્ચ…

નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખેડુત મહિલાઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટેનો પ્રથમ ટોલ ફ્રી નંબર લોન્ચ...

જામનગરના રાજકારણમાં નવો ઇતિહાસ, મનપા ચૂંટણીમાં ‘ગુજસીટોક’ના ત્રણ આરોપીઓ ચૂંટણી મેદાને! | Jamnagar Mu…

જામનગરના રાજકારણમાં નવો ઇતિહાસ, મનપા ચૂંટણીમાં 'ગુજસીટોક'ના ત્રણ આરોપીઓ ચૂંટણી મેદાને! | Jamnagar Mu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઈન સટ્ટાની ગેમ્સ પર પ્રતિબંધની તૈયારી | Preparations for ban on online betting games

8 months ago
માંજલપુરમાં કેબલિંગ દરમિયાન ગેસલાઇન તૂટતાં ભીષણ આગઃ5 દુકાન,મકાન અને 6 ટુવ્હીલર ખાક | Five shops hous…

1 year ago
શિવોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમનને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન દ્વારા…

2 months ago
વડોદરાના મકરપુરા વિસ્તારમાં 23 વર્ષીય યુવક દ્વારા સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ | 23 yea…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News