gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાસણા ઠગાઈ કેસ: મેડિકલ એડમિશનની ‘બાધા’ ના નામે મંદિરના કોઠારીને ખંખેરનારો ઝડપાયો | Ahmedabad Crime B…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
વાસણા ઠગાઈ કેસ: મેડિકલ એડમિશનની ‘બાધા’ ના નામે મંદિરના કોઠારીને ખંખેરનારો ઝડપાયો | Ahmedabad Crime B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vasna Swaminarayan Temple Fraud: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે વાસણા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સાથે વિશ્વાસઘાત કરી 51 ગ્રામ સોનાનો હાર લઈને ફરાર થઈ જનાર રીઢા ગુનેગારની ધરપકડ કરી છે. ધાર્મિક બાધાના નામે મંદિરના સંચાલકોનો વિશ્વાસ જીતીને છેતરપિંડી આચરનાર આ ટોળકીનો એક સભ્ય હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

શું હતો સમગ્ર મામલો?

ગત 21 ડિસેમ્બર, 2025 ના રોજ વાસણા બસ સ્ટેન્ડ સામે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આ ઘટના બની હતી. આરોપીઓએ પોતાની ખોટી ઓળખ આપી મંદિરના સત્તાધીશોનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મારી દીકરીને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું હોવાથી ભગવાનને 51 ગ્રામનો સોનાનો હાર અર્પણ કરવાની બાધા રાખી છે.

મંદિરના કોઠારીનો વિશ્વાસ જીતવા માટે આરોપીએ 6.51 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. ત્યારબાદ, 21 ડિસેમ્બરે સોનાનો હાર અને કાનની બુટ્ટી મેળવ્યા બાદ, પત્નીને બતાવવા જઉં છું, તેમ કહીને આરોપી મંદિર પરિસરમાંથી રફુચક્કર થઈ ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી અને ધરપકડ

વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે શૈલેષભાઈ છગનભાઈ ઉંધાડ (ઉં.વ. 43, રહે. ગલોલ, જેતપુર, રાજકોટ) ની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી સોનાનો હાર, બુટ્ટી, મોબાઈલ ફોન અને ટૂ-વ્હીલર સહિત કુલ 6.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં કલ્પેશ ઉર્ફે ભોડી વ્રજલાલ વોરા (રહે. બોરડી સમઢીયાળા, જેતપુર) હાલ ફરાર છે.

રાજ્યભરના સ્વામિનારાયણ મંદિરો હતા ટાર્ગેટ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી શૈલેષ ઉંધાડ રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ રાજકોટ, સુરત, પોરબંદર, ભાવનગર, વડોદરા, ભુજ અને મહેસાણા સહિતના શહેરોમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના અનેક ગુના નોંધાયેલા છે.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી રાજ્યભરના સ્વામિનારાયણ મંદિરોને ટાર્ગેટ કરવાની હતી. તેઓ શ્રદ્ધાળુ હોવાનો ઢોંગ કરી મંદિર મેનેજમેન્ટનો વિશ્વાસ જીતતા અને મોંઘી જ્વેલરી પડાવીને ફરાર થઈ જતા હતા. હાલમાં પકડાયેલા આરોપીને વધુ તપાસ માટે વાસણા પોલીસને સોંપવામાં આવ્યો છે અને ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન | Applicants troubled as work disrupted by bomb threat
GUJARAT

બોંબની ધમકીથી કામગીરી ખોરવાતા અરજદારો પરેશાન | Applicants troubled as work disrupted by bomb threat

April 6, 2026
અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…
GUJARAT

અમદાવાદ: નરોડામાં મહિલાને શખ્સે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, રોકાણના બહાને 18 લાખ પડાવ્યા, પીડિ…

April 6, 2026
અમદાવાદ: સાણંદમાં કપડાંની દુકાનની આડમાં ચાલતો ડ્રગ્સનો વેપલો ઝડપાયો, યુવતી સહિત 4ની ધરપકડ | Gujarat …
GUJARAT

અમદાવાદ: સાણંદમાં કપડાંની દુકાનની આડમાં ચાલતો ડ્રગ્સનો વેપલો ઝડપાયો, યુવતી સહિત 4ની ધરપકડ | Gujarat …

April 6, 2026
Next Post
કેરમ રમવાની બાબતે મારામારી, ચાકુ અને પથ્થર વડે હુમલામાં બે ઘવાયા, પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો | 2 inju…

કેરમ રમવાની બાબતે મારામારી, ચાકુ અને પથ્થર વડે હુમલામાં બે ઘવાયા, પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો | 2 inju...

અમદાવાદના સી.જી. રોડ અને સિંધુ ભવન પર વાહન પ્રતિબંધ, ન્યુ યર સેલિબ્રેશનની ટ્રાફિક એડવાઇઝરી જાહેર | A…

અમદાવાદના સી.જી. રોડ અને સિંધુ ભવન પર વાહન પ્રતિબંધ, ન્યુ યર સેલિબ્રેશનની ટ્રાફિક એડવાઇઝરી જાહેર | A...

જામનગરની પાંજરાપોળ સંસ્થા તેમજ જીવદયા પ્રેમીઓએ કતલખાને ધકેલાતા 21 અબોલ જીવને ઉગાર્યા | Jamnagar’s Pa…

જામનગરની પાંજરાપોળ સંસ્થા તેમજ જીવદયા પ્રેમીઓએ કતલખાને ધકેલાતા 21 અબોલ જીવને ઉગાર્યા | Jamnagar's Pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ, અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ | 1…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ, અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ | 1…

4 months ago
મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ચીન જશે : જિનપિંગને મળશે

મોદી શાંઘાઈ સમિટમાં ભાગ લેવા ચીન જશે : જિનપિંગને મળશે

8 months ago
દાદાબાપુ ધામ પચ્છમ ભાલ મુકામે આગામી તારીખ ૧/૪/૨૦૨૬ ના રોજ યોજાનાર પંચામૃત મહોત્સવ અંતર્ગત સનાતન હિંદ…

દાદાબાપુ ધામ પચ્છમ ભાલ મુકામે આગામી તારીખ ૧/૪/૨૦૨૬ ના રોજ યોજાનાર પંચામૃત મહોત્સવ અંતર્ગત સનાતન હિંદ…

1 month ago
મનરેગાનું નામ બદલવા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન | Congress protests over changing the name of …

મનરેગાનું નામ બદલવા મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન | Congress protests over changing the name of …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News