gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાસદ કઠાણા રેલવે ફાટકે 5 કિ.મી. ટ્રાફિકજામથી વાહન ચાલકો અટવાયા | Drivers stuck in 5 km traffic jam a…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
વાસદ કઠાણા રેલવે ફાટકે 5 કિ.મી. ટ્રાફિકજામથી વાહન ચાલકો અટવાયા | Drivers stuck in 5 km traffic jam a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગંભીરા બ્રિજ બંધ અને ભારે વરસાદના લીધે

– 10 ફૂટ ખાડાવાળા બિસ્માર રોડમાં પાણી ભરાતા હાલાકી : રસ્તાનું સમારકામ કરવા માંગણી

આણંદ : મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો અને વાસદથી પસાર થતા વાસદ-તારાપુર સીક્સલેન હાઈવે ઉપર સુંદણ ફાટક પાસે બિસ્માર થઈ ગયેલા રોડને કારણે આજે સવારથી પાંચ કિ.મી. સુધીનો ટ્રાફિકજામ થતા વાહન ચાલકો કફોડી સ્થિતિમાં મૂકાયા હતા. 

છેલ્લા કેટલાક સમયથી સુંદણ ફાટક પાસે રોડ ઉપર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. જેને લઈને અહીંયાથી પસાર થતા વાહનોના ચાલકોને ખુબ જ સાવચેતી રાખવી પડે છે. ખાડાઓના કારણે કેટલાક વાહનો પોતાની સાઈડથી બાજુની સાઈડે નીકળવા જતા ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાય છે. ગઈકાલ રાતથી ભારે વરસાદને કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જતા જ રોડની બન્ને બાજુએ થઈને કુલ ૪થી પાંચ કિ.મી. સુધી ટ્રાફિકજામ થઈ ગયો હતો. 

રેલવે ફાટક અને તેની આસપાસના રોડ ધોવાઈ જતા રોડની સાઈડમાંથી પણ વાહન ચાલકો પોતાના વાહનો ચલાવતા ડરી રહ્યા છે. ગંભીરા બ્રિજ બંધ થઈ ગયા બાદ મોટાભાગનો ટ્રાફિક વાયા વડોદરા, વાસદ થઈને તારાપુર તરફ જાય છે. ત્યારે આ રોડની વહેલી તકે મરામત કરી દેવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

Next Post
ગોહિલવાડમાં લોકજીવનના ધબકારા ઝીલતા લોકમેળામાં ભજન, ભોજન અને ભકિતનો ધમધમાટ જામશે | The folk fair whic…

ગોહિલવાડમાં લોકજીવનના ધબકારા ઝીલતા લોકમેળામાં ભજન, ભોજન અને ભકિતનો ધમધમાટ જામશે | The folk fair whic...

વિદ્યાનગર કોંગ્રેસ ઉપપ્રમુખને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ પાસ ના અપાતા રાજીનામું | Vidyanagar …

વિદ્યાનગર કોંગ્રેસ ઉપપ્રમુખને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ પાસ ના અપાતા રાજીનામું | Vidyanagar ...

નડિયાદનો ગાજીપુર વિસ્તાર જળમગ્ન 30 થી વધુ પરિવારોની હિજરત | More than 30 families evacuated as Ghazi…

નડિયાદનો ગાજીપુર વિસ્તાર જળમગ્ન 30 થી વધુ પરિવારોની હિજરત | More than 30 families evacuated as Ghazi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘છોટીકાશી’માં પુરૂષોત્તમ માસની પૂર્ણાહુતિએ ભક્તિ ઉત્સવ | Devotional festival at the end of Purushott…

1 month ago
અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું | Pedestrian hit by unknown vehicle die…

7 months ago
રાજકોટમાં ઘરકંકાસનો લોહિયાળ અંજામ: પત્ની અને પુત્રોએ મળી પિતાનું ઢીમ ઢાળી દીધું | rajkot end life wi…

8 months ago
રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય | President Governor cannot be ordered to sign

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News