gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાહન વ્યવહાર મંત્રી લો કરો ગર્વ: સૌથી વધુ ખખડધજ બસોમાં જામનગરનો ડેપો નંબર 1, હાલત જોઈ ચોંકી જશો | Ja…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
વાહન વ્યવહાર મંત્રી લો કરો ગર્વ: સૌથી વધુ ખખડધજ બસોમાં જામનગરનો ડેપો નંબર 1, હાલત જોઈ ચોંકી જશો | Ja…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar ST Bus Stand: વાહન વ્યવહાર મંત્રી વારંવાર ગર્વની લાગણી વ્યક્ત કરતા હોય છે કે એસટી બસની સુવિધા અમે વધારી છે, નવી બસો જોડી છે. પરંતુ ‘સલામત સવારી, એસ.ટી. અમારી’નું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનું સૂત્ર જામનગર વિભાગની ખખડધજ હાલત જોતા સલામત સવારીને લઈ સવાલો ઊભા કરે છે. શહેરનો એસ.ટી. ડેપો પોતાની ખખડધજ બસો માટેની અલગજ ઓળખ ધરાવે છે અને તેમાં નંબર 1 આવે છે.

એસ.ટી. બસમાં મજબુરીમાં મુસાફરી કરતા લોકો જોખમથી વાકેફ

એસ.ટી. બસને ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે. તેમાં દરરોજ હજજારો લોકો મુસાફરી કરતા હોય છે. પરંતુ આ જીવાદોરી સમાન એસ.ટી. બસની હાલત ખૂબ જ ખરાબ છે. જામનગર વિભાગીય કચેરી હેઠળ આવતા પાંચ ડેપોની કુલ 257 બસમાંથી 40 ટકા જેટલી એટલે કે 99 બસ તો નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ ચાલેલી છે. છતાં આ બસો ઓન રોડ ચાલી રહી છે. જે જોખમી મુસાફરી કહી શકાય. 

વાહન વ્યવહાર મંત્રી લો કરો ગર્વ: સૌથી વધુ ખખડધજ બસોમાં જામનગરનો ડેપો નંબર 1, હાલત જોઈ ચોંકી જશો 2 - image

કટાઈ ગયેલા પતરા, ફાટેલી-તૂટેલી સીટો, બારીઓ અને આગળના તૂટેલા કાચ, દોરી વડે બાંધેલા દરવાજા આવી અનેક બસોમાં હજારો મુસાફરો જીવના જોખમે સવારી કરવા મજબુર છે. એસ.ટી. બસમાં મજબુરીમાં મુસાફરી કરતા લોકો જોખમથી વાકેફ છે. પરંતુ રોજનું અપડાઉન કે ગ્રામ્ય વિસ્તારમાં જવાનું હોય તો એસ.ટી. જેવો સસ્તો અને ઝડપી મળી રહેતો અન્ય કોઈ વિકલ્પ મુસાફરો પાસે નથી, એટલે મુસાફરોને ન છુટકે ખખડધજ બસોમાં મુસાફરી કરવી પડી રહી છે.

વાહન વ્યવહાર મંત્રી લો કરો ગર્વ: સૌથી વધુ ખખડધજ બસોમાં જામનગરનો ડેપો નંબર 1, હાલત જોઈ ચોંકી જશો 3 - image

નિગમ પણ મુસાફરોની તકલીફથી વાકેફ હોવા છતાં ઝડપથી યોગ્ય હલ લાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે. હેઠળના પાંચ ડેપોમાં 57 સુપર એકસપ્રેસ, 22 મીની બસ અને 20 ગુર્જરનગરી બસ નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ કિલોમીટર ચાલી ગયેલ છે. ખખડધજ એસ.ટી. બસોમાં સૌથી વધુ જૂની બસો જામનગર ડેપો પાસે છે,  તેનો નંબર 1 આવે છે. જ્યારે બીજો ક્રમ ખંભાળિયા એસ.ટી. ડેપોનો છે.

વાહન વ્યવહાર મંત્રી લો કરો ગર્વ: સૌથી વધુ ખખડધજ બસોમાં જામનગરનો ડેપો નંબર 1, હાલત જોઈ ચોંકી જશો 4 - image

વાહન વ્યવહાર મંત્રી લો કરો ગર્વ: સૌથી વધુ ખખડધજ બસોમાં જામનગરનો ડેપો નંબર 1, હાલત જોઈ ચોંકી જશો 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
જીવ ભલે જોખમમાં હોય માવો તો જોઈશે, મિની ટેમ્પો સાથે નદીમાં ખાબકેલા ડ્રાઈવરનો વીડિયો વાઈરલ | Driver o…

જીવ ભલે જોખમમાં હોય માવો તો જોઈશે, મિની ટેમ્પો સાથે નદીમાં ખાબકેલા ડ્રાઈવરનો વીડિયો વાઈરલ | Driver o...

હનુમાનજીને ધરાવાયો 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો | 6 000 kg laddu w…

હનુમાનજીને ધરાવાયો 6 હજાર કિલોનો મહાકાય લાડુ, સુરતમાં પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો | 6 000 kg laddu w...

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી 8 કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયેલ મુંબઈના દંપતિને 10 વર્ષની કેદની સજ…

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી 8 કિલો ચરસના જથ્થા સાથે ઝડપાયેલ મુંબઈના દંપતિને 10 વર્ષની કેદની સજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચરો કૌભાંડમાં સુરત પાલિકાની આબરૂનો કચરો કરનારા સીડી ટ્રાન્સપોર્ટને વધુ 10 માસનો કોન્ટ્રાક્ટ | CD Tr…

કચરો કૌભાંડમાં સુરત પાલિકાની આબરૂનો કચરો કરનારા સીડી ટ્રાન્સપોર્ટને વધુ 10 માસનો કોન્ટ્રાક્ટ | CD Tr…

7 months ago
OBC વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય, મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે કાણીપાઈ ન આપી | Modi Govt Deni…

OBC વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય, મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે કાણીપાઈ ન આપી | Modi Govt Deni…

1 year ago
પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…

પંચમહાલમાં ગૌવંશ તસ્કરી રેકેટમાં સંડોવાયેલી ‘ભોપલી ગેંગ’ સામે ગુજસીટોકનો ગુનો, 2 આરોપીઓની ધરપકડ | pa…

3 months ago
અમદાવાદમાં ફરતી મહિલા ટોળકીથી સાવધાન! ગ્રાહકના શ્વાંગમાં આવી સોનાના દાગીના સાથે રફુચક્કર | Woman Gan…

અમદાવાદમાં ફરતી મહિલા ટોળકીથી સાવધાન! ગ્રાહકના શ્વાંગમાં આવી સોનાના દાગીના સાથે રફુચક્કર | Woman Gan…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News