gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિકલાંગ વ્યકિતઓ માટે કેવાયસી સુલભ બનાવવા સુપ્રીમનો કેન્દ્રને આદેશ | digital kyc for disabled

G METRO NEWS by G METRO NEWS
May 1, 2025
in INDIA
0 0
0
વિકલાંગ વ્યકિતઓ માટે કેવાયસી સુલભ બનાવવા સુપ્રીમનો કેન્દ્રને આદેશ | digital kyc for disabled
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૩૦વિકલાંગ વ્યકિતઓ માટે કેવાયસી સુલભ બનાવવા સુપ્રીમનો કેન્દ્રને આદેશ 1 - image

સુપ્રીમ કોર્ટે બુધવારે આપેલા એક ઐતિહાસિક ચુકાદામાં ડિજિટલ
એક્સેસને બંધારણની કલમ ૨૧ હેઠળ મૌલિક અધિકાર જાહેર કર્યો છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે
એસિડ એટેક પીડિતો તથા દ્રષ્ટિની ખામી ધરાવતા લોકો માટે નો યોર કસ્ટમર (કેવાયસી) પ્રક્રિયાને
સરળ બનાવવા માટે અનેક મહત્ત્વપૂર્ણ દિશા નિર્દેશ જારી કર્યા છે.

ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર મહાદેવનની
ખંડપીઠે આ વિષય પર દાખલ બે જનહિત અરજીઓ પર સુનાવણી પછી આ ચુકાદો આપ્યો હતો.

કોર્ટે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારને એ સુનિશ્ચિત કરવું
પડશે કે ડિજિટલ પ્રક્રિયાઓ
,
ખાસ કરીને કેવાયસી જેવી અનિવાર્ય પ્રક્રિયાઓ તમામ માટે સુલભ થાય. કેવાયસી
પ્રક્રિયા એસિડ એટેક પીડિત
,
અન્ય કોઇ કારણસર જેમના ચહેરા ખરાબ થયા હોય કે દ્રષ્ટિહીન વ્યકિત માટે પણ સુલભ
બનાવવામાં આવે.

આ અધિકાર બંધારણની કલમ ૨૧ (જીવન અને વ્યકિતગત સ્વતંત્રતાનો
અધિકાર)
, કલમ ૧૪
(સમાનતાનો અધિકાર)
, કલમ ૧૫
(ભેદભાવથી સુરક્ષા) હેઠળ સુનિશ્ચિત કરવામાં આવે. કોર્ટે વિશેષ રૃપે જણાવ્યું હતું
કે ડિજિટલ એક્સેસનો અધિકાર
,
કલમ ૨૧ હેઠળ જીવનના અધિકારનો અભિન્ન અંગ છે.

ન્યાયમૂર્તિ જે બી પારડીવાલા અને ન્યાયમૂર્તિ આર મહાદેવનની
ખંડપીઠે જણાવ્યું હતું કે કેવાયસી પ્રક્રિયાઓમાં ફેરફારની જરૃર છે
, જેથી અક્ષમ
વ્યકિતઓ
, વિશેષ
રૃપે એસિડ હુમલાના પીડિતો અને દ્રષ્ટિની ખામી ધરાવતા લોકોને આ પ્રક્રિયા પૂર્ણ
કરવામાં કોઇ તકલીફનો સામનો કરવો ન પડે.

કોર્ટે પોતાના ચુકાદામાં ૨૦ નિર્દેશ જારી કર્યા છે જેમાં
ડિજિટલ કેવાયસી અને ઇ-કેવાયસી પ્રક્રિયાઓને વધુ સમાવેશી બનાવવા માટે ટેકનિકલ અને
નીતિગત ફેરફાર સામેલ છે.

આ નિર્ણય એ લાખો લોકો માટે રાહત લઇને આવ્યો છે જે વિકલાંગતા
અથવા ચહેરાની વિકૃતિની કારણે ડિજિટલ સેવાઓથી વંચિત રહી જાય છે. સુપ્રીમ કોર્ટનો આ
આદેશ કેવાયસી પ્રક્રિયામાં વ્યાપક ફેરફાર પ્રત્યે સંકેત આપે છે અને એ પણ સુનિશ્ચિત
કરે છે કે ડિજિટલ ઇન્ડિયાનું સ્વપન વાસ્તવમાં તમામ માટે સમાન રીતે સુલભ થાય.

હાલમાં સુપ્રીમ કોર્ટનો વિસ્તૃત નિર્ણય આવવાનો બાકી છે. જો
કે કોર્ટે સંકેત આપ્યા છે કે આ દિશા નિર્દેશ વ્યાપક સ્તરે અસરકારક રહેશે અને
સરકારને તેના પર અમલ સુનિશ્ચિત કરવુ પડશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

INDIA

ઈઝરાયલ કે ઈરાન, ભારત કોની તરફેણમાં? યુદ્ધ વચ્ચે ઉઠતા સવાલોનો જયશંકરે આપ્યો જવાબ | s jaishankar israe…

March 26, 2026
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય | petrol diesel price h…
INDIA

પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય | petrol diesel price h…

March 26, 2026
‘આ તો શરમજનક કહેવાય…’, મોદી સરકારની પ્રશંસા કરનારા થરૂર અચાનક જ કેમ થયા ખફા? | shashi tharoor says…
INDIA

‘આ તો શરમજનક કહેવાય…’, મોદી સરકારની પ્રશંસા કરનારા થરૂર અચાનક જ કેમ થયા ખફા? | shashi tharoor says…

March 26, 2026
Next Post
સોનાના વપરાશમાં રોકાણ માંગનો હિસ્સો વધશે

સોનાના વપરાશમાં રોકાણ માંગનો હિસ્સો વધશે

ચાલુ વર્ષે સામાન્યથી વધુ તાપમાન નોંધાશે, ઉત્તર ભારતમાં ભારે વરસાદની આશંકા: હવામાન વિભાગ | Meteorolog…

ચાલુ વર્ષે સામાન્યથી વધુ તાપમાન નોંધાશે, ઉત્તર ભારતમાં ભારે વરસાદની આશંકા: હવામાન વિભાગ | Meteorolog...

વૈશ્વિક ઉથલપાથલ ભારત માટે એક તક, પરંતુ ખાનગી રોકાણમાં મંદી જોખમ સમાન | Global turmoil an opportunity…

વૈશ્વિક ઉથલપાથલ ભારત માટે એક તક, પરંતુ ખાનગી રોકાણમાં મંદી જોખમ સમાન | Global turmoil an opportunity...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓલિમ્પિકની વાતો વચ્ચે સ્પોર્ટ્સની ભારોભાર અવગણના, કોચ છે ત્યાં મેદાન નથી અને મેદાન છે ત્યાં કોચ નથી …

ઓલિમ્પિકની વાતો વચ્ચે સ્પોર્ટ્સની ભારોભાર અવગણના, કોચ છે ત્યાં મેદાન નથી અને મેદાન છે ત્યાં કોચ નથી …

8 months ago
તળાજાના બોરડા નજીક અકસ્માતમાં એકનું મોત | One killed in accident near Borda Talaja

તળાજાના બોરડા નજીક અકસ્માતમાં એકનું મોત | One killed in accident near Borda Talaja

8 months ago
કાયાવરોહણ પાસેની ઝાડીઓમાં છુપાવેલ દારૃની ૩૧૪૪ બોટલો મળી | liquer caught near kayavarohan

કાયાવરોહણ પાસેની ઝાડીઓમાં છુપાવેલ દારૃની ૩૧૪૪ બોટલો મળી | liquer caught near kayavarohan

6 months ago
સંદેશર ગામેથી વિદેશી દારૂની 31 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 31 bottles of foreign liquo…

સંદેશર ગામેથી વિદેશી દારૂની 31 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 31 bottles of foreign liquo…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News