gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિચિત્ર ઘટના: આગ્રામાં બિલાડીની સંભાળ માટે 4 હોમગાર્ડ કરાયા તૈનાત, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ | A…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in INDIA
0 0
0
વિચિત્ર ઘટના: આગ્રામાં બિલાડીની સંભાળ માટે 4 હોમગાર્ડ કરાયા તૈનાત, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ | A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image source: groke ai

Agra home guards reportedly assigned to guard a cat: ઉત્તરપ્રદેશના આગ્રામાં એક વિચિત્ર મેસેજ વાઇરલ થતા ખળભળાટ મચી ગયો હતો. વાત એવી છે કે પોલીસ લાઈન પરિસરમાં એસપીએ બિલાડીનું ધ્યાન રાખવા માટે 4 હોમગાર્ડને ફરજ પર મુક્યા હતા. જ્યારે તેનો વીડિયો વાઇરલ થયો ત્યારે સોશિયલ મીડિયા પર તેની વિશે મીમ પણ વાઇરલ થઈ રહ્યા હતા. 

કોન્સ્ટેબલે આપી હતી બિલાડીની જવાબદારી

આ ઘટના 30 જુલાઈની છે. જ્યારે હોમગાર્ડ પવન પારાશર, નિજામ ખાન, સત્યપાલ અને પીઆરડી જવાન એદલ સિંહની ડ્યુટી પોલીસ લાઈન પરિસરમાં પાર્ક થયેલી એક કારની સુરક્ષા માટે હતી. તેમની નાઈટ ડ્યુટી હતી, જ્યારે ચારે હોમગાર્ડ ફરજ પર પહોંચ્યા ત્યારે તેમના કોન્સ્ટેબલ યોગેશ કુમારે એક બિલાડી બતાવી, અને તેની સંભાળ રાખવાની સૂચના આપી. યોગેશ કુમારે ચારે હોમગાર્ડને એ પણ કહ્યું કે, આ બિલાડી ટ્રાફિક પોલીસના એસપીની છે, જેથી તેનું ધ્યાન વિશેષ ધ્યાન આપવામાં આવે. રાત્રે બિલાડીને દૂધ, રોટલી અને પાણી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. હોમગાર્ડને એ પણ કહેવામાં આવ્યું કે બિલાડીને ધ્યાન આપવામાં થોડી પણ ગડબડ થઈ તો કાર્યવાહી થશે.

વાત પહોંચી સોશિયલ મીડિયામાં

12 કલાકની ફરજ પૂર્ણ કર્યા પછી એક હોમગાર્ડે આ વાત તેમના ઓફિશિયલ ગ્રુપમાં શેર કરી. હોમગાર્ડે લખ્યું હતું કે, અમારી ફરજ બિલાડીને સંભાળવા લગાવવામાં આવી છે. બિલાડીને કઈ થઈ જાય તો અમારી વિરુદ્ધ કાર્યવાહી થશે. અમારી ભરતી શું બિલાડીનું ધ્યાન રાખવા કરવામાં આવી છે? આ મેસેજ સાથે ગાર્ડે ગ્રુપમાં એક બિલાડીના બચ્ચાનો ફોટો શેર કર્યો હતો. અમુક સમયમાં વાત વાઈરલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર તેની મિમ બનવા લાગી. ઘણા યુઝર્સ ટ્રાફિક પોલીસને ટ્રોલ કરવા લાગ્યા.

આગ્રા ટ્રાફિક પોલીસની સ્પષ્ટતા

પોસ્ટ વાઇરલ થયા બાદ આગ્રા ટ્રાફિક પોલીસે સ્પષ્ટતા આપી હતી. ટ્રાફિક પોલીસે કહ્યું કે આ બિલાડી કોઈ પોલીસ અધિકારી કે કર્મચારીની નથી. આ એક લાવારિસ બિલાડી છે. આગ્રા પોલીસને સૂચના અપાઈ હતી કે આ બિલાડી પર કોઈ જાનવર હુમલો ન કરે તે માટે નજર રાખવાની સૂચના અપાઈ હતી. હોમગાર્ડ લગાવેલા આરોપ ખોટા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…
INDIA

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

March 29, 2026
વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…
INDIA

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…

March 29, 2026
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
Next Post
VIDEO | સુરત: શ્રાવણ માસમાં ફરાળી ફ્યુઝનનો જલવો, ઉપવાસ કરવાનું મન થઈ જાય તેવી અવનવી વાનગીઓ! | Farali…

VIDEO | સુરત: શ્રાવણ માસમાં ફરાળી ફ્યુઝનનો જલવો, ઉપવાસ કરવાનું મન થઈ જાય તેવી અવનવી વાનગીઓ! | Farali...

રશિયા-ભારતની મિત્રતા પર ગુસ્સે થયેલા અમેરિકાને વિદેશ મંત્રાલયે આપ્યો રોકડો જવાબ | foreign ministry r…

રશિયા-ભારતની મિત્રતા પર ગુસ્સે થયેલા અમેરિકાને વિદેશ મંત્રાલયે આપ્યો રોકડો જવાબ | foreign ministry r...

સેલવાસમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ 5 સ્ટુડન્ટ પર ચપ્પા વડે હુમલો કર્યો, કારણ અકબંધ | 9 Std Student attac…

સેલવાસમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ 5 સ્ટુડન્ટ પર ચપ્પા વડે હુમલો કર્યો, કારણ અકબંધ | 9 Std Student attac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના લોટેશ્વર તળાવમાં 85 થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું | More than 85 idols of Shriji im…

આણંદના લોટેશ્વર તળાવમાં 85 થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન કરાયું | More than 85 idols of Shriji im…

7 months ago
આસામમાં ફરી હિંસા ભડકી, 2 લોકોના મોત, 38 પોલીસ કર્મીઓ સહિત 45 ઘાયલ, 2 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ | …

આસામમાં ફરી હિંસા ભડકી, 2 લોકોના મોત, 38 પોલીસ કર્મીઓ સહિત 45 ઘાયલ, 2 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ | …

3 months ago
વસોના મલિયાતજ ગામમાં ગ્રામ પંચાયતના જર્જરિત મકાનથી ભય | Fears arise from the dilapidated building of…

વસોના મલિયાતજ ગામમાં ગ્રામ પંચાયતના જર્જરિત મકાનથી ભય | Fears arise from the dilapidated building of…

7 months ago
ભરતી પ્રક્રિયાની સમય મર્યાદા નક્કી થાય, સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય, GARCની સરકારને …

ભરતી પ્રક્રિયાની સમય મર્યાદા નક્કી થાય, સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય, GARCની સરકારને …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News