gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરતી પ્રક્રિયાની સમય મર્યાદા નક્કી થાય, સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય, GARCની સરકારને …

G METRO NEWS by G METRO NEWS
December 3, 2025
in GUJARAT
0 0
0
ભરતી પ્રક્રિયાની સમય મર્યાદા નક્કી થાય, સંયુક્ત ભરતી અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય, GARCની સરકારને …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Government Recruitment Process: ગુજરાતમાં યુવાનોને ઝડપથી અને પારદર્શક રીતે સરકારી નોકરીઓ મળે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા બુધવારે (3 ડિસેમ્બર) તેનો છઠ્ઠો ભલામણ અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે. GARCના અધ્યક્ષ ડૉ. હસમુખ અઢિયાએ રજૂ કરેલા આ અહેવાલમાં રાજ્યમાં ભરતી પ્રક્રિયાને ઝડપી, પારદર્શી અને યુવા-કેન્દ્રિત બનાવવા માટે 9 જેટલી મહત્ત્વની ભલામણો કરવામાં આવી છે.

આ સુધારાઓનો મુખ્ય હેતુ લાંબા સમયથી પડતર ખાલી જગ્યાઓ ઝડપથી ભરવાનો અને સમગ્ર પ્રક્રિયાને 1 વર્ષથી ઓછા સમયગાળામાં પૂર્ણ કરવાનો છે.

સરકારને કરાયેલી મુખ્ય 9 ભલામણો 

GARC દ્વારા રાજ્યની ભરતી પ્રક્રિયામાં સુધારા માટે જે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, તેની પર નજર કરીએ તો..

1. ભરતી પ્રક્રીયા પૂરી કરવા માટેની નિશ્ચિત ટાઇમલાઇન જરૂરી

– ત્રણ સ્ટેજવાળી ભરતી પ્રક્રિયા 9 થી 12 મહિનામાં પૂર્ણ કરવી.

– બે સ્ટેજવાળી પ્રક્રિયા 6 થી 9 મહિનામાં પૂર્ણ કરવી.

2. સંયુક્ત ભરતી અને CET

સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતી વિવિધ કેડર માટે સંયુક્ત પ્રિલિમ્સ અને વિષયવાર મેઈન્સ પરીક્ષા (Common Entrance Test – CET) યોજીને વહીવટી ખર્ચ ઘટાડવો અને પ્રક્રિયામાં એકરૂપતા લાવવી.

3. રિક્વિઝિશન વિન્ડો

દર વર્ષે બે નિશ્ચિત રિક્વિઝિશન વિન્ડો નક્કી કરીને તમામ વિભાગો દ્વારા ઓનલાઈન માંગણાપત્રક સબમિટ કરવાની વ્યવસ્થા કરવી. આ સાથે ભરતી નિયમો, પરીક્ષા નિયમો અને ટ્રેનિંગ નિયમો માટે એક કેન્દ્રીય સેલની રચના કરવી.

4. સંપૂર્ણ ડિજિટલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન (IASS)

મેન્યુઅલ ચકાસણીને બદલે સંપૂર્ણપણે ડિજિટલ દસ્તાવેજ ચકાસણીની વ્યવસ્થા કરવી. API-લિંક્ડ ડેટાબેઝ અને યુનિક ઉમેદવાર ડોક્યુમેન્ટ રજિસ્ટ્રીની રચના કરવી.

5. કેન્ડિડેટ ફ્રેન્ડલી ડેશબોર્ડ

ઉમેદવાર આધારિત યુનિક ID પર એન્ડ ટુ એન્ડ ડેશબોર્ડ, જેમાં અરજીથી નિમણૂક સુધીની પ્રક્રિયા ટ્રૅક કરી શકાય. પોસ્ટિંગ માટે ડિજિટલ માધ્યમથી જિલ્લા પસંદગીની સુવિધા.

6. ડિજિટલ વર્કફ્લો

રિક્વિઝિશનથી નિમણૂક સુધી સંપૂર્ણ ડિજિટલ વર્કફ્લો અપનાવવો જેથી ઉમેદવારોને વારંવાર દસ્તાવેજો રજૂ ન કરવા પડે.

7. ભરતી એજન્સીઓની ક્ષમતા વધારવી

આરોગ્ય વિભાગની ભરતી માટે નવા મેડિકલ સર્વિસીસ રિક્રુટમેન્ટ બોર્ડ (MSRB)ની રચના કરવી. GSSSB, GPSSB અને GPRBને GPSCની સમકક્ષ વહીવટી અને આર્થિક સ્વાયત્તતા આપવી.

8. કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓનો ઉપયોગ

– શક્ય તેટલી પરીક્ષાઓ કમ્પ્યુટર આધારિત  (Computer-Based) લેવી.

– દરેક ભરતી એજન્સીમાં એક અલગ એક્ઝામ મોનિટરીંગ યુનિટ (EMU)ની સ્થાપના કરવી.

9. 10 વર્ષનું ભરતી કેલેન્ડર

ભવિષ્યની જરૂરિયાતો આધારિત 10 વર્ષના ભરતી કેલેન્ડરની સમીક્ષા હાથ ધરીને ક્રિટિકલ કેડરની ભરતી ઝડપથી પૂર્ણ કરવી.

યુવાનોને થશે સીધો ફાયદો

GARCનો મુખ્ય ઉદ્દેશ ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ સમાન યુવાનોને સમયસર રોજગારી પૂરી પાડવાનો છે. આ ભલામણોના અમલથી ભરતી પ્રક્રિયાની સમયમર્યાદા ઘટીને 1 વર્ષથી ઓછી થવાની અપેક્ષા છે, જેનાથી યુવાનોને લાંબો સમય રાહ જોવી પડશે નહીં અને સરકારી વહીવટી ક્ષમતામાં પણ સુધારો આવશે.

આ પણ વાંચો: અમદાવાદમાં 9 હોસ્પિટલો સીલ કરાઈ, BU પરમિશન ન હોવાથી AMCની કાર્યવાહી, જુઓ યાદી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અહેવાલ સુપ્રત કરાયો ત્યારે મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે રાજ્ય સરકાર આ ભલામણોનો અભ્યાસ કરીને તેના અમલ તરફ આગળ વધશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…
GUJARAT

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

May 26, 2026
ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…
GUJARAT

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

May 26, 2026
સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …
GUJARAT

સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિમાં સભ્ય બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો, ગાંધીનગર સુધી લોબિંગ | Surat …

May 26, 2026
Next Post
વડોદરાના રણોલીમાં રહેતી દીકરીનો આપઘાત નહીં હત્યા કરી હોવાના માતા-પિતાના આક્ષેપ | Parents allege that…

વડોદરાના રણોલીમાં રહેતી દીકરીનો આપઘાત નહીં હત્યા કરી હોવાના માતા-પિતાના આક્ષેપ | Parents allege that...

વડોદરામાં મોપેડની ડેકીમાં ગાંજો મૂકીને છૂટક વેચાણ કરનાર કેરિયર ઝડપાયો : સપ્લાયર વોન્ટેડ | Carrier ca…

વડોદરામાં મોપેડની ડેકીમાં ગાંજો મૂકીને છૂટક વેચાણ કરનાર કેરિયર ઝડપાયો : સપ્લાયર વોન્ટેડ | Carrier ca...

વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો ‘ખેલ’ કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ | Jharkhand …

વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો 'ખેલ' કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ | Jharkhand ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Ola કંપનીની ઓનલાઇન સર્વિસના ધાંધિયા અને સર્વિસ સેન્ટરના અધિકારીઓના ઉદ્ધતાઇભર્યા વર્તનથી ગ્રાહકો પરેશ…

Ola કંપનીની ઓનલાઇન સર્વિસના ધાંધિયા અને સર્વિસ સેન્ટરના અધિકારીઓના ઉદ્ધતાઇભર્યા વર્તનથી ગ્રાહકો પરેશ…

8 months ago
અમદાવાદ જમીનદલાલ અપહરણ-ખંડણી કેસ, ટીપ આપનાર ભાણિયા સહિત 6ની ધરપકડ | Kidnapping and robbery incident …

અમદાવાદ જમીનદલાલ અપહરણ-ખંડણી કેસ, ટીપ આપનાર ભાણિયા સહિત 6ની ધરપકડ | Kidnapping and robbery incident …

9 months ago
એકાએક સુપ્રીમનો સુઓમોટો : ખનન પર સ્ટે, આશ્ચર્ય-રહસ્ય! | Sudden Supreme Court’s suo moto: Stay on min…

એકાએક સુપ્રીમનો સુઓમોટો : ખનન પર સ્ટે, આશ્ચર્ય-રહસ્ય! | Sudden Supreme Court’s suo moto: Stay on min…

5 months ago
રોડ ક્રોસ કરતી મહિલાને કારચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by car

રોડ ક્રોસ કરતી મહિલાને કારચાલકે ટક્કર મારતા મોત | Woman crossing road dies after being hit by car

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News