gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિજય સરકારને સહયોગી પાર્ટીની ધમકી, કહ્યું – AIADMK સાથે હાથ ન મિલાવતા નહીંતર સમર્થન પાછું ખેંચીશું |…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2026
in INDIA
0 0
0
વિજય સરકારને સહયોગી પાર્ટીની ધમકી, કહ્યું – AIADMK સાથે હાથ ન મિલાવતા નહીંતર સમર્થન પાછું ખેંચીશું |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tamil Nadu Political Crisis: તમિલનાડુની રાજનીતિમાં સરકાર બન્યાના ગણતરીના દિવસોમાં જ મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી થલપતિ વિજયની સરકારને બહારથી ટેકો આપી રહેલા ડાબેરી પક્ષોએ (લેફ્ટ ફ્રન્ટ) સમર્થન પાછું ખેંચવાની ખુલ્લી ધમકી આપી દીધી છે. 

ડાબેરી પક્ષોની સમર્થન વાપસીની ધમકી

તમિલનાડુમાં નવી સરકારની રચનાના થોડા જ દિવસોમાં ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી થલપતિ વિજયની પાર્ટી ‘તમિઝગા વેત્રી કઝગમ’ (TVK) ની સરકારને બહારથી ટેકો આપી રહેલી માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (CPI-M) એ સરકાર ઉથલાવી દેવાની સત્તાવાર ધમકી આપી છે. માકપાએ સ્પષ્ટ શબ્દોમાં અલ્ટીમેટમ આપ્યું છે કે, જો સીએમ વિજયે રાજ્યના મુખ્ય વિરોધ પક્ષ અન્નાદ્રમુક (AIADMK) સાથે કોઈ પણ પ્રકારની સમજૂતી કરી અથવા તેમના ધારાસભ્યોને કેબિનેટમાં મંત્રી પદ આપવાનો પ્રયાસ કર્યો, તો તેઓ સરકાર પરથી પોતાનો હાથ તાત્કાલિક અસરથી ખેંચી લેશે.

‘ક્લીન ગવર્નન્સ’ ના વાયદા પર ઉઠ્યા સવાલ

માકપા (CPI-M) ના વરિષ્ઠ નેતા શનમુગમે મુખ્યમંત્રી વિજય પર આકરા પ્રહારો કરતા તેમને ચૂંટણીના વચનો યાદ અપાવ્યા છે. શનમુગમે પત્રકારોને જણાવ્યું કે, “તમિલનાડુની જનતાએ આ વખતે શાસક પક્ષ ડીએમકે (DMK) અને પૂર્વવર્તી એઆઈએડીએમકે (AIADMK) બંનેના ભ્રષ્ટાચારથી કંટાળીને ટીવીકે (TVK) ને એક સ્પષ્ટ અને નવો જનાદેશ આપ્યો હતો. ડાબેરી પક્ષો અને વીસીકે (VCK) એ માત્ર એટલા માટે જ સરકારને બહારથી સમર્થન આપ્યું હતું જેથી રાજ્યની જનતાને એક સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત વિકલ્પ મળી શકે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન થલપતિ વિજયે ‘શાસનને સંપૂર્ણપણે સાફ કરવાનો’ અને ક્લીન ગવર્નન્સ આપવાનો વાયદો કર્યો હતો. હવે જો તેઓ સરકાર ચલાવવા કે ટકાવી રાખવા માટે એ જ AIADMK ની ટીમનો સહારો લેશે, તો તે તમિલનાડુની જનતાની પીઠમાં છરો ભોંકવા સમાન અને જનાદેશનું અપમાન ગણાશે.

વિજયના આગામી કદમ પર સૌની નજર

જો કે, માકપા નેતાએ આશા વ્યક્ત કરી છે કે ટીવીકે (TVK) નું નેતૃત્વ આ હદ સુધી નહીં જાય. પરંતુ જો તેઓ અન્નાદ્રમુકને સરકારનો હિસ્સો બનાવશે, તો ડાબેરી પક્ષો પોતાના સમર્થન પર પુનઃવિચાર કરશે અને વિજય સરકાર ભારે સંકટમાં આવી શકે છે. આ નિવેદન બાદ તમિલનાડુના રાજકીય ગલિયારાઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. તાજેતરમાં જ ટીટીવી દિનાકરને પણ સીએમ વિજય પર હોર્સ ટ્રેડિંગ (ધારાસભ્યોની ખરીદ-વેચાણ) નો આરોપ લગાવીને સીબીઆઈ (CBI) તપાસની માંગ કરી હતી, જેના કારણે મુખ્યમંત્રી વિજયના આગામી રાજકીય કદમ પર આખા દેશની નજર મંડાયેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m…

મેટામાં છટણીઃ વર્ક ફ્રોમ હોમના આદેશ બાદ એકઝાટકે 8000ની હકાલપટ્ટી, તો 7000ની AI ટીમોમાં ટ્રાન્સફર | m...

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen…

સેન્સેક્સ-નિફ્ટી અને સોના-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ 110$ને પાર, ડૉલર સામે રૂપિયો 96.89ના તળિયે | Sen...

જામનગર SOGની મોટી કાર્યવાહી: લાલપુરના બાબરીયા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી પર દરોડો, પથ્થર કાઢવાના 3 મશ…

જામનગર SOGની મોટી કાર્યવાહી: લાલપુરના બાબરીયા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી પર દરોડો, પથ્થર કાઢવાના 3 મશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમનવેલ્થ ગેમ્સ હવે અમદાવાદમાં રમાશે !! | Commonwealth Games will now be played in Ahmedabad

કોમનવેલ્થ ગેમ્સ હવે અમદાવાદમાં રમાશે !! | Commonwealth Games will now be played in Ahmedabad

9 months ago
EVMથી વોટિંગ કરાયું, સુપ્રીમ કોર્ટના આદેશ પર ફરી કાઉન્ટિંગ થતાં ચૂંટણીના પરિણામ બદલાઈ ગયા | EVM Voti…

EVMથી વોટિંગ કરાયું, સુપ્રીમ કોર્ટના આદેશ પર ફરી કાઉન્ટિંગ થતાં ચૂંટણીના પરિણામ બદલાઈ ગયા | EVM Voti…

1 year ago
ગઢડા તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીની સુરક્ષા માટે દફતર તપાસ શરૂ | Office inspection begins for studen…

ગઢડા તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીની સુરક્ષા માટે દફતર તપાસ શરૂ | Office inspection begins for studen…

12 months ago
2008 પછી 2025માં સૌથી વધુ ઓપન ઑફર | Highest number of open offers in 2025 since 2008

2008 પછી 2025માં સૌથી વધુ ઓપન ઑફર | Highest number of open offers in 2025 since 2008

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News