gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશમાં વર્ક પરમિટના બહાને ચાર મિત્રો સાથે ૧૪ લાખની છેતરપિંડી | Four friends cheated of Rs 14 lakh …

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
વિદેશમાં વર્ક પરમિટના બહાને ચાર મિત્રો સાથે ૧૪ લાખની છેતરપિંડી | Four friends cheated of Rs 14 lakh …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ સેટેલાઈટના એજન્ટ દ્વારા

ઘરે તાળું મારીને એજન્ટ રફુચક્કર થઈ જતા સે-૨૧ પોલીસમાં
ગુનો દાખલ કરવામાં આવ્યો

ગાંધીનગર:  ગાંધીનગર નજીક આવેલા વાવોલમાં રહેતા યુવાન અને તેના ત્રણ
મિત્રોને વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના બહાને અમદાવાદના સેટેલાઈટ ખાતે રહેતા એજન્ટ
દ્વારા ૧૪ લાખ રૃપિયા લઈને છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે હાલ સેક્ટર ૨૧
પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.

હાલમાં લોકોને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડીની ઘટનાઓ વધી
રહી છે ત્યારે આ વખતે ગાંધીનગર નજીક આવેલા વાવોલ ગામમાં રહેતો યુવાન અને તેના
મિત્રો ભોગ બન્યા છે. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વાવોલમાં
રહેતા રાકેશ નટવરલાલ નાગર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
, અમદાવાદ
રામદેવનગર સેટેલાઈટ ઓચડ પાર્ક સોસાયટીમાં રહેતા ઓનીલકુમાર મલાની દ્વારા રાકેશભાઈ
અને તેમના ત્રણ મિત્રો
, ભવનેશ
અરવિંદભાઇ જોષી
, સંદિપ
અરવિંદભાઇ જોષી અને નિશાન્તકુમાર નરેશભાઇ પટેલને વિદેશમાં વર્ક પરમિટ વિઝા
અપાવવાની લાલચ આપી હતી.  ઓનીલકુમારને કુલ
૧૪ લાખ ચૂકવ્યા હતા. શરૃઆતમાં
,
ચારેય વ્યક્તિએ વિઝા ફાઇલ માટે ૫૦ હજાર લેખે ૨ લાખ રોકડા આપ્યા હતા ત્યારબાદ, ઓનલાઈન ટ્રાન્સફર
દ્વારા ૨ લાખ ચૂકવાયા હતા. ત્યારબાદ  ચારેય
મિત્રોને જર્મનીના વિઝાનું કામ પૂરું કરવા માટે મુંબઈ જવાનું કહ્યું હતું
, જેના માટે
તેઓએ  ૧ લાખનો ખર્ચ કર્યો હતો. જોકે
, જર્મનીના વિઝા
માટેની ફાઇલો રિજેક્ટ થઈ હતી ત્યારબાદ ઓનીલકુમારે તેમને સ્લોવાકિયાના વિઝાનું કામ
બે-ત્રણ મહિનામાં પૂરું કરી આપવાનું વચન આપ્યું હતું. જેથી તેમના પૈસા પરત લેવા ન
પડે. પરંતુ
, તે પછી
ઓનીલકુમાર મલાનીનો કોઈ સંપર્ક થયો ન હતો અને તેના મોબાઇલ નંબર બંધ આવતા હતા. ઘરે
જઈને તપાસ કરી તો મકાન બંધ મળ્યું હતું. પાડોશીઓ પાસેથી જાણવા મળ્યું કે તે તેના
પરિવાર સાથે તેના સાળાના ઘરે ગ્વાલિયર ગયો છે. જેથી આ સંદર્ભે હાલ સેક્ટર ૨૧ પોલીસ
દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…
GUJARAT

અમદાવાદમાં રંગેચંગે નીકળી રામ નવમીની શોભાયાત્રા, સાંસ્કૃતિક ઝાંખી, કરતબો અને ટેબ્લો આકર્ષણનું કેન્દ્…

March 26, 2026
સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…
GUJARAT

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…

March 26, 2026
અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…
GUJARAT

અમદાવાદ: સોશિયલ મીડિયા પર ફ્રેન્ડશિપ વેપારીને મોંઘી પડી, બિલ્ડર યુવતીએ રોકાણની લાલચ આપી રૂ. 90 લાખ ખ…

March 26, 2026
Next Post
સિવિલ પાસે તારી પાસે રૃપિયા હોય તે આપી દે કહી બે યુવકો પર ચાકુથી હુમલો | Ruemon sarafo ra atake ren …

સિવિલ પાસે તારી પાસે રૃપિયા હોય તે આપી દે કહી બે યુવકો પર ચાકુથી હુમલો | Ruemon sarafo ra atake ren ...

ઉછીના રૃપિયા આપવાની ના પાડતાં યુવક ઉપર તલવારથી હુમલો | A atake ngeni ekkewe sarafo ren ketilas ren R…

ઉછીના રૃપિયા આપવાની ના પાડતાં યુવક ઉપર તલવારથી હુમલો | A atake ngeni ekkewe sarafo ren ketilas ren R...

દાદા અને ફોઇના ત્રાસથી ભાઇ બહેન ઘર છોડીને જતા રહ્યા | Brother and sister left home due to grandfathe…

દાદા અને ફોઇના ત્રાસથી ભાઇ બહેન ઘર છોડીને જતા રહ્યા | Brother and sister left home due to grandfathe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું અસલી છે કે બનાવટી? આ સરકારી એપ કરી લો ડાઉનલોડ, તુરંત જાણી શકશો સાચી માહિતી | use bis care app …

સોનું અસલી છે કે બનાવટી? આ સરકારી એપ કરી લો ડાઉનલોડ, તુરંત જાણી શકશો સાચી માહિતી | use bis care app …

9 months ago
મેલ કરો ચેકિંગ કરાવી દઈશું! સુરત મેયર દ્વારા ONGC બ્રિજની તપાસની માગ સામે NHIના અધિકારીનો નફ્ફટાઈ ભર…

મેલ કરો ચેકિંગ કરાવી દઈશું! સુરત મેયર દ્વારા ONGC બ્રિજની તપાસની માગ સામે NHIના અધિકારીનો નફ્ફટાઈ ભર…

9 months ago
ભારતમાં નોટ ફોર વોટ હકીકત ચૂંટણીમાં ખર્ચ રૂ. 1.35 લાખ કરોડ | Note for Vote Fact: Election Expenditur…

ભારતમાં નોટ ફોર વોટ હકીકત ચૂંટણીમાં ખર્ચ રૂ. 1.35 લાખ કરોડ | Note for Vote Fact: Election Expenditur…

1 year ago
જામનગરના હડમતીયા ગામમાં કળિયુગી શ્રવણ એવા પુત્રએ પત્ની સાથે મળીને વૃદ્ધ પિતાને માર મારતાં ભારે ચકચાર…

જામનગરના હડમતીયા ગામમાં કળિયુગી શ્રવણ એવા પુત્રએ પત્ની સાથે મળીને વૃદ્ધ પિતાને માર મારતાં ભારે ચકચાર…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News