gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દાદા અને ફોઇના ત્રાસથી ભાઇ બહેન ઘર છોડીને જતા રહ્યા | Brother and sister left home due to grandfathe…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
દાદા અને ફોઇના ત્રાસથી ભાઇ બહેન ઘર છોડીને જતા રહ્યા | Brother and sister left home due to grandfathe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,દાદા અને  ફોઇના ત્રાસથી કંટાળીને ઘર છોડીને  ભાઇ બહેન યુ.પી. ના એક ગામમાં  રહેતી માતા પાસે  પહોંચી ગયા હતા.  સિટિ પોલીસની ટીમ તપાસ કરતા યુ.પી. પહોંચી ગઇ હતી અને ગૂમ ભાઇ બહેન માતાના ઘરે મળી આવતા હાશકારો અનુભવ્યો હતો.

માતા, પિતા છૂટા પડી જતા દાદાના ઘરે રહેતા ભાઇ બહેન થોડા સમય પહેલા ઘર છોડીને જતા રહ્યા હતા. દાદાએ તપાસ કરવા છતાંય બાળકો નહીં મળતા છેવટે સિટિ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. સગીર વયના ભાઇ બહેનને શોધવા માટે ડી.સી.પી. પન્ના મોમાયાની સૂચના મુજબ સ્ટાફે તપાસ શરૃ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે, બાળકોના માતા – પિતા વચ્ચે વિવાદ થતા તેઓ છૂટા  પડી ગયા છે. માતા યુ.પી.માં અન્ય વ્યક્તિ સાથે લિવ ઇનમાં રહે છે જ્યારે પિતા પણ અલગ રહેતા  હતા. પોલીસ તપાસ કરતા યુ.પી.ના ઇટાવા જિલ્લાના ચક્કન નગર તાલુકાના ગઢૈયા ગામે પહોંચી ગઇ હતી.  જ્યાં માતા સાથે બંને બાળકો હેમખેમ મળી આવ્યા હતા. બંને બાળકો માતા સાથે જ રહેવા ઇચ્છતા હોઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાળકોને માતાને સુપરત કર્યા હતા. જ્યારે ગુનામાં  પોલીસે સમરી રિપોર્ટ ભર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…
GUJARAT

October 13, 2026
શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Rian Mukherjee bags Best Child Actor at the Los Angeles Film Awards.

Next Post
સરગાસણ વિસ્તારમાં પૂર ઝડપે દોડતી મ્સ્ઉની ટક્કરે દિલ્હીની યુવતીનું મોત | Delhi girl dies after being …

સરગાસણ વિસ્તારમાં પૂર ઝડપે દોડતી મ્સ્ઉની ટક્કરે દિલ્હીની યુવતીનું મોત | Delhi girl dies after being ...

ગામની વિધવા સાથે લગ્ન કરનાર યુવાનના ઘર ઉપર હુમલો કરાયો | The house of a young man who married a vill…

ગામની વિધવા સાથે લગ્ન કરનાર યુવાનના ઘર ઉપર હુમલો કરાયો | The house of a young man who married a vill...

માંજલપુરમાં ગણપતિની શોભાયાત્રામાં યુવક પર ચાકૂથી હુમલો | Youth attacked with knife during Ganpati pr…

માંજલપુરમાં ગણપતિની શોભાયાત્રામાં યુવક પર ચાકૂથી હુમલો | Youth attacked with knife during Ganpati pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝી પર હુમલો, મંચ પર ભાષણ આપતી વખતે પથ્થરમારો, બેની અટકાયત | jitan ram ma…

5 months ago
VIDEO : નાસિકમાં ઇનોવા કાર 1000 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, પટેલ પરિવારના 6 લોકોના મોત | Maharashtra : Ho…

10 months ago
રાજસ્થાન પોલીસે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાની કરી અટકાયત, જાણો કયા કેસમાં થઈ કાર્યવાહી | Rajasthan…

2 years ago
‘પ.બંગાળમાં ભાજપ જીતશે તો હું…’ ચૂંટણી પરિણામ અગાઉ કદાવર નેતાની મોટી જાહેરાત | Pappu Yadav vs Giri…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News