gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું અસલી છે કે બનાવટી? આ સરકારી એપ કરી લો ડાઉનલોડ, તુરંત જાણી શકશો સાચી માહિતી | use bis care app …

G METRO NEWS by G METRO NEWS
July 13, 2025
in Business
0 0
0
સોનું અસલી છે કે બનાવટી? આ સરકારી એપ કરી લો ડાઉનલોડ, તુરંત જાણી શકશો સાચી માહિતી | use bis care app …
0
VIEWS
Share on FacebookShare on Twitter

BIS Care App: ભારતમાં વાર-તહેવારે સોનાની ખરીદી થાય છે. ભારતીયો રોકાણ ઉપરાંત સાંસ્કૃતિ પરંપરાના ભાગરૂપે સોનાની ખરીદી કરતાં હોય છે. પરંતુ તેમના દ્વારા ખરીદવામાં આવી રહેલું સોનું શુદ્ધ છે કે નહીં, તેની જાણકારી મેળવવી આવશ્યક છે. સરકારે સોનાની ખરીદીમાં થતી છેતરપિંડીથી લોકોને બચાવવા હોલમાર્કિંગની સાથે સાથે HUID (હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન) નંબર અનિવાર્ય બનાવ્યો છે. જેનો ઉદ્દેશ જ્વેલરી નિર્માતા નિશ્ચિત માપદંડોને અનુરૂપ શુદ્ધતાનું પાલન કરે અને ગ્રાહકોને બનાવટી નકલી સોનાથી બચાવી શકાય.

છ ડિજિટનું HUID નંબર આવશ્યક

સોનાની ખરીદી કરતી વખતે છ ડિજિટનો HUID નંબર જરૂરથી ચકાસો. આ નંબરની મદદથી તમને સોનાની ખરાઈ કરી શકો છો. સોનાની શુદ્ધતા માપવા માટે તમે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ની સહાય લઈ શકો છો. BIS ભારતમાં ગોલ્ડ જ્વેલરીને હોલમાર્ક નંબર આપી તેની શુદ્ધતા પ્રમાણિત કરે છે.

આ રીતે ચકાસો સોનાની શુદ્ધતા

જો ગ્રાહક પોતાના સોનાના ઘરેણાંની પ્રમાણિકતા કરવા માગતું હોય તો તેણે તે ઘરેણાં પર આપેલો HUID નંબર BIS Care એપમાં નોંધી તપાસ કરી શકે છે. આ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. એપ ઈન્સ્ટોલ કરી સોનાના ઘરેણાં પર આપેલો HUID નંબર નાખી તમે તેને ખરાઈ કરી શકો છો.

આ પણ વાંચોઃ EPFO Rules Change: હવે PFથી ઘર ખરીદવું થયું સરળ, કેન્દ્ર સરકારે બદલ્યા નિયમ

સોનું અસલી છે કે બનાવટી? આ સરકારી એપ કરી લો ડાઉનલોડ, તુરંત જાણી શકશો સાચી માહિતી 2 - image

આ રીતે કરો એપનો ઉપયોગ

  • સૌ પ્રથમ ગુગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી BIS CARE એપ ડાઉનલોડ કરો.
  • તેમાં તમારૂ નામ, મોબાઈલ નંબર, અને ઈમેઈલ આઈડી નોંધી લોગઈન કરો.
  • લોગઈન કર્યા બાદ એપમાં “Verify HUID”  ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમે સોનાના ઘરેણાં પર અંકિત છ ડિજિટનો HUID નંબર ઉમેરો.
  • નંબર નાખતાં જ ગ્રાહક તે ઘરેણાં સંબંધિત રજિસ્ટ્રેશન નંબર, હોલમાર્કિંગ સેન્ટરનું નામ, જ્વેલરીનો પ્રકાર, એએચસી રજિસ્ટ્રેશન નંબર, હોલમાર્કિંગની તારીખ અને તેની શુદ્ધતા જેવી તમામ વિગતો જોઈ શકશે.

સોનું અસલી છે કે બનાવટી? આ સરકારી એપ કરી લો ડાઉનલોડ, તુરંત જાણી શકશો સાચી માહિતી 3 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
VIDEO: વડોદરાના ડભોઇ રોડ ખાતેના હરિભક્તી એસ્ટેટમાં ગાદલાના ઉત્પાદનના ગોડાઉનમાં આગની ઘટના | Fire brea…

VIDEO: વડોદરાના ડભોઇ રોડ ખાતેના હરિભક્તી એસ્ટેટમાં ગાદલાના ઉત્પાદનના ગોડાઉનમાં આગની ઘટના | Fire brea...

EPFO Rules Change: હવે PFથી ઘર ખરીદવું થયું સરળ, કેન્દ્ર સરકારે બદલ્યા નિયમ | /rules change now buyi…

EPFO Rules Change: હવે PFથી ઘર ખરીદવું થયું સરળ, કેન્દ્ર સરકારે બદલ્યા નિયમ | /rules change now buyi...

VIDEO: ભારતમાં બાળકો સાથે જંગલની ગુફામાં રહેતી રશિયન મહિલાનું રેસ્ક્યૂ, 2017માં જ એક્સપાયર થઈ ગયા હત…

VIDEO: ભારતમાં બાળકો સાથે જંગલની ગુફામાં રહેતી રશિયન મહિલાનું રેસ્ક્યૂ, 2017માં જ એક્સપાયર થઈ ગયા હત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દાહોદમાં નકલી ચલણી નોટો છાપી રાજસ્થાનમાં ફરતી કરવાનું કૌભાંડ, પાડોશી રાજ્યની પોલીસના દરોડા | duplica…

દાહોદમાં નકલી ચલણી નોટો છાપી રાજસ્થાનમાં ફરતી કરવાનું કૌભાંડ, પાડોશી રાજ્યની પોલીસના દરોડા | duplica…

1 year ago
‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મના સ્ક્રીનિંગ વખતે દુર્ઘટના, થિયેટરની છત ધસી પડતાં બે બાળક સહિત 3ને ઈજા | Th…

‘મહાવતાર નરસિમ્હા’ ફિલ્મના સ્ક્રીનિંગ વખતે દુર્ઘટના, થિયેટરની છત ધસી પડતાં બે બાળક સહિત 3ને ઈજા | Th…

1 year ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ધોળકાઃ કલિકુંડ-બળીયાદેવ રોડ પર કચરાના ઢગલા અને ઉભરાતી ગટરથી લોકોને હાલાકી

11 months ago
વર્તમાન નાણાં વર્ષમાં દેશનું ગોલ્ડ રિઝર્વ અત્યાર સુધીમાં 31 અબજ ડોલર વધ્યું | The country’s gold res…

વર્તમાન નાણાં વર્ષમાં દેશનું ગોલ્ડ રિઝર્વ અત્યાર સુધીમાં 31 અબજ ડોલર વધ્યું | The country’s gold res…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News